Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આ 18 ટૅક-ટિપ્સ સરળ બનાવી દેશે આપની Life!
કોઇપણ કામને કરવા માટેની ઘણી બધી રીતો હોઇ શકે છે, એ આપની પર નિર્ભર કરે છે કે તેમાંથી કઇ રીત પસંદ કરવી. ટેકનોલોજીની દુનિયામાં એવી ઘણી પદ્ધતિઓ છે જેની મદદથી આપણે આપણી લાઇફ વધુ સરળ બનાવી શકીએ છીએ. જેમકે જો આપના ઇયરફોન ખરાબ થઇ જાય તો તેને સ્વિમિંગ કરતી વખતે પહેરો તો કાનમાં પાણી જતા બચાવી શકાય છે. છેને એકદમ સસ્તો, સરળ અને ઉત્તમ ઉપાય.
એવી જ રીતે જો આપના ઇંસ્ટ્રાગ્રામમાં કોઇ એવી તસવીર સેવ છે જે આપને ખૂબ જ પસંદ હોય તો આપ તેને તમારા ઓરડાની દિવાલ પર સજાવી શકો છો. એવી જ રીતે ઘણી અન્ય ટિપ્સ છે જેની મદદથી આપ આપની રોજીંદી જીવનશૈલીને સરળ બનાવી શકો છો અને એ પણ એકદમ સસ્તામાં.
જુઓ વધુ ટિપ્સ તસવીરોમાં...

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
જુના પડેલા લીગો બ્રિક્સને આપ અહીં તહી ઉલજેલા તારોને ઠીક રીતે લગાવવામાં પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
અથવા તો લીગો બ્રિક્સને કીચનની જેમ પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
પોતાના પ્લાનર કવરને કિંડલ કેસ માટે પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
પોતાના ડ્રોઅરને ઇલેક્ટ્રોનિક્સ ઓર્ગેનાઇઝરની જેમ પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
નેલ પૉલિશને ફોન ચાર્જર સજાવવાના માટે પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
પોતાના કપને આપ સુંદર મ્યૂઝિક સાંભળવા માટે પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
જાતે ઘરમાં સેલ્ફી સ્ટિક બનાવી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
જૂના આઇફોનને આઇપોડ ટચની જેમ પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગ કરવા માટે સેટિંગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
ક્લિપને તાર સહેજવા માટે પ્રયોગ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
પોતાના ફોનને ટીવીની જેમ યૂઝ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
અધૂરો રહી ગયેલો મેઇલ મોકલવાથી રોકી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
ઇમોજીને સારી રીતે યૂઝ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
પોતાનું ખુદનું ઇયરફોન હોલ્ડર બનાવી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
તૂટેલા કીબોર્ડને ફિક્સ કરી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
ઇંસ્ટ્રાગ્રામ ફોટોને આર્ટમાં બદલી શકો છો.

ટૅક-ટિપ્સ જે સરળ બનાવી દેશે આપની લાઇફ
મેકબુક ચાર્જરના કિનારા વળી જવાથી બચાવી શકો છો.

Video: આને કહેવાય રેકોર્ડ બ્રેક આઇસ બકેટ ચેલેંજ!
Video: આને કહેવાય રેકોર્ડ બ્રેક આઇસ બકેટ ચેલેંજ!, ક્લિક કરો...



Click it and Unblock the Notifications











