Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
શું આપે જોઈ છે દુનિયાની સૌથી ભયાનક મહિલાઓ?
[અજબ ગજબ] આ દુનિયા જેટલી અજબ છે એટલા જ ગજબ આ તેમાં રહેનારા લોકો છે. અહીં આપને દુનિયાની સૌથી નાની મહિલા, જાડી મહિલા, મોટા ડોળા વાળી મહિલા, સૌથી મોટા સ્તનવાળી મહિલાઓ પણ આપને જોવા મળી જશે, જેને જોઇને આપને આશ્ચર્ય પણ થશે અને રૂંવાડા પણ ઊભા થઇ જશે.
આ મહિલાઓ પોતાની કેટલીંક ખાસીયતોને લઇને અનોખી માનવામાં આવે છે. જો આપ વિશ્વની સૌથી સુંદર મહિલાઓની લિસ્ટ બનાવશો તો આપને ઘણા નામ યાદ આવી જશે. પરંતુ જ્યારે આપ વિશ્વની ભયાનક મહિલાઓને જોશો તો આપનું દિમાગ કામ કરતું બંધ થઇ જશે.
આવી જ કેટલીં મહિલાઓને અમે આજના લેખમાં લઇને આવ્યા છીએ. આવો એક નજર કરીએ આ અજબ ગજબ મહિલાઓ પર...

Abigail And Brittany Hensel
બે હૃદય, બે દિમાગ પરંતુ એક જીવ. હાં, જ્યારે આ જોડીયા બહેનોને માત્ર મૃત્યુ જ અલગ કરી શકે છે. અબીગૈલ અને બ્રિટની હંસેલ વિશ્વની પહેલી એવી જોડીયા બહેનો છે જેના માત્ર માથા જ એકબીજા સાથે જોડાયેલા છે.

Alisha Hessler
અલીશાના ત્રીજા બ્રેસ્ટ પર હજી પણ બબાલ મચેલી છે કે વાસ્તવિકતામાં તે છે કે નકલી છે. કેટલાંક લોકો માટે બે જ પુરતા હોય છે, પરંતુ અહી તો ત્રણ આપેલા છે હવે શું કરવાનું, સવાલો તો ઊઠવાના જ ને?

Asha Mandela
ભારતીય મહિલાઓમાં વાળને લાંબા કરવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. પરંતુ અહીં તો કંઇક બીજું જ કારનામો થઇ ગયું. તેમને વાળની લંબાઇ 19 1/2 ફૂટની છે.

Grace McDaniels
આ મહિલાનું હૃદય સાઇઝમાં ખૂબ જ મોટું છે. ગ્રેસનો જન્મ 1888માં થયો, ત્યારે સર્જને જણાવ્યું કે તેને સ્ટર્ટ-વેબર સિંડ્રોમ છે. જે પ્રકારથી તેમના ચહેરા પર ભારે ભરકમ માંસ નિકાળવામાં આવ્યું છે.

Julia Gnuse
જૂલિયાના આખા શરીરમાં ટેટૂ ખૂંદાવેલા છે. તેના શરીરમાં એક પણ એવી જગ્યા બાકી નથી જ્યાં તેમણે ટેટૂ ના બનાવડાવ્યું હોય. જૂલિયાને લઇને લોકો તેમને તેમના આર્ટથી જ ઓળખે છે.

Jyoti Amge
દુનિયાની સૌથી નાની મહિલા, જેનું કદ માત્ર 23 ઇંચ છે. જ્યોતિ ભારતની રહેનારી છે અને તેની જાહેરાત છે. અને તેમના નામનો કદના કારણે ગિનિઝ વર્લ્ડમાં નોંધાયેલું પણ છે.

Kim Goodman
જો આપ અચાનક જ કિમને જોઇ લો તો આપ ડરી જશો. તેની મોટી મોટી આંખો. .43 ઇંચ સુધી ફેલાઇ શકે છે. તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ ચૂક્યું છે.

Mandy Sellars
જો આપ આપની ભારે ભરખમ જાંઘોના કારણે શરમ અનુભવતા હોવ તો મેંડીથી સબક લો. મેંડી એક સાધારણ બાળકના રૂપમાં પેદા થઇ હતી. પરંતુ તેમના શરીરના મુકાબલે તેમના પગ બેગણા ઝડપથી વધી રહ્યા હતા. આ સમયે મેંડીના પગ નોર્મલ સાઇઝ કરતા 3 ઘણા વધારે છે.

Mandy Sellars
જો આપ આપની ભારે ભરખમ જાંઘોના કારણે શરમ અનુભવતા હોવ તો મેંડીથી સબક લો. મેંડી એક સાધારણ બાળકના રૂપમાં પેદા થઇ હતી. પરંતુ તેમના શરીરના મુકાબલે તેમના પગ બેગણા ઝડપથી વધી રહ્યા હતા. આ સમયે મેંડીના પગ નોર્મલ સાઇઝ કરતા 3 ઘણા વધારે છે.

Mayra Hills
આ જર્મન મોડલની પાસે વિશ્વના સૌથી મોટા સ્તન છે. આ મોડલની ઉંમર 30 વર્ષની છે, જેની સાઇઝ Z છે. આ મોડેલે બિગ સ્તન માટે સર્જરી કરાવી હતી, જેને મેન્ટેઇન કરવા માટે તેમણે રેગ્યુલર ઇંજેક્શન લગાવડાવા પડે છે.

Supatra Sasuphan
ચહેરા પર અનિચ્છનીય વાળ હોવા કેટલું ખરાબ અનુભવ છે. પરંતુ થાઇલેન્ડની આ યુવતીના ચહેરા પર ભાલુ જેવા વાળ કોઇને પણ આશ્ચર્યમાં મૂકી દેવા માટે પૂરતા છે.

Valeria Lukyanova
વેલેરિયા એક જીવીત બાર્બીની જેમ દેખાય છે. તે જણાવે છે કે તેણે માત્ર બ્રેસ્ટ ઇંપ્લાંટ કર્યાવ્યું છે બાકી તેના શરીરમાં બધું જ કૂદરતી છે. તે વાદળી રંગના લેંસ પહેરે છે અને ઘણો બધો મેકઅપ કરે છે.



Click it and Unblock the Notifications











