Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
છોકરીઓની આ 11 વાતો ક્યારેય નહીં સમજી શકે છોકરાઓ!
[લાઇફસ્ટાઇલ] પુરુષ અને મહિલા માત્ર શારીરિક રીતે જ એકબીજાથી ભિન્ન છે એવું નથી પરંતુ તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે પણ એકબીજાથી બિલકુલ અલગ છે. પુરુષ હંમેશા પોતાની ભાવનાઓને જાહેર કરી દે છે, જ્યારે ઘણી બધી સ્ત્રી પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં સંકોચ કરે છે.
લગભગ એ જ કારણ છે કે હંમેશા પુરુષ, સ્ત્રીઓની ભાવનાઓને સમજી શકતો નથી અને તેમની સાથે ઝગડો કરી બેસે છે. આજે અમે આપને કેટલીંક એવી જ સ્ત્રીઓની 11 વાતો બતાવવા જઇ રહ્યા છીએ જેને પુરુષ સમજી નથી શકતો.
જો આપ પરણિત હોવ કે ના હોવ પરંતુ જીવનમાં ક્યારેકને ક્યારેક કોઇ પણ સ્ત્રી સાથે પનારો તો પડવાનો જ એટલા માટે દરેક પુરુષ માટે આ માહિતી ચોક્કસ વાંચવી જરૂરી છે...

કેમ કરે છે ડ્રામા
સ્ત્રીઓ જ્યારે પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે ત્યારે પુરુષને લાગે છે કે તે ડ્રામા કરી રહી છે. મોટાભાગની સ્ત્રીઓ પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાને અર્થપૂર્ણ બનાવી દે છે, એટલા માટે પુરુષોને લાગે છે કે તે ડ્રામા કરે છે.

કેમ દરેક વાત સ્પષ્ટ નથી કરતી
સ્ત્રીઓ ઇચ્છે છે કે તેમના પતિ તેમની ભાવનાઓને સમજે પરંતુ પુરુષ બિલકૂલ તેની વિરુદ્ધ વિચારે છે કે તેમને બધું સ્પષ્ટ કહી દેવામાં આવે. પુરુષ પોતાના જીવનમાં વધારે પ્રેક્ટિકલ હોય છે જ્યારે સ્ત્રીઓ વધારે ભાવુક હોય છે.

તે આટલી જલદી લગ્ન કેમ કરવા માંગે છે
પુરુષોને હંમેશા એક સવાલ થાય છે કે સ્ત્રીઓ તે આટલી જલદી લગ્ન કેમ કરવા માંગે છે? તેનું કારણ છે કે સ્ત્રીઓ એક સુખી પરિવાર ઇચ્છે છે, જ્યારે પુરુષ આટલી જલદી કોઇપણ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી થતા.

તૈયાર થવામાં આટલો સમય કેમ?
પુરુષો વિચારે છે કે તેઓ સ્ત્રીને પસંદ કરે છે તો તેના માટે મેકઅપની જરૂર નથી પરંતુ સ્ત્રીઓએ પાર્ટીમાં સૌથી સુંદર દેખાવું હોય છે એટલા માટે મેકઅપમાં વાર થાય છે.

શોપિંગમાં આટલી વાર કેમ
પુરુષ હંમેશા પોતાની શોપિંગ એક જ દુકાનથી કરે છે, પરંતુ સ્ત્રીઓ બધી દુકાનો ફેંદી વળે છે. આ જ વસ્તુ પુરુષોને પરેશાન કરે છે તે એક વસ્તુ માટે આખુ બજાર ફરે છે.

તે કેમ અધિકાર જમાવે છે
પુરુષો હંમેશા એવું સમજે છે કે સ્ત્રી અધિકાર જમાવે છે, પરંતુ એવું નથી હોતું સ્ત્રી માત્ર પોતાના પતિનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માંગતી હોય છે. જેનાથી તેમને પ્રેમ અને લગાવની અનુભૂતી થાય.

આટલા બધા સેંડલ
આ લગભગ સ્ત્રીઓની નબળાઇ છે કે તેઓ ક્યારેય પણ એક સેંડલ કે ચપ્પલથી સંતુષ્ટ નથી થતી. અને તેમને દરરોજ એક નવી ચપ્પલ જોઇએ. કારણ કે ફેશન રોજ બદલાય છે અને તે ખુદને ફેશનથી પાછળ નથી જોઇ શકતી.

તેમને ચોકલેટ આટલી બધી કેમ ગમે છે
આ એક પ્રકારનું રહસ્ય છે કે સ્ત્રીઓને ચોકલેટ આટલીબધી કેમ ગમે છે. પુરુષોને એવું લાગે છે કે સ્ત્રી જ્યારે રિસાય છે ત્યારે અથવા તેનું દિલ તૂટે છે ત્યારે જ ચોકલેટ ખાય છે પરંતુ એવું નથી તે ગમે ત્યારે ચોકલેટ ખાઇ શકે છે.

આટલો એટિટ્યૂડ કેમ હોય છે
પુરુષોને સ્ત્રીઓનું એટીટ્યૂડ ક્યારેય સમજાતો જ નથી, એક સ્ત્રી માટે થોડા દિવસો માટે કેટલીક વસ્તુઓ સારી હોય છે, ત્યારબાદ તેઓ તેને નફરત કરવા લાગે છે. એવું એટલા માટે કારણ કે તેમને પરિવર્તન ખૂબ જ ગમે છે.

તેમને વીડિયો ગેમ અને રમતથી કેમ નફરત છે
પુરુષ હંમેશા ઓફિસથી આવ્યા બાદ વીડિયો ગેમ રમવા લાગી જાય છે. પરંતુ સ્ત્રીઓ ઇચ્છે છે કે ઓફિસથી આવ્યા બાદ પુરુષ તેમની પર ધ્યાન આપે નહીં કે ટીવી કે વીડિયો ગેમ પર.

તેમને પુરુષોના જોક્સ નથી ગમતા
સ્ત્રીઓનું સેન્સ ઓફ હ્યુમર પુરુષો કરતા અલગ હોય છે અને લગભગ એ જ કારણ છે કે સ્ત્રીઓ તેમના જોક્સ પર ધ્યાન નથી આપતી.



Click it and Unblock the Notifications











