For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાભરની આ ૧૦ સેક્સ સાથે જોડાયેલી અજીબોગરીબ પ્રથાઓ સાંભળીને તમે થઇ જશો હેરાન

By KARNAL HETALBAHEN
|

સેક્સને જો દુનિયાના અલગ અલગ દેશોની સંસ્કૃતિમાં અને તેની રીતોમાં જો જોવામાં આવે તો આ એક પેચીદો વિષય છે. દુનિયાના એક ખૂણામાં જે વસ્તુનો સ્વીકાર કે માન્ય કરવામાં આવે છે ત્યાં જ બીજા ખૂણામાં તે વસ્તુ પર મનાઈ છે.

આ વિષય પર રહેલી ભમ્રણાને જો ઈતિહાસમાં જઇને જોઈએ તો કેટલાક ચોકાવનાર જાણકારી આપણી સામે આવશે. ઉદાહરણ તરીકે, મિશ્રના જનજાતીય લોકોમાં સાર્વજનિક રીતે સેક્સ સંબંધ બનાવવાની અનુમતિ છે. આ રીત ભગવાનને પ્રસન્ન કરવા માટે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જૂના જમાનાની અસામાન્ય સહવાસની પ્રથાઓ અને પરંપરાઓ આજે પણ ઘણી જનજાતિઓમાં યથાવત છે. અમે તમને એવી પરંપરા જણાવી રહ્યા છીએ જે કે દુનિયાના જુદા જુદા ભાગમાં સેક્સના અલગ અલગ ગણતરી રાખે છે. તેમાંથી કેટલીક તમને બકવાસ પણ લાગી શકે છે. તો આવો જોઈએ એવી જ કેટલીક પરંપરાઓ

કંબોડિયા

કંબોડિયા

કંબોડિયામાં ક્રેંગ જનજાતિના પેરેન્ટ્સ પોતાની છોકરીઓ માટે ‘લવ હટ' બનાવે છે જ્યારે તે યુવાન થાય છે. અલગ-અલગ છોકરાઓ તે ઝૂંપડીમાં તેમની સાથે રાત પસાર કરે છે, એવું ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી તે પોતાની પસંદગીનો છોકરો ના પસંદ કરી લે. કદાચ આ જનજાતિએ અત્યાર સુધી તલાક જેવો શબ્દ નહી સાંભળ્યો હોય.

રુરલ ઓસ્ટ્રિયા

રુરલ ઓસ્ટ્રિયા

આ તો ખૂબ જ ખરાબ જેવું છે. ઓસ્ટ્રિયાના ગ્રામિણ ક્ષેત્રોમાં યુવા મહિલાઓ એક પારંપારિક નૃત્ય કરે છે જેમાં તે પોતાની કૂખમાં સેવના ટુકડા દબાવે છે. નૃત્ય પૂરું થયા પછી બધા પોતાની પસંદના છોકરાને તે ટુકડો આપે છે અને તે છોકરો તે ટુકડો ખાય છે.

ટ્રોબ્રિએન્ડર્સ, પાપુઆ ન્યૂ ગિની

ટ્રોબ્રિએન્ડર્સ, પાપુઆ ન્યૂ ગિની

આ જનજાતિમાં છોકડા 6 થી 8 વર્ષની ઉંમરમાં અને છોકરીઓ 12 વર્ષની ઉંમરથી સેક્સ કરવાનું શરૂ કરી દે છે. અહીં આ ખરાબ ગણવામાં આવતું નથી.

સાંબિયન, પાપુઆ ન્યૂ ગિની

સાંબિયન, પાપુઆ ન્યૂ ગિની

એક આદમી અને એક ‘સાચો યોદ્ધા' બનવા માટે કબીલાના યુવાન છોકરાઓને માતાથી અલગ રહેવું પડે છે, અને તેમને કબીલાના સૌથી મોટા વ્યક્તિની સાથે લગભગ 10 વર્ષ સુધી રહેવું પડે છે. તેમના ‘આદમી' બનવાની પરંપરામાં તેમને આ મોટા વ્યક્તિનું વીર્ય પણ પીવું પડે છે અને ખૂબ શેરડી પણ ખાવી પડે છે જેથી નાકમાંથી લોહી નિકળતું રહે.

નેપાળ

નેપાળ

નેપાળના પહાડી વિસ્તારોમાં પહાડની તળેટીમાં રહેનાર કેટલાક પરિવાર ભાઇ, બહેનોના પરસ્પર લગ્ન કરાવી દે છે જેથી પૈસાના ભાગલા ન પડે.

મંગા, કુક આઇલૈંડ્સ

મંગા, કુક આઇલૈંડ્સ

દક્ષિણ પ્રશાંત મહાસાગરના મંગા દ્રીપમાં 13 વર્ષના છોકરાને મોટી ઉંમરની મહિલા સાથે સંબંધ બાંધવાનો હોય છે અને તે તેને શિખવાડે છે કે પોતાના પાર્ટનરને કેવી રીતે ખુશ કરી શકાય.

ઇનિસ બીગ, આયરલેંડ

ઇનિસ બીગ, આયરલેંડ

આયરલેંડમાં સેક્સનો ઇતિહાસ રૂઢિવાદી અને નિરંકુશ છે. ઇનિગ બીગમાં લોકો સેક્સ દરમિયાન પણ પોતાનો અંડરવીયર પહેરી રાખે છે.

મુરિયા જનજતિ, છત્તીસગઢ

મુરિયા જનજતિ, છત્તીસગઢ

છત્તીસગઢમાં મુરિયા જનજાતિમાં સેક્સ સંબંધ મિશ્રિત હોય છે અહી યુવાનોને લગ્ન પહેલા સેક્સ માટે મોકલવામાં આવે છે. તેમને પોતાન પાર્ટનર સાથે ભાવનાત્મક રીતે લગાવ ઓછો રાખવાનું પણ કહેવામાં આવે છે.

વોડાબી, નાઈઝર

વોડાબી, નાઈઝર

પશ્ચિમી આફ્રિકામાં એક સોસાયટી છે જ્યાં પુરુષ અન્ય પુરુષોની પત્નિઓને ચોરે છે. જોકે બધા પુરુષોના લગ્ન બાળપણમાં જ થઈ જાય છે અને તેમના સંબંધ ફિક્સ હોય છે, જો તે કોઈ બીજા પુરુષની પત્નીથી આકર્ષિત થઇ જાય છે, તો તેમને તેને લઈ જવાની આઝાદી છે. અને જો અપહરણ કરેલી મહિલાનો પતિ તૈયાર હોય તો તેને પણ પોતાની ચોરાઈ ગયેલી પત્ની સાથે

English summary
Here is a list of ten bizarre and shocking sexual lifestyles that we came across.
Story first published: Wednesday, April 19, 2017, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X