For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એલર્ટ! દાંતમાં ફિલીંગ કરાવી છે તો તરત જ હટાવો નહીતર સ્વાસ્થ્ય પડી શકે છે ભારે અસર

By KARNAL HETALBAHEN
|

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ લોકો પોતાના મોંઢાની અંદર ફિલીંગ કરાવે છે? કેમકે જ્યારે દાંત અંદરથી ખોખલા થઇ જાય છે તો ફિલીંગ કરાવીને ખોખલા થઈ ચૂકેલા દાંતને બચાવે છે અને તેને સામાન્ય રીતે કામ કરવાની સ્થિતીમાં પાછા લાવવામાં આવે છે.

આ આર્ટિકલ દ્વારા અમે તમને ઘણી બધી ફિલીંગ વિશે જણાવી રહ્યા છીએ કે દાંતની ફિલીંગ કેટલા પ્રકારની હોય છે. અને આ ફિલીંગમાં કઈ કઈ રીતના મેટેરિયલ યૂઝ કરી શકાય છે.

tooth extraction healing process

આવો વાંચીએ તેના વિશે-

- મોટાભાગના ડેન્ટિસ્ટ ઘણા વર્ષોથી દાંતની ફિલીંગ માટે સિલ્વર મટેરિઅલનો યૂઝ કરતા આવ્યા છે.

- દાંતમાં યૂઝ થનાર આ મટેરીઅલની કિંમત એમ જ ઓછી હોય છે પરંતુ તે ક્યારેક ક્યારેક દાંત માટે ભારે પડી શકે છે.

- દાંતમાં ફિલીંગમાં સિલ્વર, કોપર અને મર્કરીના મિશ્રણથી તૈયાર થાય છે.

- આ મિશ્રણમાં સૌથી વધારે મર્કરીને યૂઝ કરવામાં આવે છે કેમકે તે ખૂબ સોફ્ટ હોય છે જ્યારે તેને દાંતમાં નાંખવામાં આવે છે. અને તે પછીથી કઠોર થઇ જાય છે. જેના કારણે આગળ જઈને દાંતને નુકશાન થઈ શકે છે.

- કદાચ તમે પારાની વિષાક્તતા વિશે સાંભળ્યું હશે, તમને તેના વિશે ત્યારે જાણવા મળે છે જ્યારે મર્કરીના કારણે શરીરમાં સમસ્યા થવા લાગે છે.

- અને એવું ત્યારે થાય છે જ્યારે પારો તમારા મોંઢાની અંદર જાય છે.

- જો તમને આવી સમસ્યાઓ થઈ રહી છે તો જેટલું જલ્દી થઇ શકે , તમારા ર્ડોક્ટરને મળો.

English summary
Without regular care, you could suddenly be wondering what to do if your filling falls out.
Story first published: Friday, April 7, 2017, 10:29 [IST]
X
Desktop Bottom Promotion