For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું વિયાગ્રાથી વધારી શકાય છે વીર્યની ક્વોલિટી?

By KARNAL HETALBAHEN
|

પુરુષ પોતાના પેનિસ કે લિંગને લઈને ખૂબ હેરાન-પરેશાન રહે છે જેટલું કોઇ મહિલા પણ નહીં રહેતી હોય. તેની લંબાઈ, ઘેરાવો, આકાર, ઝુકાવ, રંગ અને તેનું વધારે સારું પ્રદર્શન ના જાણે કેટકેટલું!

એટલા માટે તમે નપુંસકતા કે સ્તંભન દોષનો ડર સમજી શકો છો. નપુસંકતા કે સ્તંભન દોષ તે સ્થિતિ છે જેમાં પુરુષના લિંગમાં સેક્સ દરમ્યાન તણાવ હોતો નથી. જો તમને કંઈ ખોટું ના લાગતું હોય, તો તમે તમારા લિંગને વધારવા કે તેના તનાવને વધારવા માટે વિયાગ્રા લઈ શકો છો. પરંતુ લિંગનો સ્તંભન વધારવા માટેનો વિયાગ્રાનો ફાયદો નથી.

પરંતુ સ્ટડી મુજ તેનાથી તમારા વીર્યની ક્વોલિટી પણ સારી થાય છે.

તમારે વિયાગ્રા ક્યારે લેવી જોઈએ? 1.

does Viagra affect pregnancy

૧.

વિયાગ્રા કામેચ્છા વર્ધક નથી. આ તેમના માટે નથી જે પોતાની કામેચ્છા વધારવા માંગે છે.

૨.

જે લોકો હદયની બીમારીઓથી પીડિત છે, સ્ટ્રોકથી પીડિત, જે લોકોને છાતીમાં દુખાવો કે હાઈપર ટેન્શનના કારણે નાઈટ્રેટ લઈ રહ્યા છે કે પછી કોઈ કારણથી જેને સેક્સ નહી કરવાની સલાશ આપવામાં આવી છે તેમને આવ દવાનું સેવન કરવું જોઈએ.

૩.

વિયાગ્રાને સ્તંભન વધારનાર બીજી દવાઓની સાથે ઉપયોગ ના કરવો જોઈએ. વાત એ છે કે વિયાગ્રા એક દવા છે જેના ઘણા ફાયદા છે. તેનો ઉપયોગ ત્યારે કરો જ્યારે તમારા ર્ડોક્ટર તેની સલાહ આપે, આપેલી સલાહનું પાલન કરો. તેનાથી નિશ્ચિત જ સ્તંભન દોષ દૂર થશે અને વિર્ય કે શુક્રાણુંની ગુણવત્તા સારી થશે.

English summary
Here are few things you should know about Viagra.
Story first published: Thursday, May 4, 2017, 9:35 [IST]
X
Desktop Bottom Promotion