પાંપણોને ગાઢ અને મજબૂત બનાવવા માટે અપનાવો આ નુસ્ખાઓ

By Lekhaka

અમે આપને એવા જ એક આયુર્વેદિક મૉસ્ક વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, તો આપની પાંપણોને ગાઢ બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

આપની આંખોની સુંદરતામાં પાંપળોનું ખૂબ મહત્વનું સ્થાન હોય છે. દુર્ભાગ્યે ઘણા લોકોની પાંપણો સુંદર નથી હોતી કે પછી બરાબર નથી હોતી. તેનાં કારણે તેમને આંખોનાં મેક-અપ પર વધુ ધ્યાન આપવું પડે છે કે પછી નકલી પાંપણો લગાવવી પડે છે.

જો આપ થોડીક કૅર કરી લો, તો આપની પાંપણો પ્રાકૃતિક રીતે પણ બહુ જ સારી બની શકે છે. તેના માટે આપ કેટલાક પ્રકારનાં ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ કરી શકો છે. અમે આપને એવા જ એક આયુર્વેદિક મૉસ્ક વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, તો આપની પાંપણોને ગાઢ બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

જ્યારે આપ આ મૉસ્કનો ઉપયોગ પાંપણોની ગ્રોથમાં કરી રહ્યા હોવ, તો કોઇક અન્ય પ્રકારનાં કેમિકલને લગાવવાથી બચો. સાથે જ પ્રોટીન તથા વિટામિન યુક્ત આહારનું સેવન કરો. જાણો આ મૉસ્કને આપ ઘરે જ કેવી રીતે બનાવી શકો છો ?

સ્ટેપ 1

સ્ટેપ 1

બે ચમચી એરંડિયું તેલ લો અને તેને 5 મિનિટ સુધી ધીમી આંચ પર ગરમ કરો. તે પછી આંચને બંધ કરી દો અને તેલને પૂર્ણત્વે ઠંડુ થવા દો. આ તેલમાં મોજૂદ એંટી-ઑક્સીડંટ રોમને વિકસિત કરવામાં સહાય પ્રદાન કરશે અને પાંપણોને ગાઢ કરશે.

સ્ટેપ 2

સ્ટેપ 2

વિટામિન ઈ કૅપ્સૂલ લો. એક સેફ્ટી પિન લો અને તેનાથી કૅપ્સૂલની ટોચે કાણુ કરી દો. તેનાથી જૅલને બહાર કાઢી લો અને તેને એક ચમચીમાં લઈ કસ્ટર ઑયલ સાથે સારી રીતે મેળવી લો. આપને જણાવી દઇએ કે વિટામિન ઈ પાંપણોને મજબૂત અને જાડી બનાવી દે છે.

સ્ટેપ 3

સ્ટેપ 3

એલોવેરાનાં પાનના જૅલને કાઢી લો અને તેને ચમચીમાં બનાવવામાં આવેલ મિશ્રણ સાથે ફેંટી લો. તેમાં મોજૂદ વિટામિન પાંપણોને ગાઢ બનાવી દેશે.

સ્ટેપ 4

સ્ટેપ 4

આ ઉપરાંત આપ આ મિશ્રણમાં એક ચમચી પેટ્રોલિયમ જૅલી પણ મેળવી શકો છો. તે પણ પાંપણોને ખરવાથી રોકે છે અને તેને ગાઢ બનાવે છે.

સ્ટેપ 5

સ્ટેપ 5

હવે એક નાનકડું કંટેનર લો. તેમાં તેને પલટી નાંખો. આપ બ્રશની મદદથી આ મિશ્રણને પાંપણો પર લગાવો.

સ્ટેપ 6

સ્ટેપ 6

પરંતુ તે અગાઉ આપે મસ્કારાનાં જૂના બ્રશથી પાંપણોને સાફ કરવી પડશે કે જેથી ધૂલ કે કીચડ વગેરે સાફ થઈ જાય. સાથે જ બંદ છિદ્રો ખુલી જાય. આવું કરવાથી મૉસ્ક પણ પાંપણો પર સારી રીતે લાગી જશે.

સ્ટેપ 7

સ્ટેપ 7

હવે એક રૂનું પુમડું લો અથવા કોઇક ઝીણું બ્રશ લો. તેને આ મિશ્રણમાં ડુબાડો અને પાંપણો પર લગાવો. પાતળુ પડ લગાવો. બાદમાં આઈબ્રૉ પર પણ તેને લગાવો.

સ્ટેપ 8

સ્ટેપ 8

આ મૉસ્કને આખી રાત માટે લગાવી મૂકો. સવારે ઉઠીનેજોશો, તો આપને અનુભવાશે કે આપની ભ્રમરો ખૂબજ કોમળ થઈ ચુકી છે.

ટિપ્સ

ટિપ્સ

આપ ઇચ્છો, તો સર્ક્યુલર મોશનમાં 30 સેકન્ડની મસાજ પણ આપી શકો છો. તેનાથી આપને સારૂં અનુભવાશે. સાથે જ રક્તનું સંચાર પણ સારી રીતે થઈ જશે.

પરિણામ

પરિણામ

આ મૉસ્ક ફ્રીઝમાં રાખી શકાય છે. ઉપયોગ કરવાનાં થોડીક વા પહેલા કાઢી લો. તેને એક માસ સુધી લગાવવાથી આપને પોતે ફરક સમજાઈ જશે.

Story first published: Tuesday, January 3, 2017, 10:33 [IST]
X
Desktop Bottom Promotion