Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો કાજોલની સુંદરતાના આ બ્યુટિ સીક્રેટર્સ
ઘણીવાર તમને અભિનેત્રી કાજોલને જોઈને આશ્ચર્યચકિત થાય છે કે લગ્નના આટલા વર્ષો પછી અને બે બાળકોની માં હોવા છતા તે આટલી ફિટ અને સુંદર કેવી રીતે છે. હમણા તેમની આવવાવાળી ફિલ્મના પોસ્ટર્સમાં તેમની ફ્રેશ ફોટો જોઈને બધાને તેમની સુંદરતાના સિક્રેટ જાણવાની રૂચી વધી ગઈ છે.
આમ તો કાજોલે ઘણી વખત આ વિશે વાત કરી છે. તે હમેંશા પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરતી રહે છે. આવો જાણીએ કાજોલની સુંદરતાના આ સિક્રેટ બ્યૂટી ટિપ્સ:

૧ લાઈટ મેકઅપ:
કાજોલ ક્યારેય પણ હૈવી મેકઅપ નથી કરતી. તમે તેની મોટાભાગની બધી ફિલ્મોમાં તેને સામાન્ય જ જોશો. વધારે પડતો મેકઅપ ના કરવાના કારણે તેની અંદરની ત્વચાની ચમક બની રહી છે.

૨ આઈ મેકઅપ:
કાજોલની આંખો ખૂબ જ સુંદર છે. તેની આંખોનો રંગ અને શેપ, એકદમ અલગ છે. તે પોતાની આંખો પર ડાર્ક શેડની કાજલ લગાવે છે કેમકે તેની આંખો ચહેરા પર લાઉડ લાગે.

૩ ફિટનેસ:
કાજોલ પોતાને ફિટ રાખવા માટે હંમેશા ધ્યાન રાખે છે. તે ઝીરો ફિગરમાં વિશ્વાસ નથી કરતી પરંતુ તેનું માનવું છે કે એટલુ ભારે શરીર પણ ન કરવું જોઈએ કે તમને તમારા શરીરનો ભાર લાગવા લાગે.

એક્સસાઈઝ:
ડાઈટનુ ધ્યાન રાખતા કાજોલ, એક્સસાઈઝ પણ કરે છે. તેમની ત્વચાની ચમક બતાવે છે કે તે પોતાના શરીર માટે કેટલું વર્કઆઉટ કરે છે. તે દરરોજ દિવસમાં ૯૦ મિનીટ એક્સસાઈઝ કરે છે અને પાછલા કેટલાક મહિનાઓમાં તેણે ૧૭ કિલો વજન ઘટાડ્યું છે.

૫ ઊંઘ:
કાજોલનું કહેવું છે કે જો સુંદર દેખાવું હોય તો પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ લો. તેનાથી તમે શારિરીકરૂપ ઉપરાંત માનસિકરૂપથી પણ ફિટ રહો છો.

૬ વધારે પાણી પીવો:
પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને કાજોલ આ વાત સારી રીતે જાણે છે. આ જ કારણથી તેમની ત્વચા હમેશા ગ્લો કરતી રહે છે.



Click it and Unblock the Notifications











