For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આલ્મન્ડ ઓઇલ અને ઓલિવ ઓઇલ માહતી ક્યુ વધુ સારું છે?

|

આલ્મન્ડ ઓઇલ અને ઓલિવ ઓઇલ આ બનેં ની અંદર ક્યુ ઓઇલ વધુ સારું છે તેના વિષે તમારા અંગત મઁતવ્યો હોઈ શકે છે જે તમારા અનુભવો ના આધારે છે. અને ઘણા વર્ષો થી આપણે અલગ અલગ ફ્રૂટ, શાકભાજી અને બીજ માંથી ઓઇલ કાઢતા આવ્યા છીએ.

અને તેવી જ રીતે ઓલિવ ઓઇલ ને ઓલિવ માંથી કાઢવા માં આવે છે અને આલ્મન્ડ ઓઇલ ને આલ્મન્ડ ના બીજ માંથી કાઢવા માં આવે છે. પરંતુ તેમ છત્તા ઘણા બધા લોકો ના મન ની અંદર હજુ એ સવાલ ઉભો રહે જ છે કે આ બંને માંથી ક્યુ ઓઇલ વધુ સારું છે.

અને આ બંને આલ્મન્ડ અને ઓલિવ ઓઇલ ની અંદર જરૂરી ઘટકો આવે છે. પરંતુ તે બંને કઈ રીતે પરિણામ આપશે તે તમારી સ્કિન કેવી છે અને તમારું શરીર કેવું છે તેના પર આધાર રાખે છે. તેથી આ બનેં માંથી ક્યુ ઓઇલ વધુ સારું છે તેનો સાચો જવાબ તમારી સ્કિન કેવી છે તેના પર આધાર રાખે છે.

અને અહીં અમે નીચે જણાવ્યું છે કે તમારી કેવી સ્કિન છે તેના આધાર પર તમારા માટે ક્યુ ઓઇલ વધુ સારું છે તેના વિષે જણાવવા માં આવ્યું છે.

હેલ્ધી વાળ માટે ક્યુ વધુ સારું છે?

હેલ્ધી વાળ માટે ક્યુ વધુ સારું છે?

અને જેવું કે પેહલા જણાવવા માં આવ્યું તે રીતે આલ્મન્ડ ઓઇલ અથવા ઓલિવ ઓઇલ ક્યુ સારું રહેશે તેને માટે તમારે તમારા વાળ કેવા છે તે જાણવું પડશે. પરંતુ જે આલ્મન્ડ ઓઇલ ની અંદર જે હજાતક છે જે વાળ ને સ્મૂધ બનાવે છે તે સામાન્ય રીતે બધા જ પ્રકાર ના વાળ માટે અનુકૂળ છે. અને ઓલિવ ઓઇલ ની અંદર જે હાઈ ઓમેગા ફેટી એસિડ છે તે વાળ ની અંદર જે મૉઇસ્ચરાઇઝર છે તેને ડ્રાય વાતાવરણ ની અંદર પણ તેને મૉઇસ્ચરાઇઝડ રાખે છે.

 સ્કિની ડ્રાયનેસ માટે શું વધુ સારું છે?

સ્કિની ડ્રાયનેસ માટે શું વધુ સારું છે?

જો બ્યુટી ની વાત કરવા માં આવે તો આલ્મન્ડ ઓઇલ અને ઓલિવ ઓઇલ બંને ની અંદર સરખા જ પરિણામ આપવા માં આવે છે. અને અલમન્ડ ઓઇલ ની જે પ્લેઝન્ટ સ્મેલ છે કે જે વિટામિન એ અને ઈ સાથે ભરપૂર છે તે આલ્મન્ડ ઓઇલ ને વધુ પ્રખ્યાત બનાવે છે. અને ઓલિવ ઓઇલ ની અંદર ખુબ જ અદભુત મૉઇસ્ચરાઇઝર છે જે તામરી સ્કિન ને પણ સોફ્ટ બનાવવા માં મદદ કરે છે.

 ડાર્ક સર્કલ ઘટાડવા માટે ક્યુ ઓઇલ વધુ સારું છે?

ડાર્ક સર્કલ ઘટાડવા માટે ક્યુ ઓઇલ વધુ સારું છે?

ડાર્ક સર્કલ ની સમસ્યા ઘણા ભાડા લોકો ને હોઈ છે, અને તેને ઘટાડવા માટે બેસ્ટ રસ્તો કોકોનટ ઓઇલ અને આલ્મન્ડ ઓઇલ નું મિશ્રણ છે, અથવા તમે કોકોનટ ઓઇલ ની સાથે ઓલિવ ઓઇલ ને પણ મિક્સ કરી શકો છો. પરંતુ આલ્મન્ડ ઓઇલ લાઈટ છે તેથી તેને આખી રાત મૂકી રાખવા માટે વધુ પસન્દ કરવા માં આવે છે જેથી ડાર્ક સર્કલ થી છુટકારો મેળવી શકાય.

 ફેરનેસ માટે ક્યુ ઓઇલ વધુ અસરકાર છે?

ફેરનેસ માટે ક્યુ ઓઇલ વધુ અસરકાર છે?

કોને વધુ રૂપનું નથી બનવું? અને તમે કુદરતી રીતે આલ્મન્ડ ઓઇલ અથવા ઓલિવ ઓઇલ ની મદદ થી વધુ ફેર સ્કિન મેળવી શકો છો. આલ્મન્ડ ઓઇલ ની અંદર વિટામિન એ અને ઈ હોઈ છે અને તે સ્કિન ને હાઈડ્રેટેડ રાખવા માં પણ મદદ કરે છે. અને ઓલિવ ઓઇલ ને પણ કુદરતી વૅટનર તરીકે માનવા માં આવે છે અને તે પણ તમને કુદરતી રીતે ફેર સ્કિન મેળવવા માટે મદદ કરી શકે છે. અને આ કારણ માટે આ બનેં ઓઇલ નો ઉપીયોગ કરી શકાય છે.

બોડી મસાજ માટે ક્યાં ઓઇલ નો ઉપીયોગ કરવો જોઈએ?

બોડી મસાજ માટે ક્યાં ઓઇલ નો ઉપીયોગ કરવો જોઈએ?

બોડી મસાજ માટે આલ્મન્ડ ઓઇલ ને વધુ પસંદ કરવા માં આવે છે કેમ કે તેની અંદર જે ઘટકો છે તે સ્કિન ને સોફ્ટ અને સિપ્લા રાખવા માં મદદ કરે છે. અને ઘણા બધા લોકો દ્વારા આ કામ માટે ઓલિવ ઓઇલ નો પણ ઉપીયોગ કરવા માં આવે છે પરંતુ સામાન્ય રીતે તેઓ આની સાથે એસેન્શીયલ ઓઇલ ને મિક્સ કરતા હોઈ છે.

અને આ પર થી જાણી શકાય છે કે તમારે શું કામ છે અને તમારે શું ઉપીયોગ છે તેના પર થી આલ્મન્ડ ઓઇલ કે ઓલિવ ઓઇલ આ બને માંથી કોનો ઉપીયોગ કરવો તે નક્કી કરી શકાય છે.

Read more about: બદામ તેલ
English summary
Almond oil or olive oil, which is better? You may have different opinions on this based on your personal experience. From ages, different kinds of oils were extracted from vegetables, fruits and seeds.
X