આ વખતે બટાકાની નહીં, પણ બનાવો ક્રંચી ‘શક્કરિયું ટિક્કી’

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જો આપ બટાકાની ટિક્કીથી કંટાળી ગયા છો, તો આ વખતે શક્કરિયાંથી બનતી ટિક્કી જરૂર ટ્રાય કરી શકો છો. ચટપટા ભારતીય મસાલાઓની સાથે બનતી આ શકકરિયું ટિક્કી બટાકાની ટિક્કીની જેમ જ ચટપટી હોય છે.

કારણે કે તેમાં પ્રાકૃતિક મિઠાશ અને મસાલાઓની સાચી ખટાશ આને 'ટૅંગી' ટેસ્ટ આપે છે. દરેક ઋતુમાં બનવી શકાતી આ રેસેપીને આપ બકવ્હીટના લોટની જોડે બનાવી વ્રતમાં પણ આરામથી ખાઈ શકો છો. ઓછી મહેનતે ફટાફટ બનતી આ ટિક્કીનો સ્વાદ ફરાળી ચટણી સાથે બહુ ભાવે છે.

જો આપ પણ વ્રત દરમિયાન કંઇક ચટપટુ ટ્રાય કરવા માંગો છો, તો આ વખતે શક્કરિયું ટિક્કી જરૂર બનાવો. આજે અમે આપની સાથે શૅર કરી રહ્યાં છીએ આ ટિક્કીની રેસિપી, વીડિયો અને ફોટોસ કે જે આપને બહુ કામે લાગશે.

sweet potato tikki recipe
શક્કરિયુ ટિક્કીની રેસિપી। કેવી રીતે બનાવશો શક્કરિયાની ટિક્કી। શક્કરિયું કટલેટની રેસિપી
શક્કરિયુ ટિક્કીની રેસિપી। કેવી રીતે બનાવશો શક્કરિયાની ટિક્કી। શક્કરિયું કટલેટની રેસિપી
Prep Time
10 Mins
Cook Time
35M
Total Time
45 Mins

Recipe By: મીના ભંડારી

Recipe Type: સ્નૅક્સ

Serves: 7-8 લોકો માટે

Ingredients
 • શક્કરિયું (ધોયેલું અને બે ટુકડામાં કાપેલું) - 2 મોટા

  પાણી - 4 કપ

  કચડેલુ આદુ - 1 ટી સ્પૂન

  લીલા મરચા (સમારેલા) - 1 ટી સ્પૂન

  લાલ મરચા પાવડર - 1 ટી સ્પૂન

  ગરમ મસાલો - 1/2 ટી સ્પૂન

  આમચૂર - 1 ટી સ્પૂન

  ચાટ મસાલા - 1 ટી સ્પૂન

  સિંધવ મીઠું - સ્વાદ મુજબ

  લિંબુનો રસ - 2 ટી સ્પૂન

  કૉર્ન ફ્લોર - 1 ટી સ્પૂન

  બકવ્હીટનો લોટ - 1 ટી સ્પૂન

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. કૂકરમાં પાણી અને શક્કરિયા નાંખો

  2. 3-4 સીટી વાગ્યા બાદ ઠંડુ કરીદો.

  3. એક વાર કૂકર ઠંડુ થઈ ગયા બાદ શક્કરિયા છોલી લો.

  4. હવે તેની લુગ્દી બનાવી લો. તે પછી તેમાં લીલા મરચા અને આદુ મેળવો.

  5. આ જ મિક્સ્ચરમાં લાલ મરચાપાવડર, ગરમ મસાલો, આમચૂર અને ચાટ મસાલા પણ મેળવો.

  6. હવે સિંધવ મીઠું, લિંબુનો રસ, કૉર્ન ફ્લોર અને બકવ્હીટનો લોટ મેળવો.

  7. આ તમામ વસ્તુોને સારીરીતે મિક્સ કરો અને કડક લોટ ગૂંથી લો.

  8. બરાબર ભાગોમાં વહેંચી તેમને બૉલનું શેપ આપો.

  9. તેમને હળવેકથી દબાવો.

  10. હવે ધીમી આંચે ટિક્કીઓને એક-એક કરી પૅનમાં નાંખો અને ફ્રાય થવા દો.

  11. એક સાઇડથી હળવુક ભૂરૂં થતા સાઇડ પલટો અને તે સાઇડથી પણ તેને ભૂરૂં થવા દો.

  12. હવે આ ક્રંચી ટિક્કીઓને ગરમા-ગરમ પિરસો.

Instructions
 • 1. આ ડિશમાં ચાટ મસાલો ઉપયોગ કરાયછે. જો આપ તેને વ્રત માટે બનાવી રહ્યા છો, તો ચાટ મસાલો ન નાંખો, કારણ કે તેમાં સામાન્ય મીઠું હોય છે અથવા તો આપ ઇચ્છો, તો આપ ચાટ મસાલો સિંધવ મીઠું સાથે ઘરે જ બનાવીને નાંખી શકો છો.
 • 2. જો ફ્રાય કરતી વખતે ટિક્કી ટૂટે, તો આપ બચેલા લોટમાં થોડુંક વધુ કૉર્ન ફ્લોર મેળવી શકો છો.
 • 3. આપ ઇચ્છો તો આ ટિક્કીઓને ફ્રાય કરવાનાં સ્થાને તેમને ગ્રિલ પણ કરી શકો છો.
Nutritional Information
 • સર્વિંગ સાઇઝ - 1 ટિક્કી
 • કૅલોરી - 142 કૅલોરી
 • ફૅટ - 6 જી
 • પ્રોટીન - 5 જી
 • કાર્બોહાઇડ્રેટ્સ - 16 જી
 • શુગર - 4 જી
 • ફાયબર - 3 જી

સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો શક્કરિયાની ટિક્કી

1. કૂકરમાં પાણી અને શક્કરિયા નાંખો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe

2. 3-4 સીટી વાગ્યા બાદ ઠંડુ કરીદો.

sweet potato tikki recipe

3. એક વાર કૂકર ઠંડુ થઈ ગયા બાદ શક્કરિયા છોલી લો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe

4. હવે તેની લુગ્દી બનાવી લો. તે પછી તેમાં લીલા મરચા અને આદુ મેળવો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe
sweet potato tikki recipe

5. આ જ મિક્સ્ચરમાં લાલ મરચાપાવડર, ગરમ મસાલો, આમચૂર અને ચાટ મસાલા પણ મેળવો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe
sweet potato tikki recipe
sweet potato tikki recipe

6. હવે સિંધવ મીઠું, લિંબુનો રસ, કૉર્ન ફ્લોર અને બકવ્હીટનો લોટ મેળવો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe
sweet potato tikki recipe
sweet potato tikki recipe

7. આ તમામ વસ્તુોને સારીરીતે મિક્સ કરો અને કડક લોટ ગૂંથી લો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe

8. બરાબર ભાગોમાં વહેંચી તેમને બૉલનું શેપ આપો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe

9. તેમને હળવેકથી દબાવો.

sweet potato tikki recipe

10. હવે ધીમી આંચે ટિક્કીઓને એક-એક કરી પૅનમાં નાંખો અને ફ્રાય થવા દો.

sweet potato tikki recipe

12. એક સાઇડથી હળવુક ભૂરૂં થતા સાઇડ પલટો અને તે સાઇડથી પણ તેને ભૂરૂં થવા દો.

sweet potato tikki recipe

13. હવે આ ક્રંચી ટિક્કીઓને ગરમા-ગરમ પિરસો.

sweet potato tikki recipe
sweet potato tikki recipe
sweet potato tikki recipe
sweet potato tikki recipe
[ 4 of 5 - 59 Users]
Read more about: festival, તહેવાર
Story first published: Friday, August 18, 2017, 9:43 [IST]