Related Articles
આલૂ ચાટ રેસિપી : કેવી રીતે બનાવશો ચટકેદાર આલૂ ચાટ ?
આલૂ (બટાકા) ચાટ એક લોકપ્રિય સ્નૅક છે કે જેનો સ્વાદ આપ દિલ્હીની સડકો પર ચાખી શકો છે. એવી કોઈ વ્યક્તિ નથી કે જેને આલૂ ચાટનો સ્વાદ ન ગમતો હોય. સૌ કોઈ તેને હળવી ભૂખ લાગતા સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે.
તેને બનાવવું ખૂબ જ આસાન છે અને તે ઘરે જ ઉપલબ્ધ સામગ્રીઓમાંથી જ બનાવી શકાય છે. તેને બનાવવાની રીત આ આર્ટિકલમાં આપવામાં આવી છે કે જે નીચે મુજબ છે :
આલૂ ચાટ રેસિપી । કેવી રીતે બનાવશો આલૂ ચાટ । દિલ્હીનું આલૂ ચાટ । સ્પાઇસી આલૂ ચાટ રેસિપી
Recipe By: પ્રિયંકા ત્યાગી
Recipe Type: સ્નૅક્સ
Serves: 3થી 4
-
બટાકા (છોલેલા અને સમારેલા) - 500 ગ્રામ
તળવા માટે તેલ
મીઠું - 1/2 ચમચી
કાશ્મીરી મરચું પાવડર - 1/2 ચમચી
ડ્રાય. આમ પાવડર (આમચૂર) - 1/2 ચમચી
રોસ્ટેડ જીરૂં પાવડર - 1/2 ચમચી
ચાટ મસાલો - 1/2 ચમચી
લિંબુનો રસ - 1 મોટી ચમચી
મરચાની ચટણી - 1 મોટી ચમચી
કોથમીર-ફૂદીના ચટણી - 1 ટેબલ સ્પૂન
સેવ - 1 નાનો કટોરો
કોથમીર (ઝીણી સમારેલી) - ગાર્નિશિંગ માટે
દાડમ - ગાર્નિશિંગ માટે
-
1. સૌપ્રથમ એક ડીપ પૅનમાં તેલ ગરમ કરો. હવે તેમાં સમારેલા બટાકા ફ્રાય કરો.
2. સોનેરી થવા સુધી ફ્રાય કર્યા બાદ બટાકા કાઢી લો.
3. હવે તેમાં મીઠું અને મરચું મેળવી દો.
4. તે પછી તેમાં આમગચૂર પાવડર અને રોસ્ટેડ જીરૂં પાવડર મેળવી દો અને પછી ચાટ મસાલો ભભરાવી દો.
5. તે પછી લિંબુનો રસ નાંખો અને સારી રીતે મેળવી લો.
6. તેમાં આંબલીની ચટણી અને કોથમીર-ફુદાનીની ચટની મેળવી દો. તે પછી તેને સારી રીતે મિશ્રિત કરી લો.
7. અબ તેની ઉપર સેવ ભભરાવી દો અને દાડમથી તેનું ગાર્નિશિંગ કરી દો.
8. બાદમાં તેમાં હળવીક ચટણી નાંખો દો અને તેની મજા માણો
- 1. બટાકાનાં ટુકડાઓ આપ પોતાનાં હિસાબે કાપી લો.
- 2. જો આપ ડાયેટિંગ પર હોવ, તો તેમને ફ્રાય ન કરી બેક કરીને લો.
- કૅલોરી - 334 કૅલોરી
- ચરબી - 27.4 ગ્રામ
- પ્રોટીન - 3.2 ગ્રામ
- કાર્બોહાઇડ્રેટ - 18.7
- ફાયબર - 3.6 ગ્રામ
હાઉ ટુ પ્રિપૅર
1. સૌપ્રથમ એક ડીપ પૅનમાં તેલ ગરમ કરો. હવે તેમાં સમારેલા બટાકા ફ્રાય કરો.
2. સોનેરી થવા સુધી ફ્રાય કર્યા બાદ બટાકા કાઢી લો.
3. હવે તેમાં મીઠું અને મરચું મેળવી દો.
4. તે પછી તેમાં આમગચૂર પાવડર અને રોસ્ટેડ જીરૂં પાવડર મેળવી દો અને પછી ચાટ મસાલો ભભરાવી દો.
5. તે પછી લિંબુનો રસ નાંખો અને સારી રીતે મેળવી લો.
6. તેમાં આંબલીની ચટણી અને કોથમીર-ફુદાનીની ચટની મેળવી દો. તે પછી તેને સારી રીતે મિશ્રિત કરી લો.
7. અબ તેની ઉપર સેવ ભભરાવી દો અને દાડમથી તેનું ગાર્નિશિંગ કરી દો.
8. બાદમાં તેમાં હળવીક ચટણી નાંખો દો અને તેની મજા માણો
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.