લવ બાઇટમાંથી છુટકારો પામવાનાં અસરકારક ઘરગથ્થુ ઉપાયો લવ બાઇટ, હિક્કી કે પછી કહો પાર્ટનરનાં શરીર પર કિસનાં નિશાન. આ શરીર પર ત્યારે પડે છે કે જ્યારે ઝડપથી શરીરનાં અંગો પર કિસ કે બાઇટ કરવામાં આવે. તેને જોતા એવું ...