દુનિયાના આ જાત-ભાતના કબ્રસ્તાન જોઇને આપના રૂંવાડા ઊભા થઇ જશે [અજબ ગજબ] ઘણા બધા ધર્મો અને સંસ્કૃતિઓમાં વ્યક્તિની યાદમાં મકબરા અથવા કબ્રસ્તાન બનાવવામાં આવે છે. શું આપ જાણો છો કે દુનિયાભરમાં એવા કબ્રસ્તાન પણ આવેલા છે...