મિત્રતા એ શબ્દ છે જે માત્રને માત્ર ચહેરા પર મુસ્કાન લાવી શકે છે. મિત્રતા એ છે જે દરેક સંબંધોથી મોટી હોય છે, કેમ સાચું કહ્યું ને... મિત્રો 4 ઑગસ્ટ એટલે ફ્રેંડ...
' A friend in need is a friend indeed' આ કહેવત સાચા મિત્ર માટે ફિટ બેસે છે. એટલા માટે મિત્રોને મિત્રતા દર્શાવવા માટે આ ફ્રેંડશિપ ડે ઉજવવામાં આવે છે. આ આ અવસર પર એક મિત્ર દ્વારા બ...