નિષ્પ્રાણ નખમાં પ્રાણ ફૂંકી દેશે હૉટ ઑયલ મૅનીક્યોર, જાણો તેને કરવાની રીત અને ફાયદાઓ સ્પામાં કે પાર્લર જઈ હૉટ ઑયલ મૅનીક્યોર કરાવવું ખૂબ જ મોંઘુ પડી શકે. તેથી આજે અમે આપને ઘરમાં જ આરામથી તેને કરતા શીખવાડીશું. તો તૈયાર થઈ જાઓ સ્પા જેવી ટ્રીટ...