ફેસબુકની આ રસપ્રદ વાતોથી તમે ચોક્કસ હશો અજાણ! 2004માં માર્ક જુકરબર્ગે ફેસબુકની શરૂઆત કરી, જેના અત્યાર સુધીના 400 કરોડ યુઝર્સ આખી દુનિયામાં ફેલાઇ ગયા છે. ઇચ્છા માત્ર રૂપિયા કમાવવાની હોય કે પછી નવા યુઝર્સ...