"ॐ" ના જાપથી થાય છે 11 શારીરિક ફાયદા "ॐ" ફક્ત એક પવિત્ર ધ્વનિ જ નહી, અપિતુ અનંત શક્તિનું પ્રતિક છે. ॐ અર્થાત ઓઉમ્ ત્રણ અક્ષરોથી બનેલો છે, જે સર્વ વિદિત છે. અ ઉ મ્ ! ''અ'' નો અર્થ છે આર્વિભાવ અથવા ઉત્...