#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ કોરોનાવાયરસની બીજી લહેરને કારણે ભારત ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેણે દરેક ક્ષેત્રના લોકોને પ્રભાવિત કર્યા છે. આ મહામારીના સમય દરમિય...