For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો જમીન પર ભૂલથી પણ મૂકી આ પૂજા સામગ્રીઓ, તો દરિદ્રતા આવશે !!

By Super Admin
|

સૌપ્રથમ આપ જે સ્થળે પૂજા કરો છો, તે જગ્યાને સાફ અને સ્વચ્છ રાખો. પૂજા ઘર સ્ટોર રૂમ કે બેસમેંટમા ક્યારેય ન બનાવો. સાથે જ તેમાં પૂજા સામગ્રીને કાયમ યોગ્ય અને સારા પ્રમાણમાં મૂકો.

પૂજા એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે કે જે આપણે દૈનિક જીવનમાં કાયમ કરીએ છીએ. ક્યારેક-ક્યારેક ઉતાવળે કે સમયનાં અભાવ કે માહિતીનાં અભાવ આપણે ભગવાનથી પ્રાર્થના કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, પરંતુ પ્રાર્થનાં યોગ્ય લાભ માટે નીચે મુજબની વાતો ધ્યાનમાં રાખો.

સૌપ્રથમ આપ જે સ્થળે પૂજા કરો છો, તે સ્થળને સાફ અને સ્વચ્છ રાખો. પૂજા ઘર સ્ટોર રૂમ કે બેસમેંટમાં ક્યારેય ન બનાવો. સાથે જ તેમાં પૂજા સામગ્રીને કાયમ યોગ્ય અને સારા પ્રમાણમાં મૂકો.

આજે આ આર્ટિકલમાં અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ કે પૂજા દરમિયાન આપે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને કઈ વસ્તુઓને ક્યારે, ક્યાં અે કેવી રીતે રાખવી જોઇએ તેમજ કઈ વસ્તુઓને ન રાખવી જોઇએ. નાંખો એક નજર :

1. શિવલિંગ કે શાલીગ્રામ :

1. શિવલિંગ કે શાલીગ્રામ :

શિવલિંગને ક્યારેય પણ ઘરમાં રાકો. બીજી બાજુ આપનાં ઘરમાં શાલીગ્રામ છે કે જેને નેપાલમાં ગંડકી નદીનાં કાંઠેથી પ્રાપ્ત કરવામાં આવ્યુ છે, તો તેને ઘરમાં કોઇક પવિત્ર સ્થાન કે સિંહાસન પર જ રાખો. તેને ક્યારેય જમીન પર ન રાખો. સાથે જ તેની નીચે કોઈ સાફ કપડું પાથરો.

2. જનોઈ

2. જનોઈ

જનોઈને ઉપનયનમ પણ કહેવામાં આવે છે કે જે હિન્દુમાં એક સંસ્કાર બાદ છોકરાઓ ગ્રહણ કરે છે અને તેનું સમ્પૂર્ણપણે પાલન કરે છે. તેને ક્યારેય જમીન પર રાખવી જોઇએ નહીં.

3. શંખ

3. શંખ

હિન્દુ પરિવારમાં શંખ અવશ્ય હોવું જોઇએ, પરંતુ તેને ક્યારેય પણ જમીન પર નહીં રાખવું જોઇએ અને તેના તૂટેલા ભાગને ઘરમાં ન રાખવું જોઇએ.

4. દીવો

4. દીવો

દીવો પૂજા સ્થળ પર અવશ્ય રાખો, રંતુ તેને ક્યારેય નીચે જમીન પર ન રાખો. તેને કાયમ પૂજાની થાળીમાં જ સ્થાન આપો.

5. સોનું

5. સોનું

ઘણા લોકો પૂજા દરમિયાન સોનું પણ રાખે છે, પરંતુ તેને ક્યારેય જમીન પર ન રાખો, બલ્કે લાલકપડામાં મૂકી પૂજાની થાળી કે કોઈ ઉચ્ચ સ્તાન પર જ રાખો.

English summary
Today we tell you certain puja items that should NEVER be kept on floor or they can bring bad luck. Check out what these are.
Story first published: Wednesday, May 10, 2017, 10:07 [IST]
X
Desktop Bottom Promotion