કેરી ખાવાનાં શોખીનો માટે કેરીની 7 રેસિપીઝ

Posted By: Staff
Subscribe to Boldsky

ઉનાળો આવતા જ કેરીનો ક્રૅઝ વધી જાય છે. એવામાં જેમને કેરી ખાવી બહુ પસંદ છે, તેઓ કેરી ખાવાનું કોઈને કોઈ બહાનું શોધી જ કાઢે છે.

આજે અમે આપને કેરીની કેટલીક એવી ડિલીશિયસ રેસિપીઝ બનાવતા શીખવાડીશું કે જેને આપ ઘરે જ આરામથી બનાવી શકો છો. ભારતમાં કેરીની ઘણી વેરાઇટીઝ મળે છે કે જેમાંથી બેસ્ટ કેરી અલ્ફાંજો હોય છે. આ કેરી ખૂબ જ રસીલી, સ્વાદિષ્ટ અને મોંઘી પણ હોય છે.

તેથી જો આપ કેરીની કોઈ પણ સ્વીટ રેસિપી બનાવો, તો અલ્ફાંજોનો જ પ્રયોગ કરો. આપણાં ઘરોમાં કેરીની ઢગલાબંધ રેસિપીઝ બનાવવામાં આવે છે કે જેમાં કેરીનું અથાણું, કેરીનો રસ, કેરીની લસ્સી કે કેરીની ચટણીનો સમાવેશ થાય છે, પરંતુ આજે અમે આપને કંઇક હટ કે શીખડાવવાનાં છે. તેથી જરા ધ્યાન આપો અને વાંચો અમારો આ આખો લેખ.

1. મૅંગો ફ્લેવરની આઇસક્રીમ

1. મૅંગો ફ્લેવરની આઇસક્રીમ

જો આપ નથી ઇચ્છતાં કે આપનાં બાળકો બહારની આઇસક્રીમ ખાય, તો આપ તેમના માટે ઘરે જ મૅંગો ફ્લેવરની આઇસક્રીમ બનાવી શકો છો.

2. કેરી રબડી પીને

2. કેરી રબડી પીને

કેરીની આ સીઝનમાં કેમ ન આપણે કેરી રબડી બનાવીએ અને ઘરે જ સૌને ખવડાવીએ ? આ કેરી રબડી બનાવવી ખૂબ જ આસાન છે અને તેની સામગ્રીઓ ઘરમાં જ સરળતાથી મળી રહે તેમ છે.

3. મૅંગો ખાલસા

3. મૅંગો ખાલસા

આપ સ્વીટ એંડ સ્પાઇસી ફ્લેવરનો મૅંગો સાલસા બનાવી શકો છો. આપ આ મૅંગો સાલસાને ચિપ્સ સાથે સર્વ કરી શકો છો.

4. મૅંગો રાઇસ પુલાવ

4. મૅંગો રાઇસ પુલાવ

કાચી કેરીથી તૈયાર મૅંગો રાઇસ પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આપ તેને માત્ર 20 મિનિટમાં જ બનાવી શકો છો.

5. કેરી શ્રીખંડ

5. કેરી શ્રીખંડ

મૅંગો શ્રીખંડનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. તેથી તેને કેરીની સીઝનમાં બનાવવાનું ન ભૂલો. માર્કેટમાંથી તાજી અને મીઠી કેરી લાવી તેની પ્યૂરી બનાવીને રાખી લો અે પછી જ્યારે ઇચ્છા થાય, તેનું શ્રીખંડ બનાવી લો.

6. ગળ્યું મૅંચો ચિકન

6. ગળ્યું મૅંચો ચિકન

જો આપને ચિકન ખાવાનું ગમે છે, તો મૅંગો ચિકન બનાવો કે જે અધકચરા પાકેલી કેરીમાંથી બનાવવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

7. કેરીનું સૂપ

7. કેરીનું સૂપ

બહાળકોને કેરી બહુ ગમતી હોય છે. તેથી તેમને કેરીનું સૂપ બહુ ટેસ્ટી લાગશે. આ સૂપ ખાવામાં થોડુંક ચટપટુ લાગશે, કારણ કે તેમાં આપણે લિંબુનાં રસનો પણ પ્રયોગ કર્યો છે.

English summary
Here we are listing few tasty mango recepies from Ripe mangoes, So must try this summer.
Story first published: Tuesday, May 30, 2017, 13:00 [IST]
Please Wait while comments are loading...