For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નારિયેળ પૂરણ પોલીની રેસિપી

તહેવારો પર બનતી ખાઈ હોલ્ગી દક્ષિણ ભારતની મિઠાઈ છે. આજે આ જ મિઠાઈની સંપૂર્ણ રેસિપી સાથે જ અમે આપનાં માટે લાવ્યા છીએ, તેની સંપૂર્ણ વિધિ, ફોટોસ અને વીડિયો પણ.

Posted By: Staff
|

નારિયેળની પૂરણ પોલીનાં નામથી પ્રસિદ્ધ ખાઈ હોલ્ગી હકીકતમાં કર્ણાટકની પારંપરિક ડિશ છે કે જેને મુખ્યત્વે તહેવારોની સીઝનમાં બનાવવામાં આવે છે.
પૂરણ પોલી અને બેલે ઓબાટૂ મહારાષ્ટ્રિયન મિઠાઈ. જો આ બંનેમાં કોઈ ફરક છે, તો તે છે માત્ર તેની અંદર ભરવામાં આવતા ફીલિંગનો.
ગોડની મિઠાશ તથા કુરકુરુપણુ તેને બહુ જ મજાની મિઠાઈ બનાવે છે. કારણ કે આ મિઠાઈ બનાવવા માટે બહુ બધો અભ્યાસ અને અનુભવ જોઇતો હોય છે, તેથી તેને મોટાભાગે ઘરનાં મોટેરાઓ જ બનાવે છે. સાથે જ તેની રેસિપીમાં જરાક પણ આડા-અવળા થતા આ બિલ્કુલ બગડી શકે છે.
એવામાં જો આપ આ પારંપરિક સાઉથ ઇંડિયન મિઠાઈ ટ્રાય કરવા માંગો છો, તો અમે આપનાં માટે લાવ્યા છીએ તેની સંપૂર્ણ રેસિપી, વીડિયો અને ફોટોસ પણ કે જેની મદદથી આપ તેને ઘરે જ સરળતાથી બનાવી શકો છો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

નારિયેળની પૂરણ પોલીનો રેસિપી વીડિયો
નારિયેળ પૂરણ પોલીની રેસિપી। કોબારી ઓબાટૂની રેસિપી। નારિયેળ પૂરણ પોલીની રેસિપી
નારિયેળ પૂરણ પોલીની રેસિપી। નારિયેળ પૂરણ પોલીની રેસિપી।
Prep Time
300 Mins
Cook Time
1H
Total Time
6 Hours

Recipe By: કાવ્યશ્રી એસ

Recipe Type: મિઠાઈ

Serves: 4

Ingredients
  • સોજી - 1 કપ

    મેદુ - 1/4 કપ

    હળદર પાવડર - 1/4 ટી સ્પૂન

    પાણી - 1 1/4 કપ

    છીણેલુ નારિયેળ - 1 બાઉલ

    ગોડ - 1 કપ

    એલચી પાવડર - 1/2 ટી સ્પૂન

    તેલ - 8 ટેબલ સ્પૂન - 1 કપ

Red Rice Kanda Poha
How to Prepare
  • 1. મિક્સિંગ બાઉલમાં સોજી લો.

    2. હવે મેદુ અને હળદર પાવડર મેળવો.

    3. તેમને સારી રીતે મિક્સ કરો.

    4. હવે 3 ટેબલ સ્પૂન તેલ મેળવો.

    5. હવે ધીમે-ધીમે ત્રણ ચતુર્થાંશ પાણી મેળવી કોમળ લોટ ગૂંથી લો.

    6. તે પછી 2 ટેબલ સ્પૂન તેલ લઈ પાંચ મિનિટ સુધી તેનેવધુ સારી રીતે ગૂંથો.

    7. એક વાર ફરી 4 ટેબલ સ્પૂન તેલ મેળવો.

    8. હવે તેને પ્લેટથી ઢાંકી 5 કલાક માટે મૂકી દો.

    9. આ દરમિયાન મિક્સી જારમાં નારિયેળ લો.

    10. હવે તેમાં 1/4 કપ પાણી મેળવો.

    11. તેને વાટીને સારી રીતે ગાઢું પેસ્ટ બનાવી સાઇડમાં મૂકી લો.

    12. હવે એક ગરમ પૅનમાં ગોડ નાંખો.

    13. હાથોહાથ 1/4 કપ પાણી મેળવો.

    14. પાંચ મિનિટ ગોળ ઓળગવા દો.

    15. હવે તેમાં નારિયેળની છીણ મેળવો.

    16. સતત હલાવતા રહો કે જેથી તે બળે નહીં.

    17. 10-15 મિનિટ સુધી પાકવા દો કે જેથી તે પૅનની સાઇડ્સ છોડી ગાઢુ થઈ જાય.

    18. હવે એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરો.

    19. હવે આ મિક્સ્ચરને ઠંડુ થવા માટે મૂકી દો.

    20. આ મિક્સ્ચર સારી રીતે ઠંડુ થતા આ તૈયાર ફીલિંગનાં નાના-નાના બૉલ્સ બનાવી લો.

    21. હવે એક વેલણ લો.

    22. હવે એક પ્લાસ્ટિકની શીટ કે ગ્રીસ પેપર લો.

    23. તેમને તેલ લગાવી ચીકણું કરી લો.

    24. હવે ગૂંથેલા લોટોનો મીડિયમ જેવો ભાગ લઈ તેને ફરી એક વાર સારી રીતે ગૂંથી લો.

    25. હવે આ લોટને વણી વચ્ચે ફીલિંગ ભરો.

    26. તેની કિનારીઓ બંધ કરો અને તેના માટે હળવેથી દબાવો.

    27. હવે તેને પ્લાસ્ટિકની શીટમાં લઈ પોતાનાં હાથોથી પાતળા કરો.

    28. પછી વેલણને ચિકણાઈ લગાવી ગ્રીસ કરીલો.

    29. વેલણની મદદથી નાની-નાની રોટલીઓ બનાવી લો.

    30. પૅન ગરમ કરો.

    31. હવે ધ્યાનથી પ્લાસ્ટિક શીટ હટાવી આ રોટલીઓ પૅનમાં નાંખો.

    32. તેને એક બાજુથી પાક્યા બાદ પલ્ટી નાંખો અને સાથે જ કેટલાક ટીપા તેલનાં પણ નાંકો.

    33. ફરી એક વાર સાઇડ પલટો અને બીજી બાજુથી તેને પાકવા દો તથા લાઇટ બ્રાઉન થવા દો.

    34. ગરમાગરમ પિરસો.

Instructions
  • જેટલો સારો લોટ ગૂંથશો, તેટલી જ સારી હોલ્ગી બનશે' સાથે જ તેના ફીલિંગને પણ સારી રીતે હળવી રીતે પકાવો.
Nutritional Information
  • સર્વિંગ સાઇઝ - 1 piece
  • કૅલોરીઝ - 256 cal
  • ફૅટ - 11 g
  • પ્રોટીન - – 2 g
  • કાર્બોહાઇડ્રેટ્સ - 35 g
  • શુગર - 23 g

1. મિક્સિંગ બાઉલમાં સોજી લો.

2. હવે મેદુ અને હળદર પાવડર મેળવો.

3. તેમને સારી રીતે મિક્સ કરો.

4. હવે 3 ટેબલ સ્પૂન તેલ મેળવો.

5. હવે ધીમે-ધીમે ત્રણ ચતુર્થાંશ પાણી મેળવી કોમળ લોટ ગૂંથી લો.

6. તે પછી 2 ટેબલ સ્પૂન તેલ લઈ પાંચ મિનિટ સુધી તેનેવધુ સારી રીતે ગૂંથો.

7. એક વાર ફરી 4 ટેબલ સ્પૂન તેલ મેળવો.

8. હવે તેને પ્લેટથી ઢાંકી 5 કલાક માટે મૂકી દો.

9. આ દરમિયાન મિક્સી જારમાં નારિયેળ લો.

10. હવે તેમાં 1/4 કપ પાણી મેળવો.

11. તેને વાટીને સારી રીતે ગાઢું પેસ્ટ બનાવી સાઇડમાં મૂકી લો.

12. હવે એક ગરમ પૅનમાં ગોડ નાંખો.

13. હાથોહાથ 1/4 કપ પાણી મેળવો.

14. પાંચ મિનિટ ગોળ ઓળગવા દો.

15. હવે તેમાં નારિયેળની છીણ મેળવો.

16. સતત હલાવતા રહો કે જેથી તે બળે નહીં.

17. 10-15 મિનિટ સુધી પાકવા દો કે જેથી તે પૅનની સાઇડ્સ છોડી ગાઢુ થઈ જાય.

18. હવે એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરો.

19. હવે આ મિક્સ્ચરને ઠંડુ થવા માટે મૂકી દો.

20. આ મિક્સ્ચર સારી રીતે ઠંડુ થતા આ તૈયાર ફીલિંગનાં નાના-નાના બૉલ્સ બનાવી લો.

21. હવે એક વેલણ લો.

22. હવે એક પ્લાસ્ટિકની શીટ કે ગ્રીસ પેપર લો.

23. તેમને તેલ લગાવી ચીકણું કરી લો.

24. હવે ગૂંથેલા લોટોનો મીડિયમ જેવો ભાગ લઈ તેને ફરી એક વાર સારી રીતે ગૂંથી લો.

25. હવે આ લોટને વણી વચ્ચે ફીલિંગ ભરો.

26. તેની કિનારીઓ બંધ કરો અને તેના માટે હળવેથી દબાવો.

27. હવે તેને પ્લાસ્ટિકની શીટમાં લઈ પોતાનાં હાથોથી પાતળા કરો.

28. પછી વેલણને ચિકણાઈ લગાવી ગ્રીસ કરીલો.

29. વેલણની મદદથી નાની-નાની રોટલીઓ બનાવી લો.

30. પૅન ગરમ કરો.

31. હવે ધ્યાનથી પ્લાસ્ટિક શીટ હટાવી આ રોટલીઓ પૅનમાં નાંખો.

32. તેને એક બાજુથી પાક્યા બાદ પલ્ટી નાંખો અને સાથે જ કેટલાક ટીપા તેલનાં પણ નાંકો.

33. ફરી એક વાર સાઇડ પલટો અને બીજી બાજુથી તેને પાકવા દો તથા લાઇટ બ્રાઉન થવા દો.

34. ગરમાગરમ પિરસો.

[ of 5 - Users]
English summary
Puran poli is a very delicious dish that you can prepare for Durga Puja.
Story first published: Monday, September 25, 2017, 12:23 [IST]
X
Desktop Bottom Promotion