For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પનીર ખીર રેસિપી

પનીર ખીરએક પારંપરિક મિઠાઈ છે કે જેને તહેવારો અને અન્ય પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ આર્ટિકલમાં કેટલીક તસવીરોસાથે તેને બનાવવાની યોગ્ય રીત બતાવવામાં આવી રહી છે :

Posted By: Staff
|

પનીર ખીર એક સ્પેશિયલ સ્વીટ છે. તેને ઘણા રાજ્યોમાં પનીર પાયસમનાં નામે પણ ઓળખવામાં આવે છે. મંગળ પ્રસંગોએ તેને બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે પનીર, દૂધ, કંડેસ્ડ મિલ્ક અને ફ્રૅગ્નંસથી ભરેલી એલચી તથા ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવેછે. તેને યોગ્ય ટેમ્પરેચર પર યોગ્ય રીતે બનાવવું બહુ જરૂરી છે. આપ તેને ઘરે જ નીચે મુજબ બનાવી શકો છો :

પનીર ખીર રેસિપી
પનીર ખીર રેસિપી। પનીર પાયસમ રેસિપી સ્ટેપ બાય સ્ટેપ। પનીરની ખીરની રેસિપી। પનીર ખીર વીડિયો।
પનીર ખીર રેસિપી। પનીર પાયસમ રેસિપી સ્ટેપ બાય સ્ટેપ। પનીરની ખીરની રેસિપી। પનીર ખીર વીડિયો।
Prep Time
5 Mins
Cook Time
15M
Total Time
20 Mins

Recipe By: મીના ભંડારી

Recipe Type: મીઠાઈઓ

Serves: 2

Ingredients
  • કચડેલુ પનીર

    1/2 કપ કંડેસ્ડ મિલ્ક

    3/4 કપ મિલ્ક

    બદામ

    કિશમિશ

    એલચી

    એલચી પાવડર

Red Rice Kanda Poha
How to Prepare
  • 1. પનીર ખીર બનાવવા માટે એક પૅનને ગરમ કરી લો. હવે તેમાં પનીર નાંખી દો.

    2. તરત જ મિલ્ક નાંખી દો.

    3. ગાંઠ ન પડી જાય, તેના માટે આપ તેને સતત હલાવતા રહો. આપે 5-6 મિનિટ સુધી સતત હલાવવું પડશે.

    4. હવે આ મિશ્રમમાં કંડેસ્ડ મિલ્ક મેળવો. પછી હલાવો. 3-4 મિનિટ સુધી હલાવવું પડશે. તેથી તમામ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ જશે.

    5. હવે તેમાં એલચી પાવડર નાંખો અને હલાવો.

    6. કિશમિશ અને બદામ નાંખો.

    7. આપની પનીર ખીર તૈયાર છે. તેને બદામ અથવા અન્ય ડ્રાય ફ્રૂટથી ગ્રાર્નિશ કરો.

    8. ગરમાગરમ અથવા ફ્રીઝમાં ઠંડી કરીને ખાવો.

Instructions
  • તેને બનાવવા માટે આપે સતત ત્યાં ઊભા રહીને હલાવવું પડશે. જો આપ તેને બનાવતી વખતે વગર હલાવ્યે છોડી દેશો, તો તેમાં ગાંઠ પડી જશે.
Nutritional Information
  • કૅલોરીઝ - 281.5
  • ફૅટ - 6.5 ગ્રામ
  • પ્રોટીન - 8 ગ્રામ
  • શુગર - 43.7 ગ્રામ

1. પનીર ખીર બનાવવા માટે એક પૅનને ગરમ કરી લો. હવે તેમાં પનીર નાંખી દો.

2. તરત જ મિલ્ક નાંખી દો.

3. ગાંઠ ન પડી જાય, તેના માટે આપ તેને સતત હલાવતા રહો. આપે 5-6 મિનિટ સુધી સતત હલાવવું પડશે.

4. હવે આ મિશ્રમમાં કંડેસ્ડ મિલ્ક મેળવો. પછી હલાવો. 3-4 મિનિટ સુધી હલાવવું પડશે. તેથી તમામ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ જશે.

5. હવે તેમાં એલચી પાવડર નાંખો અને હલાવો.

6. કિશમિશ અને બદામ નાંખો.

7. આપની પનીર ખીર તૈયાર છે. તેને બદામ અથવા અન્ય ડ્રાય ફ્રૂટથી ગ્રાર્નિશ કરો.

8. ગરમાગરમ અથવા ફ્રીઝમાં ઠંડી કરીને ખાવો.

[ 5 of 5 - 29 Users]
English summary
Paneer kheer is a special sweet that is prepared by North Indians for special festivals. Also known as paneer payasam, this sweet is flavoured with paneer, milk, condensed milk and fragrance-filled cardamom powder and dry fruits.
X
Desktop Bottom Promotion