For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હર્બલ ચીઝ અને રોસ્ટડ કેપ્સિકમ સેન્ડવિચ

Posted By: KARNAL HETALBAHEN
|

પીનરમાંથી બનેલ હર્બલ ચીઝ અને ખુશ્બુદાર હર્બસનો મેલ એક ખૂબ સ્વાદિષ્ટ સ્પ્રૈડ કે કોઇ પણ નાસ્તા માટે મઝેદાર ટોપિંગ બનાવે છે. હર્બ ચીઝ એન્ડ રોસ્ટડ કેપ્સિકમ સેન્ડવિચનો સ્વાદ ના ફક્ત હર્બ ચીઝથી આવે છે, પરંતુ તેની સાથે જ શેકેલા શિમલા મરચાથી પણ આવે છે. એક એવો સવારનો નાસ્તો જે તમને બધાનું મન લલચાવવામાં મદદ કરશે.

how to make herb cheese and roasted capsicum

સામગ્રી

૧ મધ્યમ પીળું શિમલા મિરચું

૧ મધ્યમ લાલ શિમલા મરચું

૧ મધ્યમ લીલું શિમલા મરચું

૮ ઘંઉની બ્રેડ સ્લાઇસ

ત્રણ ચોથાઈ ટી-સ્પૂન તેલ, ચોપડવા માટે

મીંઠુ સ્વાદ મુજબ

૧ ટી-સ્પૂન સૂકા હળતા-મળતા હર્બસ

૪ મોટા આઈસબર્ગ લૈટ્યૂસના પત્તા

હર્બ ચીઝ માટે

ત્રણ ચોથાઈ કપ કસેલું લો-ફેટ પનીર

૧ ટેબલ-સ્પૂન લો-ફેટ દહી

૧ ટેબલ-સ્પૂન જીણા કાપેલા પાર્સલે

૧ ટેબલ-સ્પૂન જીણી કાપેલી સોયા ભાજી

૧ ટી-સ્પૂન જીણું કાપેલું લસણ

૧ ટી-સ્પૂન જીણા સામરેલા લીલાં મરચાં

મીંઠુ સ્વાદ મુજબ

રીત-

૧. પીળા શિમલા મરચાને કાટાંમાં ફસાવીને ૧/૪ ટી-સ્પૂન તેલથી ચોપડી લો અને ખૂલ્લી આંચ પર તેને બધી બાજુથી કાળા થવા સુધી શેકી લો.

૨. ઠંડુ કરો, ઠંડા પાણીથી ધોઇ લો અને છાલ, ડંડી અને બીજ નીકાળીને ફેંકી વો. શિમલા મરચાંને પાતળી સ્લાઇસમાં કાપીને એક બાજુ રાખી લો.

૩. લાલ અને લીલા શિમલા મરચાંને વિધી ક્રમાંક ૧ અને ૨ કપની રીતે કરો.

૪. લાલ, પીળા અને લીલા મરચાની સ્લાઈસ, મીંઠુ અને સૂકા હર્બસને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરો.

૫. શિમલા મરચાંના મિશ્રણને ૪ બરાબર ભાગમાં વહેંચીને એક બાજુ રાખી દો.

૬. બ્રેડ સ્લાઈસને સૂકી, સમતલ જગ્યા પર રાખીને, હર્બ ચીઝ મિશ્રણના એક ભાગને સારી રીતે ફેલાવી દો.

૭. શેકેલા શિમલા મરચાંના એક ભાગ અને લૈટ્યૂસના પત્તાને રાખીને, બીજી બ્રેડ સ્લાઈસથી સેન્ડવિચ કરી લો.

૮. વિધી ક્રમાંક ૬ અને ૭ બીજી વખત કરો અને ૩ બીજી સેન્ડવિચસ્ બનાવી લો.

[ of 5 - Users]
Read more about: breakfast recipe snacks
English summary
The herb cheese and roasted capsicum sandwich gets it super flavour and aroma not just from the herb cheese but also the capsicum which is roasted to enhance the flavour
Story first published: Monday, May 1, 2017, 8:19 [IST]
X
Desktop Bottom Promotion