For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો : ક્યારે પહેલી વાર ગર્ભમાં ભ્રૂણનું હૃદય ધબકે છે ?

By Super Admin
|

જ્યારે અલ્ટ્રાસાઉંડનાં મૉનિટર પર બાળકનું હૃદય દેખાય છે અને ધબકારા ચાલતા રહે છે, પરંતુ એવી ઘણી બધી બાબતો ઝે કે જેની આપ કલ્પના પણ નથી કરી શકતાં.

આપ બાળકને જન્મ આપવાનાં હોવ, ત્યારે મોટાભાગની મહિલાઓ માટે માતૃત્વનો આ અહેસાસ પહેલી વખત અલ્ટ્રા સાઉંડ સાથે થાય છે.

જ્યારે અલ્ટ્રાસાઉંડનાં મૉનિટર પર બાળકનું હૃદય દેખાય છે અને ધબકારા ચાલતા રહે છે, પરંતુ એવી ઘણી બધી બાબતો ઝે કે જેની આપ કલ્પના પણ નથી કરી શકતાં.

ભ્રૂણની હાર્ટબીટ, પ્રેગ્નંસી, જન્મ અને બાદમાં આપનાં બાળકનાં આરોગ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એ સારી વાત છે કે આપનાં બાળકનાં હૃદયનાં ધબકારાને જોવાની ટેક્નિક ઘણી માહિતીઓ પ્રદાન કરે છે. સગર્ભાવસ્થા દરમિયાન બધુ બરાબર રહે અને જન્મજાત હૃદયની બીમારીઓનું વહેલી તકે જાણ થઈ જાય છે.

બાળકનું હૃદય :

બાળકનું હૃદય :

શરુઆતમાં એક ટ્યૂબની સંરચના થાય છે કે જે એક ચૅમ્બર્ડ અંગમાં વિકસિત થાય છે કે જેનાથી આપણે વાકેફ છીએ. નિષેચનનાં થોડાક દિવસો બાદ તે વિકસિત થઈ જાય છે. અમે આપને આ અંગે કેટલીક માહિતી પ્રદાન કરી રહ્યાં છીએ.

બાળકનું હૃદય :

બાળકનું હૃદય :

ત્રીજુ અઠવાડિયુ : નિષેચનનાં 22 દિવસ બાદ ભ્રૂણનું હૃદય બનવાનું શરૂ થાય છે, પરંતુ તેના ધબકારા નથી સંભળાતા

પાંચમુ અઠવાડિયુ : ભ્રૂણનું હાર્ટ ચૅમ્બર વિકસિત થવાનું શરૂ થાય છે.

બાળકનું હદય :

બાળકનું હદય :

છઠ્ઠુ અઠવાડિયુ : હાર્ટ રેટ 100-160 બીટ્સ પર મિનિટ (બીપીએમ) થઈ જાય છે. આ સમય આપ અલ્ટ્રાસાઉંડ મૉનિટર પર ધબકારા જોઈ શકો છો.

આઠમુ અઠવાડિયુ : હાર્ટ રેટ 170 બીપીએમ સુધી વધી જાય છે અને જન્મનાં સમયે 130 બીપીએમ પર લગભગ સ્થિર થઈ જાય છે.

પૌષ્ટિક ખોરાક આરોગો :

પૌષ્ટિક ખોરાક આરોગો :

બાળકનાં હૃદયનાં વિકાસમાં આનુવંશિકી મોટી ભૂમિકા ભજવે છે, પરંતુ આપ બાળકનાં આરોગ્ય પર ધ્યાન આપી શકો છે. તેના માટે આપ ફ્રેશ ખોરાક ખાઓ, પૌષ્ટિક ખોરાક ખાઓ, પૂરતી ઊંઘ લો અને તાણથી દૂર રહો. કેટલીક બાબતો છે કે જે આપ ધ્યાન રાખો.

ફોલિક એસિડની દવાઓ :

ફોલિક એસિડની દવાઓ :

પ્રેગ્નંસી પહેલા અને તે દરમિયાન ફોલિક એસિડની દવાઓ લો કે જેથી હૃદયની બીમારીઓથી બચી શકાય.

ઍરોબિક એક્સરસાઇઝ કરો :

ઍરોબિક એક્સરસાઇઝ કરો :

પ્રેગ્નંસી દરમિયાન ઍરોબિક એક્સરસાઇઝ પણ ભ્રૂણનું હાર્ટરેટને પ્રભાવિત કરે છે. અલ્ટ્રાસાઉંડ ટેક્નિકથી શોધકર્તાઓ આ તારણ પર પહોંચ્યા છે કે માધ્યમ તથા નિયમિત વ્યાયામ કરવાથી ભ્રૂણનું હાર્ટરેટ ઓછું થાય છે અને હાર્ટ રેટની ગતિશીલતા વધારે છે (નર્વસ સિસ્ટમ દ્વારા હાર્ટને નિયંત્રિત કરવાનું માપ). આ બંને જ બાળકો માટે લાભકારક છે.

શું કહે છે રિસર્ચ ?

શું કહે છે રિસર્ચ ?

એક અન્ય શોધમાંથી જાણવા મળ્યું છે કે સગર્ભાવસ્થા દરમિયાન વ્યાયામ કરવાથી બાળકનાં હાર્ટ તથા નર્વસ સિસ્ટમ માટે ડિલીવરી બાદ પણ ફાયદાકારક છે.

આયુર્વેદમાં શું કહેવામાં આવ્યું છે ?

આયુર્વેદમાં શું કહેવામાં આવ્યું છે ?

આયુર્વેદમાં બાળકનાં વિકાસ માટે ઘણા એવા ખાસ ખાદ્ય પદાર્થો જણાવાયા છે કે જેમનું પ્રેગ્નંસી દરમિયાન સેવન ફાયદાકારક છે. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ માતા અને બાળકનાં આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે અનાજ, દાળ, "ફળ-શાકભાજી" (કોડુ, કિડની બીન્સ, વટાણા અને ટામેટા), મૂળ ધરાવતી શાકભાજીઓ અને કંદ, દૂધ તેમજ દૂધથી બનેલા ઉત્પાદનો, માંસ, જડી-બૂટીઓ અને સુગંધિત મસાલાઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.

જો માતાને ડાયાબિટીસ હોય તો ?

જો માતાને ડાયાબિટીસ હોય તો ?

જો માતાને ડાયાબિટીસ હોય, તો બાળકને જન્મજાત હૃદયની બીમારી થવાનો ખતરોવધુ રહે છે. જો આપને ડાયાબિટીસ છે, તો ડૉક્ટરની સલાહ લો કે આપ બ્લડ શુગર કઈ રીતે નિયંત્રિત રાખી શકો.

English summary
Fetal heart begins to form at day 22 after fertilization, but it is too soft to be heard.
Story first published: Tuesday, March 28, 2017, 9:56 [IST]
X
Desktop Bottom Promotion