For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપે વિચાર્યુ છે કે પુરુષોનાં નિપ્પલ્સ કેમ હોય છે ?

By Staff
|

આપણે તમામ માણસોનાં શરીર પર નિપ્પલ્સ હોય છે અને જ્યારે ક્યારેક મહિલાઓ પુરુષોનાં નિપ્પલ્સની તરફ જુએ છે, તો તેમને આશ્ચર્ય થાય છે કે પુરુષો પાસે નિપ્પલ્સ કેમ હોય છે ? આજે આ આર્ટિકલમાં અમે આપને માનવ શરીરની રચના અને તેનાથી જોડાયેલા વૈજ્ઞાનિક કારણો વિશે જણાવીશું.

શું આપ જાણો છો કે માત્ર માનવ જ નહીં, પણ કેટલા સ્તનધારી જીવોનાં નરોમાં પણ નિપ્પલ્સ જોવા મળે છે. હવે આ વાંચીને તો આપ બહુ ઉત્સુક થઈ ગયા હશો અને તેના વિશે જરૂર વિચારી રહ્યા હશો.

આવોજાણીએ કે પુરુષો અને સ્તનધારી જીવોની નર પ્રજાતિમાં પણ નિપ્પલ્સ હોય છે, જ્યારે નથી તેમાં દૂધ બને છે કે નથી તેઓ પોતાનાં બાળકને સ્તનપાન કરાવે છે.

પુરુષોમાં મહિલાઓની બ્લ્યુ પ્રિંટ હોય છે ?

પુરુષોમાં મહિલાઓની બ્લ્યુ પ્રિંટ હોય છે ?

ગર્ભમાં વિકાસનાં પ્રથમ ચાર સપ્તાહો દરમિયાન કહેવાય છે કે ગર્ભમાન માનવ ભ્રૂણનું આનુવંશિક અને એક બ્લ્યુ પ્રિંટ તૈયાર થાય છે. સામાન્યતઃ ગર્ભમાં સૌપ્રથમ મહિલા ભ્રૂણ તૈયાર થાય છે. ભલે તે કોઈ પણ લિંગ હોય, પરંતુ શરુઆતનાં ચાર અઠવાડિયાઓનું ગર્ભ એક મહિલા ભ્રૂણની જેમ જ વિકસિત થાય છે. ચાર અઠવાડિયા બાદ Y ગુણસૂત્ર સક્રિય થઈ ગર્ભમાં પુરુષ ભ્રૂણનું રૂપ લઈ લે છે.

ગર્ભમાં જ બની જાય છે મિલ્ક લાઇન

ગર્ભમાં જ બની જાય છે મિલ્ક લાઇન

ગર્ભમાં જ્યારે ભ્રૂણ વિકસિત થવા લાગે છે, ત્યારે સૌપ્રથમ સ્તન કે નિપ્પલ્સ લાઇન તૈયારથાય છે કે જે ઊપરી ધડને નિચલા પેટથી અલગ કરે છે. ઘણી શોધો પ્રમાણે આ દુગ્ધ રેખા, જેને મિલ્ક લાઇન પણ કહેછે, તે XX અને XY રંગસૂર્તનાં વિભાજિત થતા પહેલા જ બની જાય છે.

ટેસ્ટોસ્ટેરોન પર નિર્ભરકરે છે નિપ્પલ્સની સાઇઝ

ટેસ્ટોસ્ટેરોન પર નિર્ભરકરે છે નિપ્પલ્સની સાઇઝ

ગર્ભમાં ટેસ્ટોસ્ટેરોનની હાજરી દૂધની રેખાઓ અને સ્તનનાં ઉત્તકોને ઓછું કરવા માટે ભ્રૂણના શરીરમાંચક્કર લગાવેછે. તેથી પુરુષોનાં નિપ્પલ્સની સાઇઝ અપેક્ષાકૃત ઓછી હોય છે.

જન્મનાં સમયે થાય છે કેટલાક નવજાત બાળકોને નર્સ લૅક્ટેટ

જન્મનાં સમયે થાય છે કેટલાક નવજાત બાળકોને નર્સ લૅક્ટેટ

આ એક આશ્ચર્યની વાત છે, પરંતુ જન્મનાં સમયે ઘણા મેલ બૅબીઝનાં નિપલ્સમાંથી દૂધ નિકળે છે કે જેને "witch's milk" અથવા "ચુડેલનું દૂધ" પણ કહેવામાં આવે છે. સ્તનમાં દૂધ બનાવતા હૉર્મોન્સને ‘પ્રોલૅક્ટિન' કહે છે કે જે માતાનાં નાળમાંથી બાળકમાં જાય છે અને તેથી જ બાળકોમાં લૅક્ટેટિંગ થાય છે.

બાળકોને દૂધ પિવડાવવાની કોશિશ કરો છો

બાળકોને દૂધ પિવડાવવાની કોશિશ કરો છો

જેવું કે આફ્રિકન નાના કદોનાં પુરુષોની અકા જનજાતિમાં જોવામાં આવ્યું છે કે શિશુઓને ખવડાવવાનું નાટક કરતા પુરુષ પોતાનાં નવા શિશુઓને પોતાનું સ્તનપાન કરાવે છે. આ દરમિયાન પ્રોલૅક્ટિન હૉર્મોનનું પ્રમાણ વધવા લાગે છે અને ટેસ્ટોસ્ટેરોનનાં પ્રમાણમાં ઘટાડો થવા લાગે છે કે જેથી તેમનાં નિપ્પલ્સ પ્રભાવી સ્તનોમાં બદલાઈ જાય છે.

શું માણસોને 2થી વધુ નિપ્પલ્સ થાય છે

શું માણસોને 2થી વધુ નિપ્પલ્સ થાય છે

એક રિસર્ચ મુજબ માણસનો જ્યારે જન્મ થાય છે, ત્યારે તેનાં બેથી વધુ નિપ્પલ્સ હોયછે. તે પુરુષ અને મહિલાઓમાં સમાન હોય છે. દર ચાલીસમાંથી એક નવજાત શિશુમાં નિપ્પલ્સનું ગ્રોથ વધુ થાય છે.

દરેક સ્તનધારી જીવ પાસે નિપ્પલ નથી હોતા

દરેક સ્તનધારી જીવ પાસે નિપ્પલ નથી હોતા

સ્તનધારી જીવો પર થયેલી શોધ મુજબ બીજા સ્તનધારી પ્રાણીઓ જેમ કે ઘોડા, ઉંદર, પ્લૅટિપસ અને બીજા ઘણા જીવો નિપ્પલ વગર જ પેદા થાય છે. જોકે જ્યારે આ જીવો ગર્ભમાં હોય છે, ત્યારે તેમનાં નિપ્પલબને છે, પરંતુ બાદમાં ગર્ભમાં વિકાસનાં બીજા તબક્કાઓમાં નિપ્પલ્સ ધીમે-ધીમે ગાયબ થઈ જાય છે.

તેઓ માત્ર તેઓ જ છે !

તેઓ માત્ર તેઓ જ છે !

કારણ કે પુરુષ નિપ્પલ્સ મનુષ્યનાં જીવનમાં કોઈ દખલ નથી કરતાં, નથી તેમની કોઈ ખાસ ભૂમિકા હોતી, નથી તેઓ પ્રજનન અને શારીરિક સંબંધ બાંધતી વખતે તેમની કોઈ ખાસ ભૂમિકા હોય છે. તેથી અહીં કોઈ પ્રાકૃતિક કારણ નથી કે પુરુષોએ નિપ્પલ્સ નહીં જ હોવા જોઇએ.

પુરુષોને પણ બ્રેસ્ટ કૅંસર થઈ શકે ?

પુરુષોને પણ બ્રેસ્ટ કૅંસર થઈ શકે ?

જોકે પુરુષોનાં નિપ્પલ્સ ઘણા નાના-નાના હોય છે, પરંતુ તેનાંકારણે ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે, પુરુષો પાસે પણ સ્તન ઊતક હોય છે કેજેથી તેમને પણ બ્રેસ્ટ કૅંસર થવાનો ખતરો બન્યો રહે છે.

English summary
Boldsky Insync presents to you hot spicy news on the latest happenings all around the world to fill you with the latest news and current affairs.
Story first published: Wednesday, June 28, 2017, 10:16 [IST]
X
Desktop Bottom Promotion