For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પગનાં અંગૂઠાં ખોલે છે આપનાં વ્યક્તિત્વનું રાઝ, જાણો કેવા છે આપનાં પગનાં અંગૂઠાં

By Lekhaka
|

આપે ઘણા લોકોને લોકોનું ભવિષ્ય ભાંખતા તો જોયા જ હશે. ઘણા લોકો સમાજમાં એવા પણ છે કે જેઓ આપનો હાથ જોઈ આપના આવનાર સમય અને ભૂતકાળને બતાવી શકે છે.

એવામાં આપનાં મનમાં વિચાર આવતો હશે કે કાશ ! હું પણ આવું કરી શકત. હાથ ન સહી, પણ આજે અમે આપને બતાવીશું કે પગનાં અંગૂઠા પણ કઈ રીતે આપનાં અનેક રહસ્યો બતાવે છે.

આવો જાણીએ કે કેવી રીતે અંગૂઠા કઈ બાબતો તરફ ઇશારો કરે છે...

અંગૂઠા સાથેની બંને આંગળીઓ સરખી હોય તો

અંગૂઠા સાથેની બંને આંગળીઓ સરખી હોય તો

જે લોકોનાં પગનાં અંગૂઠા સાથેની બંને આંગળીઓ સરખી હોય અને બાકીની આંગળીઓ નાની હોય, એવા લોકો પોતાની મહેનત માટે જાણીતા હોય છે.

આવા લોકો લડાઈ-ઝગડાઓથી દૂર રહે છે અને ખૂબ જ સરળ સ્વભાવનાં હોય છે.

અંગૂઠાની બાજુ વાળી આંગળી અંગૂઠછા કરતા મોટી

અંગૂઠાની બાજુ વાળી આંગળી અંગૂઠછા કરતા મોટી

આવા લોકો કે જેમના અંગૂઠાની બાજુ વાળી આંગળી અંગૂઠા કરતા પણ મોટી હોય છે, તેઓ દરેક કાર્ય સમજી-વિચારીને ઝીણવટપૂર્વક કરે છે.

આ લોકો માનસિક રીતે સ્વસ્થ હોય છે. તેઓ શરીરથી નબળા હોઈ શકે છે.

જો અંગૂઠો છે લાંબો

જો અંગૂઠો છે લાંબો

આવુ માનવામાં આવે છે કે જે લોકોનાં પગનો અંગૂઠો તમામ આંગળીઓ કરતા મોટો હોય છે, તેઓ શાંતિપ્રિય હોય છે અને આલોચકો સાથે પણ શાંતિથી વાત કરે છે.

અંગૂઠાની બાજુ વાળી આંગળી સૌથી લાંબી હોય તો

અંગૂઠાની બાજુ વાળી આંગળી સૌથી લાંબી હોય તો

આવા લોકો ફાલતૂ બેસવાનું પસંદ નથી કરતા, પણ તેમને કામ કરવાનું ગમે છે. આ લોકોને આળસ બહુ ઓછી આવે છે.

અંગૂઠાથી ઘટતાક્રમે આંગળીઓ છે તો

અંગૂઠાથી ઘટતાક્રમે આંગળીઓ છે તો

આવા લોકો પોતાની મરજીનાં માલિક હોય છે અને ચાહે છે કે તમામ લોકો તેમની જ વાત માને, ભલે તેઓ ખોટા હોય કે સાચા.

જો તેમના જીવન સાથીની પણ આંગળી આવી જ હોય, તો આ લોકોનાં વૈવાહિક જીવનમાં કડવાશ બની રહે છે.

English summary
Those who have two toes with their thumb and their fingers are small, such people are known for their hard work
Story first published: Friday, October 6, 2017, 11:55 [IST]
X
Desktop Bottom Promotion