For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાના એવા દસ શહેર જ્યાં આપને મળશે સૌથી વધારે IT જોબ્સ

|

સારા પગાર કોને નથી પસંદ, દરેક જણ વધારેમાં વધારે સેલરી મેળવવા માટે એક શહેરથી અન્ય શહેર, અલગ-અલગ કંપનીઓ બદલા રહે છે. ભારતમાં પણ એવા ઘણા શહેર છે જે અલગ-અલગ જોબ્સ માટે ઓળખાય છે.

જેમકે બાહરના દેશોની વાત કરીએ તો મોટાભાગની આઇટી પ્રોફેશનલ સિલિકોન વેલીમાં કામ કરવાનું સપનું જુવે છે. જ્યારે ભારતમાં આઇટી પ્રોફેશનલ માટે બેંગલોર સપોનું શહેર છે. દુનિયાભરમાં ઘણા હાઇટેક શહેર છે જ્યાં એપ્પલ, સેમસંગ, નોકિયાની ઓફિસ બનેલી છે, કંપનીઓએ પણ પોતાની ઓફીસ એવી જગ્યાએ બનાવી છે જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય.

આ ઉપરાંત શાનદાર પ્રોફેશનલોની પણ ઊણપ ના હોય. આ શહેરોને હાઇટેક સિટીનો શ્રેય ઘણી જૂની કંપનીઓને પણ જાય છે જેમ કે ઇંફોસિસના કારણે બેંગલોરને આખી દુનિયામાં એક નવું નામ મળ્યું છે. એવી જ રીતે એપ્પલના કારણે કેલિફોર્નિયા ક્યૂપરટીનો તરીકે ઓળખાય છે કારણ કે અત્રે એપ્પલનું હેડક્વાર્ટર આવેલું છે. અમે આપને આજે 10 એવા શહેરો અંગે જણાવીશું જ્યાં સૌથી વધારે પગાર આપવામાં આવતો હોય.

જુઓ તસવીરોમાં...

Los Angeles

Los Angeles

એવરેજ પગાર- $96,000, દરવર્ષે 4 ટકાનો વધારો

Silicon Valley

Silicon Valley

પગાર $109,000, દર વર્ષે 7 ટકાનો વધારો

Baltimore/Washington, D.C.

Baltimore/Washington, D.C.

એવરેજ પગાર $98,000

Seattle

Seattle

પગાર $95,000, દરેક વર્ષે 1 ટકાનો વધારો

Boston

Boston

પગાર $95,000, દર વર્ષે શૂન્ય ટકાનો વધારો

New York City

New York City

પગાર $94,0000, દર વર્ષે શૂન્ય ટકાનો વધારો

Denver

Denver

પગાર $93,000, દર વર્ષે 3 ટકાનો વધારો

Houston

Houston

પગાર $92,000, દર વર્ષે 3 ટકાનો વધારો

Philadelphia

Philadelphia

પગાર $92,000, દર વર્ષે 8 ટકાનો વધારો

Austin

Austin

પગાર $95,000, દર વર્ષે 1 ટકાનો વધારો

English summary
Silicon Valley is on top again. For nine years Dice, a 23-year-old site that specializes in tech jobs, has rated the area that stretches from San Jose to San Francisco as the top-paying spot in the country for tech jobs.
Story first published: Wednesday, December 3, 2014, 16:15 [IST]
X
Desktop Bottom Promotion