For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ તસવીરોને જોઇને જાણો કે સ્માર્ટફોનની લત કોને કહે છે!

|

[ગેજેટ] દિવસમાં કેટલીવાર આપ આપનો ફોન ચેક કરો છો, 6 વાર, 10 વાર કે પછી 20 વખત. ફોનનો પ્રયોગ નહીં કરવો એટલે કે દુનિયાથી ઘણા પાછળ ચાલવું માનવામાં આવે છે, એટલે કે જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરો તો જે આપના મિત્રો ઉપયોગ કરે છે તે આપની મજાક ઊડાવશે. પરંતુ ફોન સાથે આખો દિવસ ચોંટી રહેવાની આદત કોઇ બીમારીથી ઉતરતી નથી.

પછી તે ભલેને ઓફિસ હોય અથવા ઘર, અમે આપને આજે કેટલીક એવી જ તસવીર અને કાર્ટૂન બતાવવા જઇ રહ્યા છીએ જેને જોઇને આપ સમજી જશો કે આપને પણ ક્યાંક ફોનની લત તો નથી લાગી ગઇને...

તો આવો નીચેના સ્લાઇડરમાં તસવીરો જોઇને ચેક કરો કે આપને સ્માર્ટફોન એડિક્શન તો નથી ને...

1.

1.

સવારથી લઇને સાંજ સુધી આપ એક બીજાની સાથે આવી રીતે સાથ નિભાવો છો?

2.

2.

નાના બાળકોને પણ હવે એ વાત સમજાઇ ગઇ છે કે વડીલો માટે ફોન કેટલો મહત્વ ધરાવે છે.

3.

3.

લગભગ આ ભવિષ્યની કેક છે જે કંઇક કહેવા માંગે છે કે કેવી વિતશે આપનું આગળનું જીવન.

4.

4.

કેટલાંક બાળકોનું બાળપણ પણ સ્માર્ટફોનમાં ખોવાઇ ગયું છે.

5.

5.

રાતથી લઇને સવાર કંઇક આ રીતે પસાર થાય છે.

6.

6.

આવનારા સમયમાં લોકો કંઇક આવી રીતે છડી લઇને ચાલશે, જો તેમણે સ્માર્ટફોનને ખુદથી અલગ ના કર્યું તો.

7.

7.

લગભગ બીજી દુનિયામાં પણ સ્માર્ટફોન ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

8.

8.

ફોન કાર્યોને સરળ બનાવવાની સાથે કેટલાંક કામ વધારી પણ દે છે.

9.

9.

હવે તો મરતા પહેલા અને મર્યા બાદમાં પણ બંનેનો આજ હાલ છે.

10.

10.

આપણે જોઇ શકીએ છીએ કે આજકાલ લોકો મદદ પણ કંઇક આ રીતે જ કરે છે.

11.

11.

પહેલી મુલાતાક પણ હવે તો સ્માર્ટફોન દ્વારા થવા લાગી છે.

12.

12.

સોશિયલ મીડિયાનો નશો પણ ડ્રગ્સથી ઓછો નથી.

13.

13.

એવું પણ કહી શકાય કે એક પ્રકારની નવી જેલમાં જીવી રહ્યા છીએ આપણે બધા.

14.

14.

લગભગ જૂની વસ્તુઓ પણ આપણે ધીરે ધીરે ભૂલી ગયા છીએ.

English summary
How often do you check your smartphone, every 1 minutes, 10 or 5 times in a day. check out some photo illustrations which tells you are a phone addict or user.
X
Desktop Bottom Promotion