Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
હુશ્નની આ પરીઓ પર મનમુકીને વરસી છે લક્ષ્મી
મોડલિંગ, ફિલ્મ એક એવું ક્ષેત્ર છે જ્યાં સુંદરતા અને આકર્ષકતા સિવાય અન્ય કોઇ બાબતને અવકાશ નથી. સૌથી પહેલાં સુંદરતા અને આકર્ષકતા આવે ત્યારબાદ તેની અભિનય ક્ષમતાને મહત્વ આપવામાં આવતું હોય છે. ભારત હોય કે પછી વિશ્વના બીજા કોઇપણ દેશો, બધે આ પ્રણાલી ચાલી આવી છે, અને કહેવાય છે તેમ જ્યાં સુંદરતા હોય છે ત્યાં લક્ષ્મીના દર્શન આપણને થાય છે. આ વખતે અમે એવી જ કેટલીક હુશ્નની પરીઓ અંગે જણાવી રહ્યાં છીએ કે જેઓએ તેમની સુંદરતા, આકર્ષક દેખાવ અને અદાઓથી વિશ્વને ગાંડુ કર્યું છે તેઓ કેટલી ધનીક છે.
આ યાદીમાં બ્રાઝિલની ફેશન મોડલ અને ફિલ્મ અભિનેત્રી ગિસેલ બુન્ચેન સૌથી ઉપર આવે છે, ફોર્બ્સ રિચેસ્ટ મોડલ્સની યાદીમાં તેને ટોપ પર મુકવામાં આવી છે, તેણે પોતાના સૌંદર્ય અને માદક અદાથી એડવર્ટાઇઝની મોટાભાગની ડીલ પોતાના નામે કરી છે, તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આ ટોપ 10 હોટ અને રિચેસ્ટ મોડલની યાદીમાં કોણ કોણ છે.

ગિસેલ બુન્ચેન
ગિસેલની આવક 45 મિલિયન ડોલર છે.

કેટ મોસ
કેટ મોસની આવક 9.2 મિલિયન ડોલર છે.

નતાલિયા વોડિઆનોવા
નતાલિયા વોડિઆનોવાની આવક 8.6 મિલિયન ડોલર છે.

અદ્રિઆના લિમા
અદ્રિઆના લિમાની આવક 7.3 મિલિયન ડોલર છે.

ડૌઝેન ક્રોએસ
ડૌઝેન ક્રોએસની આવક 6.9 મિલિયન ડોલર છે.

એલ્સેન્ડ્રા એમ્બ્રોસિઓ
એલ્સેન્ડ્રા એમ્બ્રોસિઓની આવક 6.6 મિલિયન ડોલર છે.

મિરાન્ડા કેર
મિરાન્ડા કેરની આવક 4 મિલિયન છે.

લારા સ્ટોન
લારા સ્ટોનની આવક 3.8 મિલિયન ડોલર છે.

કારોલ્યન મર્ફી
કારોલ્યન મર્ફીની આવક 3.5 મિલિયન ડોલર છે.

કેન્ડિસ સ્વાનપોએલ
કેન્ડિસ સ્વાનપોએલની આવક 3.1 મિલિયન ડોલર છે.