For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

|

બોલીવુડ સ્ટાર્સ હોય કે હોલીવુડ સ્ટાર્સ તેમની લાઇફસ્ટાઇલમાં ટેટૂનું ખાસ મહત્વ છે. ટૂટૂ તેમની લાગણીઓને પ્રદર્શિત કરે છે. અનેક સેલિબ્રિટીઓ તેમના ખૂબ અંગત મિત્રો અથવા તો કોઇ માન્યતા અંગે ટેટૂ ચિતરાવે છે. આવો જોઇએ આવા કેટલાક સેલિબ્રિટીઝના ટેટૂ જેમણે આ કલા દ્વારા પોતાની લાગણી રજૂ કરી છે...

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

અક્ષય કુમારે પોતાના પુત્ર આરવનું નામ ત્રોફાવ્યું છે.

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

હોલીવુડ સ્ટાર એન્જલિના જોલીએ અત્યાર સુધીમાં જુદી જુદી જગ્યાઓએ કુલ 6 ટેટૂ ત્રોફાવ્યાં છે.

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણે પોતાના પૂર્વ પ્રેમી રણબીર કપૂરના નામના ઇનિશિયલ્સ RK ત્રોફાવ્યું હતું.

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

કંગના રાણાવત

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

હોલીવુડ અભિનેત્રી મેગન ફોક્સે શેક્સપીયરના ક્વૉટ ત્રોફાવ્યાં છે.

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાનું ટેટૂ પોતાના પિતાને સમર્પિત કર્યું છે.

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

રણબીર કપૂરે પોતાના દાદા રાજકપૂરની 1951માં રજૂ થયેલી ફિલ્મ આવારાનું નામ ત્રોફાવ્યું છે.

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

રેહાનાએ અનેક ટેટૂઝ કરાવ્યાં છે

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

સૈફ અલી ખાને કરીનાનું નામ ત્રોફાવ્યું છે.

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

Pics : સ્ટાર્સ અને તેમના ચર્ચિત ટેટૂ

શ્રુતિ હસને પોતાનું નામ દક્ષિણ ભારતીય ભાષામાં ત્રોફાવ્યું છે.

English summary
Pics : Celebrity tatoos in their lifestyle.
Story first published: Sunday, May 12, 2013, 12:25 [IST]
X