For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! આ ત્રણ ગે પુરુષોએ કરી લીધા એકબીજા સાથે લગ્ન

By Lekhaka
|

જ્યાં એક બાજુ ગે લેસ્બિયન આ દુનિયામાં પોતાની જગ્યા બનાવવા માટે દરરોજ એક નવી ચુનોતીનો સામનો કરી રહ્યાં છે ત્યાં જ બીજા કેટલાંક દેશોમાં કેટલીક ગણી ગાંઠી જગ્યાએ જ્યાં સમલોંગિગ લગ્ન કાનૂની રીતે માન્ય છે. આજે અમે તમને એક એવા ગે દંપતિ જોડા વિશે જણાવી રહ્યાં છીએ જેમાં ત્રણ ગે પુરુષોએ કાનૂની રીતે લગ્ન કરીને આખી દુનિયામાં સમચારમાં છવાઈ ગયા છે.

કોલંમ્બિયામાં એક નિર્ણય પછી એપ્રિલ ૨૦૧૬થી સમલોંગિગ લગ્ન પર કાયદેસર છે. ત્યારથી અહીં બે થી વધારે પુરુષ લગ્ન કરવા માટે અધિકૃત છે. અને આવા લગ્ન કરેલા લોકોને ત્રિરેંજા કહેવામાં આવે છે. આ શબ્દ ત્રિરેંજા' જે બે શબ્દોથી મળીને બને છે ત્રિઓ અને પારેજા મતબલ તિકડી અને જોડી. આવો જાણીએ આ ત્રિરેંજા કપલ વિશે થોડું વધારે

આ પહેલું એવું કપલ છે, જેમને આ કદમ ઉઠાવ્યો

આ પહેલું એવું કપલ છે, જેમને આ કદમ ઉઠાવ્યો

આ તિકડી સમલોંગિગ લગ્ન કરનાર પહેલી તિકડી જોડી બની ગઈ છે. આ ત્રણેએ ઘણો સમય એકબીજા સાથે નીકાળ્યો છે.

કોણ છે આ લોકો

કોણ છે આ લોકો

વિક્ટર અને તેના બે જીવનસાથી જોન એલેજેન્ડરો એ મેનુઅલ જોસ બિરમેડઝ. આ ત્રણેએ મેડેલિન શહેરમાં એક વકીલ સાથે કાનૂની દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી અને પરિણામસ્વરૂપ તેમને એક સાથે રહેવાનો મૌલિક અધિકાર મળી યો જે તેમને હવે કાનૂની રીતે એક પરિવાર બનાવે છે.

શરૂ થવું જોઈએ એક ઈકોનોમી સિસ્ટમ

શરૂ થવું જોઈએ એક ઈકોનોમી સિસ્ટમ

આ નવા લગ્ન કરેલા જોડામાંથી એક વિક્ટર હ્યુંગ પરાદાએ કહ્યું કે ત્રિરેંજા જોડા માટે એક ઈકોનોમી સિસ્ટમ શરૂ કરવી જોઈએ. જેથી ત્રિરેંજા વર્ગના લોકો પણ વ્યાજબી રીતે જીવન જીવી શકે.

રિસ્પેક્ટ અને પ્રેમ

રિસ્પેક્ટ અને પ્રેમ

વિક્ટરે જણાવ્યું કે અમે લગ્નનો નિર્ણય કરતા આગળ પ્રેમથી એક બીજા સાથે સામાન્ય વિરાસતને સંભાળવોનો નિર્ણય પણ કર્યો.

પોતાના સંબંધ વિશે જણાવ્યું

પોતાના સંબંધ વિશે જણાવ્યું

તેમાંથી એક એલેજેંડરોનું કહેવું છે કે અમારો સંબંધ એક સહ-અસ્તિત્વ અને એકજુથતા પર આધારિત છે. અમે બધા એક સમાન સંબંધ નિભાવી રહ્યાં છીએ જેમાં અમારા બધાની શક્તિ એ ભૂમિકા એક સમાન છે.

બસ દુઆ આપી શકીએ છીએ

બસ દુઆ આપી શકીએ છીએ

આ દુનિયા ધીમે ધીમે ખૂબ જ ઉદાર જગ્યા બનતી જઈ રહી છે. અહી લોકો ધીમે ધીમે લોકોને તે અધિકાર મળી રહ્યા છે, જેની સાથે તે જીવવા માંગે છે. આ ત્રિરેંજા જોડીને અમે તેમના માટે બસ દુઆ આપી શકીએ છીએ કે તે પોતાના આ અધિકારની સાથે ખુશ રહી શકે.

English summary
These 3 men are legally married in Colombia. Check their interesting story...
Story first published: Saturday, June 24, 2017, 11:47 [IST]
X
Desktop Bottom Promotion