For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માઇક્રોમેક્સ યૂનાઇટ 2: ઓછા દામમાં મેળવો કિટકેટની મજા!

|

માઇક્રોમેક્સ યૂનાઇટ 2માં 21 ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં હિન્દી, ગુજરાતી, મલયાલમ, તમિલ, તેલુગૂ, કન્નડ, ઓડિયા, બંગાળી, મરાઠી, આસામી, ડોગરી, કોનકરી, કાશ્મીરી, મણીપુરી, સિંધી ઉપરાંત અન્ય ઘણી ભારતીય ભાષાઓ સપોર્ટ કરે છે. જ્યારે ફીચર્સની વાચ કરીએ તો યૂનાઇટેડ 2 એ 106માં 4.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે જે 800x480 રેજ્યુલેશન સપોર્ટ કરે છે. ફોનમાં આઇપીએસ સ્ક્રીન લાગેલી છે.

6,999 રૂપિયામાં યુનાઇટમાં કિટકેટ ઓએસની સાથે ક્વાડ કોર પ્રોસેસર લાગેલું છે. આની સાથે જ 5 મેગાપિક્સલનો લિડ લાઇટની સાથે અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો લાગેલો છે. ફોનની ઇંટરનલ મેમરી 4 જીબી છે જેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકો છો.

આવો નજર કરીએ કેટલાંક એવા સ્માર્ટ ફીચર પર જે માઇક્રોમેક્સ યૂનાઇટ 2ને વધારે મજબૂત બનાવે છે.

21 ભાષાઓનો સપોર્ટ

21 ભાષાઓનો સપોર્ટ

યૂનાઇટ 2 માં 21 ભાષાઓને સપોર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે આપ કોઇ પણ ભાષાનો પ્રયોગ કરી શકો છો. સાથે જ એ ભાષામાં ટાઇપ પણ કરી શકો છો.

સ્ક્રીન

સ્ક્રીન

ફોનમાં 4.7 ઇંચની આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે. જે જે 800x480 રેજ્યુલેશન સપોર્ટ કરે છે.

પ્રોસેસર

પ્રોસેસર

1.3 ગીગાહર્ટ ક્વાડ કોર પ્રોસેસરની સાથે યૂનાઇટ 2માં 1 જીબીની રેમ આપવામાં આવી છે જેની મદદથી ફોનમાં મલ્ટીટાસ્કિંગ કામ કરી શકાય છે.

ઓએસ

ઓએસ

યૂનાઇટ 2 માં એંડ્રોઇડનું કિટકેટ 4.4.2 ઓએસ આપવામાં આવ્યું છે. સાથે જ આપ ગૂગલની મદદથી વોયસ સર્ચની મચા લઇ શકો છો, જે ફોનમાં સર્ચને વધુ સરળ બનાવે છે

યૂનાઇટ 2 કલર

યૂનાઇટ 2 કલર

યૂનાઇટ 2માં આપને ઘણા કલર ઓપ્શન મળી રહેશે જેથી આપ આપની પર્સનાલિટી પ્રમાણે ફોનમાં બેક કવર લગાવી શકો છો.

પ્રી લોડેડ એપ

પ્રી લોડેડ એપ

યૂનાઇટ 2માં પ્રી લોડેડ મૈડ કોલ એપ આપવામાં આવી છે, જેની મદદથી આપ ફ્રી બેલેન્સ મેળવી શકો છો.

કેમેરો

કેમેરો

યૂનાઇટ 2માં 5 મેગાપિક્સલનો મેન કેમેરા અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. કેમેરામાં બ્યૂટી મોડ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

English summary
After the launch of Moto E, budget smartphone makers are trying to explore several new features and categories to maintain their presence in the market. Some are coming up with cheapest octa-core phone, some are experimenting with the market by introducing new gesture feature and more.
X
Desktop Bottom Promotion