Just In
- 379 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 388 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1118 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1121 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નાના નામવાળી વ્યક્તિ વધુ આકર્ષક?
લંડન, 12 સપ્ટેમ્બરઃ નવા અધ્યયન અનુસાર કોઇ વ્યક્તિનું ઓનલાઇન આકર્ષણ તેના પ્રથમ નામની લંબાઇ પર નિર્ભર કરે છે. સર્વેક્ષણકર્તાઓનું કહેવું છે કે, નાના નામવાળી વ્યક્તિઓ સાથે ઓનલાઇન વધુ પ્રમાણમાં સંપર્ક કરવામાં આવે છે અને તેમને અન્ય કરતા વધું મિત્રવત માનવામાં આવે છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ બડૂ ડોટ કોમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અને અધ્યયન અનુસાર, પોતાના પહેલા નામને નાનું કરીને પોતાની વિપરીત લિંગની વ્યક્તિને વધું પ્રભાવી તરીકે આકર્ષિત કરી શકે છે.
વેબસાઇટના
પ્રવક્તા
નિકોલો
ફોરમઇએ
એક
વક્તવ્ય
જારી
કરીને
કહ્યું
છે
કે,
ઓનલાઇન
આકર્ષણ
માત્ર
પોતાના
ચહેરા-મહોરા
પર
જ
નિર્ભર
કરતું
નથી.
એવું
લાગે
છે
કે
તમારા
પહેલા
નામની
લંબાઇ
પણ
ઘણી
પ્રભાવીત
કરે
છે.
72 ટકા મોટા નામ અનાકર્ષક જોવા મળ્યા, તથા તમામ દેશો નાના નામોને મહત્વ આપી રહ્યાં છે. સંક્ષિપ્ત નામોનો પ્રયોગ કરનારા પુરુષ મહિલામાં બેગણા વધારે પસંદગી પામ્યા. વેબસાઇટએ વ્યવહાર મનોવિજ્ઞાની જો હેમિંગ્સના હવાલાથી કહ્યુ કે, તમારું નામ તમારી અંગે ઘણું બધું કહીં જાય છે.