For Daily Alerts
Just In
- 386 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 395 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1125 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1128 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
માનવીના ભોજનની ખોટ પૂરી કરી શકશે કીડા
Features
oi-Staff
By Super
|
નેધરલેન્ડના વેજનિનજેન વિશ્વવિદ્યાલયના કીટવિજ્ઞાનિક આર્નોલ્ડ વૈન હુડ્સનું માનવું છેકે, કીડા માનવીઓના ભોજનની ઉણપને પૂર્ણ કરવામાં મદદરૂપ થઇ શકે છે. આર્નોલ્ડે આ વિષય પર 14 મેથી વેજનિનજેન વિશ્વવિદ્યાલયમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલન પણ કરવા જઇ રહ્યાં છે, જ્યાં એ વાત અંગે ચર્ચા કરવામાં આવશે કે શું ખરેખર કીડાં આપણા દૈનિક આહારનો એક મોટો વિકલ્પ બની શકે છે.
તેમણે આ વિષય પર એડિબલ ઇંસેક્ટ્સઃ ફ્યૂચર પ્રોસ્પેક્ટ ફોર ફૂડ એન્ડ ફીડ સિક્યુરિટી નામનું એક પુસ્તક પણ લખ્યું છે. આર્નોલ્ડ અનુસાર તેમમે તાજેતરના દિવસોમાં કીડાઓ પ્રત્યે લોકોની રૂચિ વધી હોવાનું નોંધ્યું છે. તેમણે જણાવ્યું કે, કીડાઓ આજે પણ ગરીબોનું ભોજન માનવામાં આવે છે, પરંતુ હવે આપણે આ ધારણાને બદલવાની જરૂર છે.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: food eat lnsect world lifestyle bizzare ભોજન ખાવુ કીડા લોકો વિશ્વ લાઇફસ્ટાઇલ અજબ ગજબ
English summary
Ever fancied eating insects for lunch? A whole lot of people in the world, especially the impoverished parts, do it. Now it is you turn. Insects can potentially provide food security to the world, according to Arnold van Huis, an entomologist at Wageningen University in the Netherlands.