For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ

By Lekhaka
|

એડ્સ એક અસાધ્ય બીમારી છે. આ બીમારીને એટલા માટે અસાધ્ય કહેવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી તેનો કોઈ ઇલાજ નથી મળ્યો. આ બીમારીથી ગ્રસ્ત માણસ ધીમે-ધીમે મોતના મોઢામાં જતો રહે છે.

ઘણા વર્ષોથી એડ્સના ઇલાજની શોધ કરવામાં આવી છે, પરંતુ આ શક્ય બની નથી શકી રહ્યું. જોકે તેના પર શોધ સતત કરવામાં આવી રહ્યું છે. આપને આજે અમે એડ્સની એવી સચ્ચાઈ બતાવીશું કે જેઓ આપ હજી સુધી નહીં જાણતા હોવ.

આમ તો મોટાભાગના કેસોમાં એડ્સ અસલામત યૌન સંબંધો બાંધવાથી થાય છે, પરંતુ આ વાતને જોઈને આપના મનાં એક સવાલ તો ઊભો થતો જ હશે કે આખરે સૌપ્રથમ એડ્સ ક્યારે અને કોના દ્વારા ફેલાયો હશે.

આજે અમે આપને બતાવીશું કે એડ્સ કેવી રીતે ફેલાયો છે. હકીકતમાં એડ્સની શરુઆત કોઈ માણસથી નહીં, પણ જાનવરથી થઈ હતી. હા જી, આજે અમે આપને આની આખી સચ્ચાઈ જણાવીશું.

ચિંપાજીમાં જોવા મળી હતી આ બીમારી

ચિંપાજીમાં જોવા મળી હતી આ બીમારી

એડ્સ જેવી ખતરનાક બીમારીની શરુઆત કોઈ માણસથી નહીં, પણ જાનવરથી થઈ હતી. આપને જણાવી દઇએ કે આ ખતરનાક બીમારી સૌપ્રથમ વાંદરાઓની એક પ્રજાતિ ચિંપાજીમાં જોવા મળી હતી. સૌપ્રથમ કાંગો દેશના વાંદરાઓમાં આ બીમારી જોવા મળી હતી. તે પછીથી જ એડ્સ દરેક જગ્યાએ ફેલાયો છે.

19મી સદીમાં થઈ હતી શરુઆત

19મી સદીમાં થઈ હતી શરુઆત

આપને જણાવી દઇએ કે એડ્સની શરુઆત 19મી સદીમાં થઈ હતી. તે પછીથી જ તેને લઈને સતત શોધ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ પણ રીતે આજ સુધી તેનો ઇલાજ શક્ય નથી થઈ શક્યો. અત્યાર સુધી ઘણા લોકો આ ખતરનાક બીમારીથી મરી ચુક્યા છે.

આટલા લોકોના થઈ ચુક્યા છે મોત

આટલા લોકોના થઈ ચુક્યા છે મોત

એડ્સ એક એવી ખતરનાક બીમારી છે કે જેના કારણે અત્યાર સુધી લગભગ 3 કરોડ લોકોના મોત થઈ ચુક્યા છે. જો વર્તમાનની વાત કરીએ, તો લગભગ 10 કરોડ કરતા પણ વધુ લોકો તેનાથી પીડિત છે. જો આવનારા સમયમાં તેમને ઇલાજ નહીં મળે, તો આ લોકોનું મોત નિશ્ચિત છે.

1859માં કાંગો દેશમાં મળી પ્રથમ ચેપગ્રસ્ત વ્યક્તિ

1859માં કાંગો દેશમાં મળી પ્રથમ ચેપગ્રસ્ત વ્યક્તિ

આની શરુઆત 1859માં કાંદો દેશમાં થઈ હતી અને ત્યાં સૌપ્રથમ ચેપગ્રસ્ત વ્યક્તિ મળી આવી હતી. જ્યારે તબીબોએ તેનુ ચેકઅપ કર્યું અને 5 લોકો પર ચેકઅપ કર્યુ કે જેમને ન્યુમોનિયા હતું. આ ટેસ્ટમાં જણાયુ કે તે લોકોની સરખામણીમાં એડ્સ ગ્રસ્ત વ્યક્તિની રોગ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ ચુકી હતી. તે પછીથી તેનુ નામ એડ્સ આપવામાં આવ્યું.

અગાઉ ગ્રિડ હતું આનુ નામ

અગાઉ ગ્રિડ હતું આનુ નામ

આપને જણાવી દઇે કે પહેલા તબીબોને આ લાગ્યું કે આ બીમારી માત્ર સમલૈંગિકોમાં જ જોવા મળે છે, એટલે તેનું નામ ગ્રિડ રાખવામાં આવ્યુ હતું, પરંતુ જ્યારે ખબર પડી કે આ બીમારી વિષમલૈંગિકોમાં પણ જોવા મળે છે, ત્યારે તેનુ નામ બદલીને એડ્સ રાખવામાં આવ્યું.

મળી ગયો એડ્સનો વાયરસ

મળી ગયો એડ્સનો વાયરસ

જ્યારે એડ્સની સમસ્યા બહુ વધારે વધવા લાગી, ત્યારે વૈજ્ઞાનિકોએ 1983થી 1985 સુધી તેના વિશે શોધ કરી અને સફળ પણ થયા. આ બંને વૈજ્ઞાનિકો ફ્રાંસના હતાં.

અમેરિકા છે પ્રથમ સ્થાને

અમેરિકા છે પ્રથમ સ્થાને

આ વાયરસ જ્યારે અસ્તિત્વમાં આવ્યો, ત્યારે જોત-જોતામાં જ 85 દેશોમાં ફેલાઈ ગયો. આ દેશોની યાદીમાં અમેરિકા સૌથી પહેલા નંબરે છે. સૌથી વધુ દરદી અમેરિકામાં જ જોવા મળે છે.

English summary
AIDS is a deadly disease. This disease is termed as incurable because it has not yet received any treatment. Gratis man slowly goes into the mouth of this disease.
Story first published: Monday, November 27, 2017, 11:45 [IST]
X
Desktop Bottom Promotion