For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેસબુકની આ રસપ્રદ વાતોથી તમે ચોક્કસ હશો અજાણ!

|

2004માં માર્ક જુકરબર્ગે ફેસબુકની શરૂઆત કરી, જેના અત્યાર સુધીના 400 કરોડ યુઝર્સ આખી દુનિયામાં ફેલાઇ ગયા છે. ઇચ્છા માત્ર રૂપિયા કમાવવાની હોય કે પછી નવા યુઝર્સ જોડવાની, ફેસબુક કોઇ રુકાવટ વગર દિવસેને દિવસે આગળ વધતુ જઇ રહ્યું છે.

ફેસબુકનો ઉપયોગ કરીને આજે લોકો એક બીજાથી જોડાઇ રહ્યા છે, ફેસબુકના પણ ઘણા પ્રતિસ્પર્ધી છે જે દરેક સમયે તેને માત આપવા માટે નવી નવી તરકીબો નીકાળે છે જેમકે ટ્વિટર. શું દેશ, પરદેશ અને શું ગામ, ફેસબુક હવે દરેક સ્થળે પહોંચી અને ફેલાઇ ચૂક્યું છે.

બની શકો કે આપ પણ ફેસબુકના ખૂબ જ જૂના યુઝર્સ હોવ પરંતુ આપને તેના અંગેની વધારે જાણકારી લગભગ જ હશે. અમે આપને ફેસબુકની કેટલીક એવી અનોખી વાતો જણાવીશું જે અંગે આપને કચાજ માહિતી હશે.

આવો જાણીએ ફેસબુકની કેટલીક અજાણી વાતો:

શું આપ જાણો છો કે ફેસબુકનો રંગ વાદળી કેમ છે?

શું આપ જાણો છો કે ફેસબુકનો રંગ વાદળી કેમ છે?

એવું એટલા માટે છે કે માર્ક જુકરબર્ગ કલર બ્લાઇન્ડનેસથી પીડિત છે. એટલા માટે જ તો તેમણે પોતાની સાઇટ માટે ગાટા વાદળી રંગનો પ્રયોગ કર્યો છે, જેનાથી તેમને કોઇ પ્રકારની પરેશાની ના થાય.

ફેસબુક પર ભીડ

ફેસબુક પર ભીડ

કહેવાય છે કે ફેસબુક પર લગભગ 12 ટકા લોકો દર અડધા કલાકમાં ડંપ કરવામાં આવે છે.

દુનિયાની સૌથી મોટી નેટવર્કિંગ સાઇટ

દુનિયાની સૌથી મોટી નેટવર્કિંગ સાઇટ

આ દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે, જે આખી દુનિયામાં 70 ભાષામાં ઉપલબ્ધ છે.

ફેસબુક એડિક્શન ડિસઓર્ડર

ફેસબુક એડિક્શન ડિસઓર્ડર

ફેસબુકના વધતા ચલણને ધ્યાનમાં રાખતા મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે લોકોને ફેસબુકની આદત પડી ગઇ છે તેમના માટે નવી બિમારીની શોધ થઇ છે. જેનું નામ છે 'ફેસબુક એડિક્શન ડિસઓર્ડર'

ઓસમ બટન

ઓસમ બટન

જ્યારે ફેસબુકની લાઇક બટનનું નામ વિચારવામાં ન્હોતું આવ્યું ત્યારે માર્ક જુકરબર્ગે ઘણી વખત કહ્યું હતું કે આનુ નામ ઓસમ બટન હોવું જોઇએ, પણ કોઇએ તેમનું ના સાંભળ્યું.

'ગૂગલ' કરતા પણ વધારે કમાણી

'ગૂગલ' કરતા પણ વધારે કમાણી

એક વાત જે સાંભળીને આપ હેરાન થઇ જશો, તે એ છે કે ફેસબુક સર્ચ એન્જિન 'ગૂગલ' કરતા પણ વધારે રૂપિયા કમાય છે.

English summary
You might be a Facebook member already but we are sure that you might not be aware of some of the Facebook facts we are going to share with you.
X
Desktop Bottom Promotion