For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેટલા અવેર છો તમે ‘‘સેક્સ સાયન્સ’’ વિશે?

By Karnal Hetalbahen
|

સેક્સનું તાત્પર્ય ફક્ત પ્રેમ કરવાથી કે સંભોગ સાથે નથી. પરંતુ તે માનવ શરીર અને તેની આવશ્યકતાઓને પરિભાષિત કરે છે. સેક્સ એક એવો વિષય છે જેમાં શીખવા જેવું ઘણું બધુ છે અને માનવ શરીરની કેટલીક વાતોને જાણવી અને માનવ શરીરની જટિલતાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે. અહીં અમે સેક્સને સંબંધી કેટલીક વાતો વિશે જણાવીએ છીએ જેના વિશે તમારે અવશ્ય જાણવું જોઈએ.

અહીં એવા તથ્યો જણાવવામાં આવ્યા છે જેનાથી તમે સંભોગ સાથે જોડાયેલી વૈજ્ઞાનિક વાતોને જાણશો જેથી તમને આ ફક્ત એક લવ મેકિંગ વાત ન લાગે. આવો સેક્સ સંબંધિત વૈજ્ઞાનિક જટિલતાઓના વિશે જાણીએ.

ક્લાઈટોરિસ એક આંતરિક અંગ હોય છે. જે લોકો એવું વિચારે છે કે મહિલાની યોનિમાં આગળની તરફ નીકળેલો ભાગ ક્લોઈટોરિસ છે તો તમે મૂર્ખ છો! તે ક્લાઈટોરિસનું ટોચ હોય છે અને પૂરું ક્લાઈટોરિસ પેલ્વિસની અંદર સ્થિત હોય છે. તે યોનીની આજુબાજુ લપેટાયેલું હોય છે અને તેના કારણે સંભોગ વધારે પ્રમાણમાં આંનદદાયક બની જાય છે.

ગર્ભવતી થવા માટે પેનીટ્રેશન જરૂરી નથી!

ગર્ભવતી થવા માટે પેનીટ્રેશન જરૂરી નથી!

મહિલાઓને ગર્ભવતી બનાવવા માટે પુરુષના પેનીટ્રેશનની આવશ્યકતા હોતી નથી. ફક્ત પ્રી ઈજેક્યુલેશન કે મહિલાની યોનીના મુખની સામે વીર્ય પાડવાથી પણ કામ થઈ જાય છે. અજીબ છે, પરંતુ સીમેન પોષક હોય છે! રીપોર્ટસ દાવો કરે છે કે સીમેનમાં એ પ્રોટીન હોય છે જે એગની સફેદીમાં હોય છે. તેના ઉપરાંત પણ સીમેનમાં વિટામીન સી, કેલ્શીયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન બી૧૨ અને જિંક પણ હોય છે.

જ્યારે મહિલાઓ પ્રેમ કરે છે ત્યારે તે વધુ સુંદર દેખાય છે!

જ્યારે મહિલાઓ પ્રેમ કરે છે ત્યારે તે વધુ સુંદર દેખાય છે!

થોભો, એનો અર્થ એ નથી કે મહિલાઓ શારીરિક સંબંધ ફક્ત એટલા માટે બાંધે છે કે તે આકર્ષક દેખાઈ શકે! પરંતુ આ ફેક્ટ છે કેમકે સેક્સ દરમિયાન મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર બેગણુ થઇ જાય છે જેના કારણે તેના વાળ ચમકવા લાગે છે અને તેની ત્વચા નરમ થઈ જાય છે. સેક્સ દરમિયાન મહિલાઓના શરીરમાં લોહીનો પ્રવાહ વધી જાય છે જેના કારણે સેક્સના સમયે તે વધારે આકર્ષક લાગે છે.

મહિલાઓ પસંદ કરે છે વધારે સેક્સ

મહિલાઓ પસંદ કરે છે વધારે સેક્સ

અધ્યયનોથી સાબિત થયું છે કે જે મહિલાઓ ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરે છે તેમને ફક્ત શારીરીક સંબંધના બદલે લાંબા સમયની રિલેશનશિપ પસંદ હોય છે. અજીબ છે ને?

યોનીને ધોઈને ગર્ભાવસ્થા ટાળી નથી શકાતી

યોનીને ધોઈને ગર્ભાવસ્થા ટાળી નથી શકાતી

જો કોઈ મહિલા એવું વિચારતી હોય કે સંભોગ પછી તે યોનીને સારી રીતે ધોઈને ગર્ભાવસ્થાથી બચી શકે છે તો તે ખોટું વિચારે છે કેમકે યોની ધોયા પછી પણ મહિલા ગર્ભવતી થઈ શકે છે કારણ કે સ્પર્મ ખૂબ જ સક્રિય હોય છે અને યોનીને સારી રીતે ધોયા પછી પણ તે વજાઈનામાં ત્રણ દિવસ સુધી પૂરી રીતે કાર્યરત રહી શકે છે.

ઉંમરની સાથે સેક્સ સારું થતુ જાય છે

ઉંમરની સાથે સેક્સ સારું થતુ જાય છે

અનુભવ અને અભ્યાસથી વ્યક્તિ શ્રેષ્ઠ બને છે. આ જ પ્રકારે ઉંમર વધાવની સાથે સાથે સેક્સ લાઇફ પણ સારી થતી જાય છે. અને એક સારી સેક્સ લાઈફની સાથે ભવિષ્ય પણ સારું હોય છે.

Read more about: bizzare અજબ ગજબ
English summary
These are some of the most interesting facts that you should know on the science of mating.
Story first published: Thursday, March 2, 2017, 10:52 [IST]
X
Desktop Bottom Promotion