Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
માણસનાં કાનમાંથી નિકળી પૂંછ વગરની ગરોળી, જોનારા રહી ગયા દંગ
જાનવરો રહેવા માટે સામન્ય રીતે પોતાનું ઘર શોધતા રહે છે અને જ્યાં તેમને જગ્યા મળી જાય, ત્યાં તેઓ ઘુસી જાય છે. જોકે જાનવરોએ માણસનો આભાર માનવો જોઇએ, કારણ કે માણસોએ તેમના રહેવા માટે જંગલ પણ બનાવીને આપ્યા છે. આમ છતાં પણ આપને એવી ખબર પડે કે જાનવરો માણસોનાં શરીરમાં પણ પોતાનું ઘર બનાવી શકે છે, તો આ ચોંકવનારા અહેવાલ હશે. હા જી, અમે બિલકુલ સાચુ કહી રહ્યાં છીએ. આગળ વાંચો...

ચીનમાં બન્યો ચોંકાવનારો બનાવ
ચીનમાં એક શખ્સની સાથે આશ્ચર્યમાં મુકી દેનાર બનાવ બન્યો કે જ્યારે તે સુઈને ઉઠ્યો, તો તેણે પોતાનાં કાનોમાં અસહ્ય દુઃખાવો અનુભવ્યો. શું આપ વિચારી શકો છો કે આ દુઃખાવો કેમ થઈ રહ્યો હતો ? ચાલો અમે બતાવીએ..

જ્યારે તેને ખબર પડી તે ચોંકી ઉઠ્યો..
જ્યારે તે ડૉક્ટરને મળ્યો ત્યારે તેના પગ તળેથી જમીન ખસકી ગઈ, કારણ કે તેના કાનમાં એક ગરોળી ઘર બનાવીને રહેતી હતી. આ જ કારણ હતુ તે બિચારો શખ્સ માથાંનો દુઃખાવો અને કાનની બળતરાથી રિબાઈ રહ્યો હતો.

ગરોળી કાઢતા પહેલા આપવામાં આવ્યુ એનેસ્થેસિયા
તે પહેલા કે ડૉક્ટર ગરોળીને કાનમાંથી બહાર કાઢે, તે શખ્સને એનેસ્થેસિયા આપવું જરૂરી હતું, કારણ કે ગરોળી હજી જીવતી હતી. જોકે આ કામ માત્ર પાંચ મિનિટનું હતું, પણ જોખમી હતું.
ગરોળી બહાર નિકાળતા પૂંછ હતી ગાયબ

જ્યારે ડૉક્ટરે ગરોળી બહાર કાઢી, તો સૌ ચોંકી ઉ
ઠ્યા, કારણ કે ગરોળી સાથે તેની પૂંછ બહાર ન આવી. સૌ આશા કરી રહ્યાં હતા કે ગરોળીની પૂંછ પહેલાથી જ કપાયેલી હશે.
જુઓ વીડિયો....
આ વીડિયો જુઓ અને જણાવો કે આપ આવા ભયાનક જાનવરોનાં સમાચાર વધુ વાંચવા માંગો છો કે નહીં....