For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dating Apps ના કારણે વધી રહ્યા છે ફલર્ટ કરવાવાળા લોકો...

By Desk
|

આજ કાલ યુવાનોમાં Dating Apps ની દીવાનગી વધી રહી છે અને ભારતમાં ઘણી એપ એવી આવી ગયી છે જે તમને એકબીજા સાથે મળવી આપે છે. પરંતુ હવે આ એપ ઝિંદગી બનાવાને બદલે બગાડી રહી છે.

ઇન્ડિયન રિપોર્ટની ખબર અનુસાર આવી એપના કારણે લોકો એકબીજાને ખોટું બોલી રહ્યા છે અને લાંબે ગાળે દગો પણ આપે છે. આવી એપથી સંબધમાં વફાદારી ઘટી રહી છે. લોકો પોતાના જુના સાથીની કદર નથી કરતા અને નવા સંબધ બનાવા માટે ફલર્ટ કરતા રહે છે.

એપ

એપ

એપ જેનાથી લોકો પાર્ટનરની તલાશ કરતા હોઈ છે

શોપિંગ

શોપિંગ

લોકો શોપિંગની જેમ ઉપયોગ કરે છે

વફાદાર નથી

વફાદાર નથી

લોકોમાં વફાદારી રહી નથી અને નવા સંબધની તલાશમાં રહે છે

ભારત

ભારત

ભારતમાં આ પ્રકાર ની એપ નું પ્રમાણ વધી રહ્યું છે

ટિંડર

ટિંડર

ટિંડર ભારતમાં 2012માં લૌન્ચ થયું હતું

ટિંડર

ટિંડર

ટિંડર ભારતમાં પોતાનું પહેલું ઓફીસ ખોલવા જઈ રહ્યું છે

ટિંડર

ટિંડર

ભારતમાં રોજ 75 લાખ લોકો ટિંડરનો ઉપયોગ કરે છે

ટિંડર

ટિંડર

ભારતએ ટિંડરનો ઉપયોગ કરવા માટેનું મોટું માર્કેટ છે

English summary
Popular dating apps Tinder are making their users less able to commit in relationships, experts have warned.
X
Desktop Bottom Promotion