For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રાચીનકાળની આ ઇંડિયન સેક્સ ગેમ વિશે સાંભળીને આપ શૉક્ડ થઈ જશો

પ્રાચીન સમયમાં મહિલાઓ અને પુરુષો એક-બીજાને આકર્ષવા માટે ઘાટકંચુકી નામની સેક્સ રમત રમતા હતાં.

By Super Admin
|

ભારત એ દેશ છે કે જેણે વિશ્વને કામસૂત્ર આપ્યું છે. તેથી આપે એ જાણીને જરાય પણ અચંભામાં ન પડવું જોઇએ કે જૂના જમાનાનાં લોકો સેક્સ અંગે કેટલા એક્ટિવ હતાં અને તે તેમના મનોરંજનની ક્રિયાઓમાંનું એક હતું. ભારતમાં એવી ઘણી સેક્સ પ્રથાઓ અને તેમની સાથે જોડાયેલી ક્રીડાઓ હતી કે જેમનાં વિશે આપ સાંભળશો તો વિશ્વાસ નહીં કરો. આવો જાણીએ એવા સેક્સ સાથે જોડાયેલી પ્રાચીન રમતો અને ક્રીડાઓ વિશે કે જેમનું પ્રાચીન સમયમાં અનુકરણ કરવામાં આવતુ હતું.

પ્રાચીનકાળમાં ભારતનાં કેટલાક સ્થાનો પર ઘાટ કંચુકી નામની રમત રમાતી હતી. આ ખેલ ના વિચિત્ર નિયમો વિશે જાણીને આપ આશ્ચર્યચકિત્ થઈ શકો છો. આવો જાણીએ આ ખેલ પાછળ કઈ વાર્તા છુપાયેલી છે.

આ રમત...

આ રમત...

પ્રાચીન સમયમાં ખૂબ લોકપ્રિય હતુ એક ખેલ કે જેને ‘ઘાટ કંચુકી' કહેવામાં આવતુ હતું. આ ખેલની સ્પષ્ટ પ્રકૃતિ અને નિયમો વિશે સાંભળીને ા સદીમાં રહેતા લોકોનું મગજ ચકરાવે ચઢી શકે છે.

ખેલનાં નિયમો...

ખેલનાં નિયમો...

આ ખેલમાં પુરુષો અને મહિલાઓના એક જૂથનો પ્રજાને મનોરંજન માટે યૌન ક્રિયાઓમાં સમાવેશ કરવામાં આવતો હતો. આ ખેલત્યાં સુધી ચાલતુ રહેતુ હતું કે જ્યાં સુધઈ સમૂહની દરેક વ્યક્તિના મહિલાઓનાં જૂથ સાથે યૌન સંબંધ ન બંધાઈ જાય.

આ ખેલને જારી કરવાનાં નિયમો

આ ખેલને જારી કરવાનાં નિયમો

ખેલનાં નિયમો સરળ હતાં. તેમાં પુરુષો અને મહિલાઓની સમાન સંખ્યા રહેતી હતી. તેઓ રાત્રે ચુપચાપ એકત્ર થતા હતાં. આ ખેલ ખેલવા માટે કોઈ પણ જાતિ, ધર્મ કે સંબંધ અંગે વિચારમાં નહોતુ આવતું. જૂથમાં તમામ લોકો એક કાગળની ચારે બાજુ બેસીને એક ‘ચક્ર' કે પૈડાનું ચિત્ર દોરતા હતાં.

કેટલાક વધુ નિયમ

કેટલાક વધુ નિયમ

આ ખેલમાં મહિલાઓ પોતાનાં પ્રત્યે પુરુષને આકર્ષિત કરવા માટે પોતાનાં કપડાં ઉતારી કેન્દ્રમાં બનેલા એક ઘડા પર મૂકી દેતી હતી. તે પછી દરેક પુરુષ જતો હતો અને તે ઘડામાંથી કપડા ઉઠાવતો હતો અને જેના હાથે જે કપડા આવે, તે પુરુષ તે કપડા વાળી મહિલા સાથે રાત વિતાવતીહતી. આ ખેલ ત્યાં સુધી ચાલતુ રહેતું કે જ્યાં સુધી દરેક સ્ત્રી દરેક પુરુષ સાથે યૌન સંબંધ ન બાંધી લે.

ખેલ પછી

ખેલ પછી

હિન્દુ તંત્રિકા પાઠ મુજબજો કુલાર્નવામાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે રાત્રિ દરમિયાન જે કંઈ પણ સારૂ કે નરસું થતુ હતું, તે ખેલમાં ભાગ લેનાર મહિલા અને પુરુષ કોઈએ પણ બહાર બતાવવાનું નહોતું.

આ રમત કામસૂત્રની ધરતી પર શોધાઈ હતી

આ રમત કામસૂત્રની ધરતી પર શોધાઈ હતી

ભારત એ ધરતી છે કે જ્યાં કામસૂત્ર જેવું પુસ્તક લખવામાં આવ્યુ હતું અને ખજુરાહોની મૂર્તિઓ માત્ર કામુક પ્રેમ જ નથી દર્શાવતી, પણ સંભોગની ઘણી બધી વિચિત્ર સ્થિતિઓ વિશે પણ જણાવે છે. આ બધી બાબતોથી આપણે અંદાજો લગાવી શકીએ કે તે વખતે મનોરંજન માટે એવા રમતોની શોધ કરવામાં આવી હતી.

English summary
The explicit nature of this game and the rules would shock your wits. Check it out to know what it means...
Story first published: Thursday, June 15, 2017, 12:12 [IST]
X
Desktop Bottom Promotion