For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધીરે-ધીરે પથ્થર બનતો જાય છે આ 8 વર્ષનો બાળક

By KARNAL HETALBAHEN
|

આ વાર્તા છે એક યુવા છોકરાની જેનું શરીર પથ્થરમાં પરિવર્તિત થઇ રહ્યું હતું, જ્યાં સુધી એક દયાળુ છોકરીએ તેની મદદ ન કરી. જ્યારે કોઇ મહિલા માતા બનવાની હોય છે તો તે વિચારે છે કે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત હશે.

પરંતુ ઘણીવાર કિસ્મતને બીજું કંઇ મંજુર હોય છે. કેટલાક કિસ્સામાં એવું શક્ય હોય છે. ઘણીવાર કેટલીક જટીલતાઓના લીધે કેટલાક વિચિત્ર કેસ પણ જોવા મળે છે.

આજે અમે તમને એવા જ બાળકની કહાની જણાવી રહ્યાં છીએ. જે એક દુલર્ભ બિમારીથી પિડાતો હતો. આ બાળકનું શરીર ધીરે ધીરે પથ્થર બની રહ્યું હતું. જુઓ 11 વર્ષીય રમેશની કહાની જે એક એવી દુર્લભ બિમારીથી પીડિત છે જે તેને સામાન્ય જીવન જીવવા દેતી ન હતી.

11 વર્ષની ઉંમરમાં દુર્લભ બિમારીમાં જકડાયો

11 વર્ષની ઉંમરમાં દુર્લભ બિમારીમાં જકડાયો

રમેશ ફક્ત 11 વર્ષનો છે તેને એક દુર્લભ બિમારી છે જેને ઇચિથાયોસિસ કહેવામાં આવે છે. તેમાં ત્વચાનું એક કડક પડ બને છે.

ડૉક્ટર શું કહે છે?

ડૉક્ટર શું કહે છે?

ડૉક્ટર્સના અનુસાર જ્યારે કોઇ સ્થિતિઓમાં માતા-પિતાથી કોઇ ખોટા જીન જતા રહે છે અને ત્વચા પર ‘ફિશ સ્કેલ' માછલી જેવા પડનું કારણ બને છે.

તેનું ચાલવું પણ મુશ્કેલ છે...

તેનું ચાલવું પણ મુશ્કેલ છે...

તે બોલી કે ચાલી શકતો નથી કારણ કે તેના શરીર જામી જાય છે અને અંગ વિકૃત છે.

બ્રિટ સિંગર જોસ સ્ટોન બની મસીહા

બ્રિટ સિંગર જોસ સ્ટોન બની મસીહા

પછી રમેશની જીંદગીમાં બ્રિટ સિંગર જોસ સ્ટોન તેના માટે મસીહા બની. તેને ગિગમાં પરફોર્મ કરીને તેની સારવાર માટે £ 1,375ની રકમ એકઠી કરી. અને રમેશની સારવાર કરાવી આ ઉપરાંત તેણે એક દિવસ રમેશ સાથે વિતાવો અને તેને ભેટ અને ચોકલેટ્સ પણ આપી.

ડોક્ટરે પણ ના પાડી દીધી

ડોક્ટરે પણ ના પાડી દીધી

ડોક્ટર પાસે જ્યારે આ કેસ પહોંચ્યો તો તેમણે દાવો કર્યો કે આ બિમારીની કોઇ સારવાર નથી તેને દરરોજની દેખભાળ માટે મેનેજ કરવું પડશે.

બ્રિટ સિંગર જોસ સ્ટોન બની મસીહા

બ્રિટ સિંગર જોસ સ્ટોન બની મસીહા

પછી રમેશની જીંદગીમાં બ્રિટ સિંગર જોસ સ્ટોન તેના માટે મસીહા બની. તેને ગિગમાં પરફોર્મ કરીને તેની સારવાર માટે £ 1,375ની રકમ એકઠી કરી. અને રમેશની સારવાર કરાવી આ ઉપરાંત તેણે એક દિવસ રમેશ સાથે વિતાવો અને તેને ભેટ અને ચોકલેટ્સ પણ આપી.

તેણે રમેશ વિશે કેવી રીતે જાણ્યું?

તેણે રમેશ વિશે કેવી રીતે જાણ્યું?

તેણે રમેશનો વિડિયો જોયો જેથી ખબર પડી કે તે હરી ફરી શકતો નથી. તેણે રાજધાની કાઠમાંડૂમાં પોતાના કંસર્ટ દ્વારા ફંડ એકઠો કર્યો જ્યાં તે પરફોર્મ કરવાની હતી.

હવે તેની હાલતમાં થઇ રહ્યો છે સુધારો

હવે તેની હાલતમાં થઇ રહ્યો છે સુધારો

ડોક્ટર જે તેની સારવાર કરી રહ્યાં છે તેમણે કહ્યું કે જ્યારે તેને ભરતી કરાવવામાં આવ્યો હતો તો તેની સ્થિતિ એકદમ ખરાબ હતી તેના શરીરમાંથી ધીરે ધીરે પડ નિકાળવા પડ્યા જેમાં અમને બે અઠવાડિયાનો સમય લાગ્યો. આ દરમિયાન એંટીબાયોટિક આપવી પડી જેથી શરીરના બીજા ભાગમાં ઇંફેક્શન ના પહોંચે. મોશ્ચરાઇઝર અને દવાઓની મદદથી તેના શરીરની મૃત કોશિકાઓ કાઢી. આગળ તેમને કહ્યું કે આ બધા પ્રયત્નો દરમિયાન અમે જોસ સ્ટોનનો આભાર વ્યક્ત કરીશું જેમણે આટલું મોટું પગલું ભર્યું.

Read more about: bizarre life જીંદગી
English summary
This is the case of a boy who was slowly turning into a stone. Check out the incredible story of his recovery…
Story first published: Thursday, May 18, 2017, 11:02 [IST]
X
Desktop Bottom Promotion