For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ લોકોને સિંહ, વાઘ, અજગર પાળવાના છે નવાબી શોખ!

|

[અજબ ગજબ] મિત્રો આપ ખુદ જ જણાવો કે કોઇ વાઘ, સિંહ, અજગર, દીપડા અથવા સાર્કને પાતના પાળતુ જાનવર બનાવશે? લગભગ આપ લોકો કુતરા-બિલાડી સુધી સિમિત રહેતા હશો, પરંતુ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમના શોખ ખતરનાખ જાનવરોને પણ પાળતુ જાનવર બનાવી રાખવાનો છે.

આ ખતરનાખ સિંહ, દીપડા અને અજગર આ લોકોની સાથે એવી રીતે હળી મળી ગયા છે કે માનો તેઓ જંગલમાં જ રહી રહ્યા હોય. આ તસવીરો બિલકૂલ સાચી છે આને કોઇ પણ ફોટોશોપ નથી કરી.

આપ પોતે જ આ તસવીરો જુઓ અને નક્કી કરો કે આ લોકો ખતરોના ખેલાડી છે કે પછી ખરેખર પાગલ...

એક થા ટાઇગર

એક થા ટાઇગર

આ એક બ્રાજીલિયન પરિવાર છે જેણે એક સર્કસમાંથી એક નાનકડા વાઘના બચ્ચાને લીધું હતું. આ વાઘ હવે મોટો થઇ ગયો છે. આ વાઘ આ પરીવારની સાથે આરામથી રમે છે, ખાય છે અને તેમની સાથે ઊંઘે પણ છે.
Source: Daily Record

રાતની વાર્તા સાંભળીને ઊંઘે છે આ મગર

રાતની વાર્તા સાંભળીને ઊંઘે છે આ મગર

હા, આ જોની નામનો ક્રોકોડાઇલ છે અને આ મહિલા તેને બેડટાઇમ સ્ટોરી સંભળાવી રહી છે.
Source: www.news.com

અજગર છે આ બાળકનો બેસ્ટ ફ્રેન્ડ

અજગર છે આ બાળકનો બેસ્ટ ફ્રેન્ડ

કંબોડિયાના આ બાળકનો બ્રેસ્ટ ફ્રેન્ડ એક 16 ફુટનો અજગર છે. આ અજગર રોજ 20 પાઉન્ડ ચિકન ખાઇ જાય છે.
Source: izismile.com

કારણ કે હવે કૂતરાને પાળવો જૂની વાત થઇ

કારણ કે હવે કૂતરાને પાળવો જૂની વાત થઇ

રસ્તાના કિનારે બેઠેલો આ સિંહ રોડ ક્રોસ કરવાની રાહ જોઇ રહ્યો છે. તેના માલિક જરોસ્લેવ કાના તેને ઘણા વર્ષોથી પાળી રહ્યા છે.
Source: All weird pics

આવો આપણે ટ્રેનથી જઇશું

આવો આપણે ટ્રેનથી જઇશું

લોગ હરણ એટલે કે બારહસિંહાને પણ પાળતા નથી ચૂકતા. આ મહાશય પોતાના હરણની સાથે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહ્યા છે.
Source: Z-city

આ લિઝાર્ડમાં ઝહેર પણ હોય છે

આ લિઝાર્ડમાં ઝહેર પણ હોય છે

કોમોડો ડ્રાયગનના પરિવારથી આ મોનીટર લિઝાર્ડ પણ આવી છે. આ 3થી 5 ઇંચ લાંબી હોય છે અને તેમાં ઝહેર પણ હોય છે.
Source: R7

આમને પણ જોઇએ તાજી હવા

આમને પણ જોઇએ તાજી હવા

આ મહાશય પોતાના લાંબા-લાંબા સાંપોને માર્ગ પર ખુલી હવામાં વોક કરાવા લઇને નિકળ્યા છે. આ સાંપોને જોઇને લાગે છે કે કુતરાઓની પણ હવા ટાઇટ થઇ ગઇ છે.
Source: TraeF

આમની તો ગેમ જ આ છે

આમની તો ગેમ જ આ છે

અરબનો આ સંપતિવાન વ્યક્તિનું જાણે મગજ ફરી ગયું હોય તેમ એકની ઉપર એક કાચબાઓને ગોઠવીને રમી રહ્યો છે.
Source: Humaid Al Buqaish

કારની સવારી કરી રહેલો ચિતો

કારની સવારી કરી રહેલો ચિતો

આ તસવીર જોવામાં ખરેખર કૂલ છે. પરંતુ ચોંકશો નહીં કારણ કે આ ધનવાન અરબી વ્યક્તિ પાસે પાંચ સિંહ પણ છે.
Source: WkyKop

ઝરખ હોઇ શકે પાળતુ જાનવર

ઝરખ હોઇ શકે પાળતુ જાનવર

સાઉથ આફ્રિકાના આ વ્યક્તિ કુતરાના સ્થાને ઝરખને પાળવાનો શોખ ધરાવે છે. Source: Hyaenidae

યે દોસતી હમ નહી..

યે દોસતી હમ નહી..

63 વર્ષના વૃદ્ધ આ વ્યક્તિએ સાશા નામના સિંહને પાળ્યો છે. આ તેમની સાથે સ્વિમિંગપૂલમાં નહાય પણ છે અને સાથે ટીવી પણ જુએ છે. તેઓ આ સિંહને ત્યારથી ઉછેરી રહ્યા છે જ્યારે તે નાનો હતો.
Source: Odia

નો બિગ ડીલ

નો બિગ ડીલ

દીપડાને પાળતુ જાનવર બનાવીને રાખવો કોઇ નાની વાત નથી. જો આપને પણ કોઇ કૂતરા-બિલાડી ના મળી રહ્યા હોય તો, દીપડાને જ પોતાના પાળતુ જાનવર બનાવી લો.
Source: Barcroft TV

English summary
There are people out there who love the presence of a Komodo dragon or an anaconda in their living room. Look at few wild animals that are becoming domestic pets.
X
Desktop Bottom Promotion