For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો શિયાળામાં બાજરી ન ખાધી, તો શું ખાધું?

By Lekhaka
|

દરેક જગ્યાનું પોતાનું એક સ્પેશિયલ ફૂડ હોય છે, જેને ખાવાનો અલગ જ ફાયદો હોય છે, સામાન્ય રીતે આપણે અનાજ, ઘઉ, ચોખા ખાઇએ છીએ. આ ઉપરાંત પરંતુ ઘણા એવા અનાજ પણ છે જે ન્યૂટિશંસથી ભરપૂર હોય છે પરંતુ તેમને ડાયટમાં સામેલ કરતા નથી. તેમાંથી એક છે બાજરી.

બજારમાં જ્વારના નામે પણ ઓળખાય છે, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનું પ્રમુખ અનાજ છે બાજરી, ત્યાં લોકો ખાસ કરીને બાજરી ખાવાનું પસંદ કરે છે. બાજરીની ખીચડી હોય કે પછી બાજરીનો સૂપ હોય કે રબડી, તેમાં ઉપલબ્ધ ગુણકારી ગુણ ના ફક્ત તમને તંદુરસ્ત બનાવી રાખે છે પરંતુ શિયાળામાં તમારી ઇન્યૂનિટી વધારે છે. આવો જાણીએ બાજરીના ચમત્કારી ફાયદા.

બાજરીના ફાયદા-

બાજરીના ફાયદા-

બાજરી ગ્લૂટન ફ્રી હોય છે, જે લોકોને ગ્લૂટનથી એલર્જી છે તેમના માટે બાજરી વધુ ફાયદાકારક છે. બાજરીમાં એમિનો એસિડ્સ હોય છે જો કે સરળતાથી એબ્ઝોર્વ થઇ જાય છે. જે લોકોનું ડાયજેશન બગડેલું હોય છે અથવા ફરી વસ્તુઓને જલદી એબ્જોર્વ કરી શકતા નથી, બાજરી તેમના માટે પણ ફાયદાકારક છે. એવા લોકો બાજરીની ખિચડી અથવા ખિચડીના સેવનથી તમે હેલ્ધી અનુભવશો. પેટ ખરાબ થતાં બાજરીની ખિચડી ખાઇ શકો છો.

આ લોકોએ ખાવી જોઇએ બાજરી

આ લોકોએ ખાવી જોઇએ બાજરી

કેટલાક લોકો એવા છે જેમને અનાજ પાચન થતું નથી. જેથી લોકોનું વજન વધી જાય છે, ઘણા લોકોને અનાજથી એલર્જી પણ હોય છે. એટલે કે કેટલાક લોકો ગ્લૂટન માટે સેંસિટવ હોય છે, એવા લોકો માટે બાજરી એક સારો વિકલ્પ હોય શકે છે કારણ કે બજારમાં ગ્લૂટન ઇંટોલેરેંસ હોય છે.

આ તત્વ હોય બાજરીમાં

આ તત્વ હોય બાજરીમાં

બાજરીમાં ઘણા પૌષ્ટિક તત્વ જેમ કે નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ મળી આવે છે, નિયાસિનની જરૂરિયાત નર્વ્સ માટે પડે છે એટલે કે નસો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો બીજી તરફ બોડીને એનર્જી મળે છે, મેગ્નેશિયમ હાર્ટ મસલ્સના કોન્ટ્રેક્શનમાં મદદ કરે છે. બજારમાં મેગ્નેશિયમ સારી ક્વોટિટીમાં મળી આવે છે, બાજરીના સેવનથી ન્યૂટ્રિશન્સની કમીને સરળતાથી દૂર કરી શકે છે.

ક્યારે ખાશો બાજરી

ક્યારે ખાશો બાજરી

આમ તો બાજરીની રોટલી અને ખિચડી કોઇપણ ઋતુમાં ફાયદાકારક હોય છે, પરંતુ શિયાળામાં ફાયદાકારક હોય છે. શિયાળામાં શરીરને ગરમ રાખે છે, બાજરીની રોટલીને પાલક અથવા કોઇબીજી સબજી સાથે ખાઇ શકાય છે. હવે તો તમે સમજી જ ગયા હશો તમારા માટે કેમ જરૂરી છે.

મોટાપો દૂર કરે છે

મોટાપો દૂર કરે છે

બાજરીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો બાજરી તમારી મદદ કરી શકે છે કારણ કે તેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. બાજરી ધીરે ધીરે પચે છે. જેના લીધે પેટ ભરેલું રહે છે. એટલા માટે તમે એક્સ્ટ્રા ખાઇ શકતા નથી અને તમારું વજન કાબૂમાં રહે છે.

લોહીની ઉપણને દૂર કરે છે

લોહીની ઉપણને દૂર કરે છે

બાજરીમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. લોહીની ઉણપ એટલે કે એનીમિયાને દૂર કરવા માટે બાજરીનું સેવન કરવું જોઇએ. જો તમને પણ એનીમિયાની સમસ્યા છે તો આજથી જ બાજરીનું સેવન શરૂ કરી દો.

ડાયાબિટીઝથી બચાવે છે

ડાયાબિટીઝથી બચાવે છે

ડાયાબિટીઝને દર્દીઓને બાજરીનું સેવન જરૂર કરવું જોઇએ. કારણ કે આ લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ કરવામાં મદદગાર થાય છે. એટલા માટે ડાયાબિટીઝના દર્દીઓને નિયમિત રૂપે બાજરીનું સેવન કરવાની સલાહ આપે છે.

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક બાજરી

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક બાજરી

ગર્ભવતી મહિલાઓએ બાજરીની ખિચડી અને રોટલીનું સેવન કરવું જોઇએ. કારણ કે તેનાથી ગર્ભવતી મહિલાઓમાં આયરન અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. ફક્ત ગર્ભવતી મહિલાઓએ જ નહી પરંતુ દૂધ પીવડાવનાર મહિલાઓમાં જો દૂધ ન બનતું હોય તો બાજરી માતાનું દૂધ વધારવામાં મદદ કરે છે.

English summary
Bajra is also known as pearl millet, not because it looks like a pearl but for its quality like that of pearls.
Story first published: Thursday, November 16, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion