For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એલર્ટ! શું તમે ક્યારેય સાંભળ્યું છે સ્પર્મ એલર્જી શું હોય છે?

By KARNAL HETALBAHEN
|

જી હાં, સ્પર્મ કે શુક્રાણુ એલર્જી પણ એક પ્રકારની એલર્જી છે. તેને વીર્ય એલર્જીના રૂપમાં પણ જાણવામાં આવે છે. વીર્યમાં પ્રોટીનની જેમ કેટલાક યોગિક હોય છે. કેટલીક મહિલાઓને વીર્યના પદાર્થમાં સંક્રમિત પ્રતિક્રિયાઓ થવા લાગે છે. કપલ મોટાભાગે સંક્રમણ કે અનઈચ્છીત ગર્ભથી બચવા માટે કોન્ડમનો ઉપયોગ કરે છે. પરંતુ જો કોઈ ગર્ભધારણ કરવા ઈચ્છે તો, શું? અસુરક્ષિત યૌનસંબંધ સંક્રમિત પ્રતિક્રિયાઓને વધારી શકે છે.

કોઈ સ્ત્રીરોગ નિષ્ણાંત સાથે પરામર્શ કરો. શુક્રાણું એલર્જી થવા પર પણ ગર્ભધારણની અનેક રીત છે. તમારો ર્ડોક્ટર તમને IVF કે કૃત્રિમ ગર્ભધારણ જેવી રીતો વિશે સલાહ આપી શકે છે. અહીં શુક્રાણુ એલર્જી વિશે બીજા તથ્ય આપવામાં આવ્યા છે-

What Is Sperm Allergy

તથ્ય ૧
તે કેવી રીતે જાણશો કે તમને વીર્યથી એલર્જી છે? જો કે તમારા પાર્ટનર દ્વારા તમારા અંગત અંગ અથવા ત્વચાના કોઈપણ ભાગ પર શુક્રાણુ રિલીઝ કરવાથી તમને બળતરા, ખંજવાળ, દર્દ, લાલિમા, સોજો અથવા કોઈ બીજા પ્રકારની અનુભૂતિ થાય, તો તે વીર્ય એલર્જી હોઇ શકે છે.

તથ્ય ૨
આ લક્ષણ કેટલા સમય સુધી રહે છે? ક્યારેક-ક્યારેક આ લક્ષણ ૧૦ મિનીટ કે તેનાથી વધારે સમય પછી જોવા મળે છે. આ લક્ષણ તરત જ દૂર થઈ શકે છે અથવા તમને આખો દિવસ પણ પરેશાન કરી શકે છે.

તથ્ય ૩
જો કે, આ લક્ષણ તેજ ક્ષેત્રમાં થાય છે જ્યાં વીર્ય પડે છે, પરંતુ કેટલીક મહિલાઓને આખા શરીરમાં પ્રતિક્રિયાઓ થાય છે. તેમને શ્વાસ લેવામાં, એક જાતનું ચામડીનું દર્દ, સોજા વગેરે સંબંધી તકલીફ થાય છે, અહીં સુધી કે ખતરનાક એલર્જી પ્રતિક્રિયાઓ પણ થઇ શકે છે.

તથ્ય ૪
પહેલા તો તમે તેને યોનિનો સોજો અથવા કોઇ પ્રકારની યીસ્ટ સંક્રમણ સમજવાની ભૂલ કરી શકો છો. કેટલાક તેને STD નો એક પ્રકાર પણ માની લે છે. જો કે ર્ડોક્ટર જ તમારી બધી શંકાઓ દૂર કરી શકે છે.

તથ્ય ૫
શુક્રાણુ એલર્જી અચાનક થઇ શકે છે. કેટલાક લોકોમાં તે અસ્થાયી રીતે હોય છે, જ્યારે કેટલાકમાં તે દીર્ધકાલિન બીમારી હોય છે. તેનું મૂળ કારણ પુરુષના શુક્રાણુમાં રહેલા પદાર્થ હોઇ શકે છે.

તથ્ય ૬
કેટલીક મહિલાઓ જેમને હળવી એલર્જની પ્રતિક્રિયાઓ થાય છે, તમને લગભગ પ્રતિક્રિાઓ માટે અસંવેદશીલન બનાવવા માટે દવાઓ આપવામાં આવે છે જેથી તે ગર્ભધારણ કરી શકે. જો કોઇ સમાધાન ના નીકળે તો IVF જેવી રીત ગર્ભધારણમાં હમેંશા મદદરૂપ થાય છે.

English summary
What is sperm allergy? Does it affect your chances of getting pregnant? Read on to know.
Story first published: Wednesday, March 15, 2017, 12:41 [IST]
X
Desktop Bottom Promotion