For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું યૌન સંબંધ બાંધ્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાંથી આવે છે ગંદી દુર્ગંધ ?

By Lekhaka
|

જ્યારે બે લોકો બેડ પર હૉટ સેક્સ સેક્શનમાંથી પસાર થાય છે, ત્યાર બાદ પ્રાઇવેટ પાર્ટમાંથી એક જુદી જ ગંધ આવે છે કે જે નેચરલ વાત છે, પરંતુ તે ગંધ પર આપનું સીક્રેટ છુપાયેલું છે. જો આ ગંધ થોડાક દિવસો બાદ દુર્ગંધ બનીને નિકળી રહી છે, તો આ ગંભીર બાબત છે, પરંતુ આ ગંધ સીમન કે શુક્રાણુ ની હોય છે કે વૅજાઇનલ ફ્લુઇડની, તે સમજવું મુશ્કેલ થઈ જાય છે.

આવો જાણીએ કે યૌન સંબંધ બાંધ્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાંથી નિકળતી દુર્ગંધ ક્યારે અને કેવી રીતે આવે છે. જો આ દુર્ગંધ તીવ્ર છે, તો તરત જઈને તબીબને મળો.

સીક્રેશનની ગંધ

સીક્રેશનની ગંધ

સેક્સ દરમિયાન જ્યારે બંને ઉત્તેજિત હોય છે, ત્યારે બંનેના પરસેવાથી તરબોળ શરીરની ગંધ સાથે વૅજાઇનલ લ્યુબ્રિકેશન, સીમન અને સીક્રેશન સૌ સાથે મળી એક વિચિત્ર ગંધનો સંચાર કરે છે. તમામ પ્રકારના લ્યુબ્સ અને સ્પર્મિસાઇડ્સ કસ્તૂરી જેવી ગંધ પેદા કરે છે.

બંનેના પ્રાઇવેટ પાર્ટની દુર્ગંધ

બંનેના પ્રાઇવેટ પાર્ટની દુર્ગંધ

સેક્સ્યુઅલ ઇંટરકોર્સ દરમિયાન વૅજાઇનામાંથી એસિડિક વસ્તુ અને પેનિસમાંથી જે અલ્કલાઇનીઝ વસ્તુ નિકળે છે, બંનેની ગંધ એક સાથે એક જુદા પ્રકારની ગંધ પેદા કરે છે. તેની ગંધ વૅજાઇનલ ફ્લુઇડ અને સ્પર્મ બંનેની ગંધથી બિલ્કુલ નથી મળતી. યૌન સંબંધ દરમિયાન શરીરનું જે પીએચ લેવલ લો થઈ જાય છે, તેના પર આ સ્મેલ નિર્ભર કરે છે. આપના ખાન-પાન પર પણ શરીરનું પીએચ લેવલ લો થાય છે.

રફ સેક્સ

રફ સેક્સ

અહીં સુધી કે કંડોનો ઉપયોગ કરવા છતાં થોડીક દુર્ગંધ તો નિકળે જ છે. ખાસ કરીને કે જ્યારે રફ સેક્સ થયુ હોય, ત્યારે વૅજાઇનામાં ઘર્ષણ થાય છે કે જેનાથી સોચો થવાની શક્યતા રહે છે. તેનાથી એક જુદી ગંધ નિકળે છે. આ કંડોમમાં લાગેલા લ્યુબ્રિકેંટની પણ હોઈ શકે છે.

બૅક્ટીરિયલ ઇન્ફેક્શન

બૅક્ટીરિયલ ઇન્ફેક્શન

જો સેક્સ દરમિયાન નિકળતી ગંધ દુર્ગંધમાં બદલાઈ રહી છે, તો આપે તરત જઈને બૅક્ટીરિયલ ઇન્ફેક્શનની તપાસ કરાવવી જોઇએ. આપના વૅજાઇનાના પીએચ બૅલેંસથી એક પ્રકારનું બૅક્ટીરિયલ વૅગિનોસિસ નિકળે છે. આ ઉપરાંત સીમનમાં જો કોઈ ઇન્ફેક્શન થયું છે, તો તેના કારણે પણ દુર્ગંધ નિકળે છે. વૅજાઇનામાંથી સફેદ રંગનો ડિસચાર્જ થાય છે, તેના કારણે પણ દુર્ગંધ નિકળવા લાગે છે.

પ્રાઇવેટ પાર્ટ્સની સાફ-સફાઈ ન કરવાની આદત

પ્રાઇવેટ પાર્ટ્સની સાફ-સફાઈ ન કરવાની આદત

સામાન્ય રીતે લોકો શરીરનાં બાકીના ભાગોની જેમ પ્રાઇવેટ પાર્ટ્સની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવામાં રસ નથી ધરાવતા કે જેના કારણે ગંદકી અને પરસેવાના કારણે પણ પ્રાઇવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેથી સેક્સ કરતા પહેલા અને પછી પ્રાઇવેટ પાર્ટ્સ ધોવાનું ન ભૂલો. વારંવાર વલ્વાને ધોવાથી ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે.

એસ. ટી. ડી.

એસ. ટી. ડી.

જો સેક્સ કર્યા બાદ દુર્ગંધ નિકળી રહી હોય, તો આ સેક્સ્યુઅલ ટ્રાંસમિટેડ ડિસીઝ ટ્રાયકોમોનિયાસિસ થવાનો સંકેત હોય છે. તેથી એસ. ટી. ડી. ઇન્ફેક્શન થયું છે કે નહીં, તેની તપાસ કરાવી લો.

યૂરીન ઇન્ફેક્શન

યૂરીન ઇન્ફેક્શન

ઘણી વાર મહિલાઓમાં યૂરીન ઇન્ફેક્શનનાં કારણે પણ દુર્ગંધ આવવા લાગે છે. યૂરીન ઇન્ફેક્શનની શરુઆતની કક્ષાએ મહિલાઓને ઇન્ફેક્શન વિશે સરળતાથી જાણ નથી થતી. જો તેઓ આ સમયે પાર્ટનર સાથે સંબંધ બનાવી લે છે, તો દુર્ગંધ આવી શકે છે.

English summary
Foul down-there odor after sex? Health's resident medical editor explains what it could mean.
Story first published: Tuesday, November 14, 2017, 14:57 [IST]
X
Desktop Bottom Promotion