For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ વિટામીન પુરુષોમાં વધારે છે ફર્ટિલિટી ક્ષમતા

|

માતા બન્યા વગર કોઇ પણ મહિલા સંપૂર્ણ નથી થઇ શકતી. પરંતુ તેને બદનસીબી જ કહી શકાય કે કેટલીક મહિલાઓ તમામ પ્રયત્નો છતાં ગર્ભધારણ નથી કરી શકતી. એટલે કે તણાવ, પાર્ટનરનું સ્વાસ્થ્ય, પ્રીકાઉશન, દવા અથવા અન્ય કોઇ ઊણપને પગલે આવી સમસ્યા સર્જાય છે. માટે કોઇપણ કપલ માટે એ જરૂરી છે કે જો વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ ગર્ભધારણ ના થઇ શકે તો નિષ્ણાંતોની ચોક્કસ સલાહ લેવી. એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભૂલ ક્યાં થઇ રહી છે, જેથી આપ તેને સુધી શકો.

ઘણીવાર તો આ સમસ્યા વિટામિનની ઊણપ જેવી સામાન્ય બાબતથી પણ થઇ શકે છે. ગર્ભધારણની સંભાવનાને વધારવા માટે જરૂરી છે કે પુરુષ હેલ્ધી હોય. પુરુષોમાં જરૂરી વિટામિનની ઊણપને કારણે સ્પર્મની ક્વોલિટિ અને સંખ્યા પ્રભાવિત થાય છે. જેનાથી ગર્ભધારણ પ્રભાવિત થાય છે. સાથે જ કેટલાંટ વિટામિનની ઊણપથઈ પુરુષોમાં કામવાસના અને પરફોર્મેન્સમાં ઘટાડો આવે છે, જે અંતે ગર્ભધારણને પ્રભાવિત કરે છે. પુરુષોમાં ફર્ટિલિટિ માટે વિટામિનની ખૂબ જ જરૂરિયાત હોય છે.

આજના સમયમાં તણાવના કારણે પણ પુરુષોની ફર્ટિલિટીમાં ઘટાડો થાય છે. આહારમાં વિટામિનની ઊણપ ઘણી બિમારીઓને નોતરે છે, જેના કારણે સ્પર્મની ક્વોલિટી અને સંખ્યા પ્રભાવિત થાય છે. 90 ટકા કિસ્સાઓમાં પુરુષોમાં ઇન્ફર્ટિલિટી સ્મર્મની ઓછી સંખ્યા, ખરાબ ક્વોલિટી અથવા બંનેના કારણે થાય છે. બાકી બચેલા મામલાઓમાં એનાટામિકલ પ્રોબ્લમ, હાર્મોનલ ઇન્બેલેન્સ અને જેનેટિક ડિફેક્ટના કારણે પુરુષોમાં ઇંફર્ટિલિટી આવે છે.

જરૂરી વિટામિન

જરૂરી વિટામિન

વિટામિન બી12, વિટામિન સી, વિટામિન ઇ અને ફાલિક એસિડ પુરુષોમાં સ્પર્મની સંખ્યા ઓછી છે અથવા ક્વોલિટી ખરાબ છે, તો મોટાભાગના મામલામાં આવું ફોલિક એસિડના ઊણપના કારણે થાય છે. માટે આપે ફૉલિક એસિડની કમીથી થાય છે. માટે ફોલિક એસિડ સપ્લિમેન્ટ લેવાની કોશિસ કરવી જોઇએ.

ઝિંકનું સેવન

ઝિંકનું સેવન

સેલેનિયમ અને ઝિંક પણ સ્પર્મની સંખ્યા વધારવા માટે ઓળખવામાં આવે છે. બ્રાઝિલ નટ્સ, સીફૂડ અને ટ્યૂના માછલી જેવું ભોજન આ પ્રકારનું મિનરલ્સથી ભરેલ હોય છે, જે સ્મર્મની સંખ્યાને વધારીને ફર્ટિલિટીમાં વધારો કરે છે.

વિટામિન ઇ

વિટામિન ઇ

આ સ્પર્મની ક્વોલિટીને લઇને સારી બનાવે છે. શોધથી માલૂમ પડે છે કે વિટામિન ઇ ફર્ટિલિટીને લગભગ 10 ટકા સુધી વધારી દે છે. કેટલાંક લોકોમાં સ્પર્મની સંખ્યાતો વધારે હોય છે, પરંતુ ફર્ટિલિટી ઓછી હોય છે. વિટામિન ઇ તેમના માટે પણ ફાયદાકારક હોય છે.

કાર્નિટાઇન

કાર્નિટાઇન

શું આપને માલૂમ છે કે સ્પર્મને મહિલાઓના એગ(અંડાણું) સુધી પહોંચવા માટે લાંબી મૂસાફરી કરવી પડે છે? આના માટે હેલ્ધી સ્પર્મની જરૂરીયાત હોય છે, જે ઉર્જાથી ભરભૂર હોય. આના માટે કાર્ટિટાઇન ખૂબ જ ફાયદાકારક હોય છે.

વિટામિન સી અને ઇ

વિટામિન સી અને ઇ

વિટામિન સી અને ઇ, કોએજાઇમ ક્યૂ 10, સેલેનિયમ અને એન- એસેટાઇલિસટાઇન(એનએસી) જેવા એંટીઓક્સીડેન્ટ પણ સ્પર્મની ક્વોલિટીને વધારમાં મદદ કરે છે. સારા સેલ્યૂલર એંટીઓક્સીડેન્ટથી સ્પર્મની સંખ્યાની સાથે સાથે તેની ગતિશિલતા પણ વધે છે. જેનાથી આખરે સ્પર્મની ક્વોલિટી સારી થાય છે.

લાઇકોપેન

લાઇકોપેન

લાઇકોપેન છોડમાં મળનાર કોરોટેનોઇડ પિગ્મેન્ટ છે. ટામેડા અને તરબૂચનો રંગ લાલ એના કારણે જ હોય છે. જો આપ આહારમાં લાઇકોપેનની ઊણપ થશે તો સ્પર્મની ક્વોલિટી ખરાબ થશે. સાથે જ ફર્ટિલિટી પણ પ્રભાવિત થશે. માટે આપ લાઇકોપેનનું સપ્લિમેન્ટ્સ લેવું. આનાથી અત્યાર સુધી જે નુકસાન થઇ ગયું છે, તેમાંથી બહાર આવવા માટે મદદ મળશે.

ઓમેગા-3 ફૈટી એસિડ

ઓમેગા-3 ફૈટી એસિડ

ઓમેગા-3 ફૈટી એસિડ સ્પર્મની સંખ્યામાં વધારો કરે છે, સાથે સાથે તે જીવીત ભ્રૂણના નિર્માણમાં પણ સહાયક પણ થાય છે. ઘણી શોધથી એ માલુમ પડ્યું છે કે પુરુષોમાં જો સ્પર્મની સંખ્યા ઓછી હોય કે તેની ક્વોલિટી સારી ના હોય. તો આવું ઓમેગા-3 ફૈટી એસિડની કમીના કારણે થાય છે.

વિટામિન ડી

વિટામિન ડી

શોધ દરિયાન જ્યારે લાઇવ સ્પર્મ સેલમાં વિટામિન ડી ભેળવવામાં આવ્યું, તો તેનાથી સ્પર્મમાં ગતિશીલતા આવી ગઇ. સાથે જ એક્રોસોમ રિએક્શન પણ જોવા મળ્યું. કૂલ મળીને પુરુષોની ફર્ટિલિટી વધારવામાં વિટામિન ડી મહત્વની ભૂમિકા ભજવે છે.

English summary
Lot of factors play in improving chances of conceiving like stress, health of partners, methods used, medication, deficiencies etc.
X
Desktop Bottom Promotion