For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બટાકાનો રસ પીવાનાં છે આ ફાયદાઓ, આપને રાખશે ફિટ અને ફાઇન

By Lekhaka
|

બટાકા શાકમાં વપરાતી સૌથી સામાન્ય શાકભાજી છે. બટાકા ખાવાથી આપની સ્કિન ગ્લો કરે છે. શાક ઉપરાંત બટાકાનો રસ પીવાનાં ફાયદા આપ નહીં જાણતા હોવ.

બટાકું એક એવી શાકભાજી છે કે જે સરળતાથી મળી જાય છે અને સસ્તી પણ હોય છે. બટાકાના રસનું નિયમિત સેવન આપને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.

અમે આપને બતાવીશું કે બટાકાનો રસ પીવાથી આપનાં શરીરને કયા-કયા ચોંકાવનારા ફાયદાઓ થઈ શકે છે. આવો જાણીએ...

વજન વધવાથી રોકે છે બટાકાનો રસ

વજન વધવાથી રોકે છે બટાકાનો રસ

દરરોજ સવારે નાશ્તો કરતા પહેલા જો આપ બટાકાનાં રસનું સેવન કરશો, તો આપનું વજન કાયમ નિયંત્રણમાં રહેશે.

ખુરજી રોગથી બચાવે છે.

ખુરજી રોગથી બચાવે છે.

બટાકામાં યૂરિક એસિડ હોય છે કે જે આપને ખુરજી (સાંધાનાં દુઃખાવાનો એક રોગ)માંથી બચાવવામાં મદદ કરે છે. કૉલેસ્ટ્રૉલ પણ વધતા રોકે છે.

સાંધાનો સોજો ઓછો કરે છે

સાંધાનો સોજો ઓછો કરે છે

જો આપનાં સાંધામાં દુઃખાવો રહે છે, તો બટાકાનું રસ પીવાથી આપને તેમાં રાહત જરૂર મળશે.

કિડની માટે છે વરદાન

કિડની માટે છે વરદાન

બટાકાનો રસ પીવાથી કિડની સાથે સંકળાયેલી બીમારીઓ નથી થતી. તે ગૉલ બ્લૅડરમાંથી ગંદકી પણ સાફ કરવામાં મદદરૂપ છે.

English summary
Potato is the common vegetable used in the vegetable. By eating potatoes your skin glows. You do not know the advantages of drinking potato juice besides vegetables
Story first published: Sunday, October 8, 2017, 15:01 [IST]
X
Desktop Bottom Promotion