For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BOYS ધ્યાન આપે... હસ્ત મૈથુનથી આવેલી નબળાઈ થશે આનાથી દૂર

By Lekhaka
|

આપે હસ્ત મૈથુનનાં માત્ર ફાયદાઓ વિશે જ સાંભળ્યું હશે, પરંતુ તે વધારે કરવાથી આપનાં શરીરમાં નબળાઈ પણ આવી શકે છે.

જ્યારે છોકરાઓને નબળાઈ આવે છે, તો તેઓ દવાઓ અને ડૉક્ટરોની મોંઘી ફી ભરવામાં જ દિવસો પસાર કરી દે છે. હસ્ત મૈથુનથી ઘણા નુકસાન થાય છે અને ઘણા પ્રકારની શારીરિક તેમજ માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. હસ્ત મૈથુન કરવાથી સૌથી વધુ અસર લિંગ પર પડે છે.

Home remedies to overcome side effects of over masturbation

જો કોઈ વ્યક્તિ દરરોજ હસ્ત મૈથુન કરે છે, તો તેનાં વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા બહુ ઓછી થઈ જાય છે. તે પછી તે પિતા બનવાને યોગ્ય નથી રહી શકતો.

શું આપ જાણો છો કે હસ્ત મૈથુનથી આવેલી નબળાઈથી છુટકારો પામવાનાં નુસ્ખાઓ પણ છે કે જેની મદદથી આપ ફાયદો પામી શકો છો. આપ આ ઉપચાર ઘરે મોજૂદ સામગ્રીઓથી જ બનાવી શકો છો.

આંબળો તથા હળદર

આંબળો તથા હળદર

સરખા પ્રમાણમાં હળદર અને આંબળો લઈ વાટી લો અને પછી પૅનમાં થોડુંક ઘી નાંખી સેકી લો. જ્યારે આ સેકાઈ જાય, ત્યારે બંનેના સરખા પ્રમાણમાં બુરૂ ખાંડ મેળવી લો. તેને સવાર-સાંજદ એક-એક ચમચી ગરમ દૂધ સાથે ફાંકી લો.

અશ્વગંધા

અશ્વગંધા

સવાર-સાંજ અશ્વગંધાની ફાંકી નિત્ય લેવાથી પૌરુષીય શક્તિ વધે છે.

કાચી હળદર અને મધ

કાચી હળદર અને મધ

કાચી હળદરનો રસ અને બે ચમચી, તેટલા જ પ્રમાણમાં મધ મેળવી દરરોજ રાતે ગરમ દૂધ સાથે લો.

આદુ

આદુ

આદુ એક પ્રભાવશાલી એંટી-ઑક્સીડંટ છે. તેને ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે કે જેથી હસ્ત મૈથુન કરવાની ઇચ્છા ઓછી થઈ જાય છે.

ઝિંકથી ભરપૂર આહાર ખાવો

ઝિંકથી ભરપૂર આહાર ખાવો

આ આહારોથી હસ્ત મૈથુનની સાઇડ ઇફેક્ટ ધીમે-ધીમે ઓછી થવા લાગશે.

English summary
In case you find yourself masturbating more than 2 or 3 times a week in spite of following hese Home remedies to overcome side effects of over masturbation effects.
Story first published: Wednesday, October 11, 2017, 16:16 [IST]
X
Desktop Bottom Promotion