For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તુલસીયુક્ત દૂધ પીવાનાં આ ફાયદાઓ છે સૌથી સારા

health benefits of basil milk, health benefits of milk, is tulsi good for health, natural ways to cure flu, home remedy for cold and headache, તુલસીયુક્ત દૂધ પીવાનાં ફાયદા નહીં જાણતા હશો આપ

By Lekhaka
|

આજે આપણે મોટી-મોટી બીમારીઓ દવાઓથી સાજી કરીએ છીએ અને પ્રાચીન નુસ્ખાઓ વિશે વિચારતા જ નથી. એવી ઘણી ટિપ્સ તુલસી વિશે આપવામાં આવે છે.

શરદી હોય, તો તુલસીનો કાઢો કાળી મરી સાથે બનાવીને પીવાથી ફાયદો મળે છે. જો દૂધમાં તુલસીનાં પાન મેળવી તેનું નિયમિત સેવન કરવામાં આવે, તો ઘણા પ્રકારની બીમારીઓમાંથી મુક્તિ પામી શકાય છે, કારણ કે તુલસીને એક ઔષધિ જ ગણવામાં આવે છે.

આજે અમે આપને બતાવી રહ્યાં છીએ કે કેવી રીતે તુલસીના ત્રણથી ચાર પાન ઉકળતા દૂધમાં નાંખી નરણા કોઠે પીવાથી આપ સ્વસ્થ રહી શકો છો.

ફ્લ્યુથી રાહત અપાવે

ફ્લ્યુથી રાહત અપાવે

તુલસીમાં મોજૂદ એંટી-ઇન્ફ્લેમેટ્રી તત્વોથી ફ્લ્યુનાં લક્ષણો નષ્ટ કરવામાં મદદ મળે છે.

માઇગ્રેન

માઇગ્રેન

જો માથુ બહુ દુઃખી રહ્યું હોય, તો દૂધમાં તુલસી અને ચપટી ભર હળદર મેળવી પીવાથી રાહત મળે છે.

પથરીની સમસ્યા

પથરીની સમસ્યા

જો કોઈ વ્યક્તિને કિડનીમાં સ્ટોન થવાની શરુઆત થઈ છે, તો તેણે દૂધ અને તુલસીનું સેવન કરવું જોઇએ. તેનાંથી કિડની સ્ટોન ધીમે-ધીમે ઓગળવાનું શરૂ થઈ જાય છે.

કૅંસર થવાથી બચાવે

કૅંસર થવાથી બચાવે

તુલસીમાં ઘણા એંટી-બાયોટિક અને એંટી-ઑક્સીડંટ ગુણો પણ હોય છે અને દૂધમાં તમામ અન્ય પોષક તત્વો હોય છે કે જેના કારણે કૅંસર જેવી ઘાતક બીમારી, શરીર નબળું ન હોવાની સ્થિતિમાં ઉછરી નથી શકતી.

માથાનો દુઃખાવો

માથાનો દુઃખાવો

જો કોઈને દર થોડાક દિવસે માથામાં દુઃખાવો થવા લાગે છે, તો તેણે તુલસી અને દૂધ ફેંટીને દરરોજ સવારે પી લેવું જોઇએ. તેનાથી તે વ્યક્તિને આરામ મળશે અને ટુંકમાં જ માઇગ્રેન જેવી બીમારી પણ દૂર થઈ જશે.

English summary
If you are curious to know in what way drinking tulsi with hot milk can help you, then read more and try it out for yourself..
Story first published: Monday, September 25, 2017, 12:15 [IST]
X
Desktop Bottom Promotion