For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિસર્ચ... વાયુ પ્રદૂષણથી આપની ઉંમર 6 વર્ષ થઈ જશે ઓછી, શું-શું થાય છે સમસ્યાઓ

By Lekhaka
|

આપને જણાવી દઇએ કે આસપાસનું વાતાવરણ આપની જિંદગી માટે બહુ વધારે મહત્વનું છે. તાજેતરમાં એક રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આપને જણાવી દઇએ કે તેમાં જાણવા મળ્યું છે કે પ્રદૂષણના કારણે આપની ઉંમર સામાન્ય કરતા 6 વર્ષ સુધી ઓછી થઈ શકે છે.

આપને જણાવી દઇએ કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણ અત્યાર સુધીનાં સર્વોચ્ચ સ્તર પર છે. મોસમની પરિસ્થિતિ ઝડપતી વણસતી જઈ રહી છે. ઝેરી વાયુના સંપર્કમાં આવવાથી ફેફસા, રક્ત, સંવહની તંત્ર, મસ્તિષ્ક, હૃદય અને અહીં સુધી કે પ્રજનન પ્રણાલી પણ પ્રભાવિત થઈ શકે છે.

દિલ્હીની આહોબવા છેલ્લા કેલાક દિવસોથી બહુ જ ખરાબ બનેલી છે. આ હાલત દિવસ ભરમાં સૌથી વધારે સવારના સમયે ખરાબ રહે છે.

આજે અમે આપને બતાવીશું કે આપે કઈ રીતે સમસ્યાથી બચવું છે. આ ચોંકાવનારા રિસર્ચ બાદ લોકો ડરી ગયા છે. આપે હવે કોઈ પણ જાતની બેદરકારી નથી કરવાની.

વાયુ પ્રદૂષણથી પડતી અસરો

વાયુ પ્રદૂષણથી પડતી અસરો

આપને જણાવી દઇે કે વાયુ પ્રદૂષણ બહુ જ ખતરનાક છે. તેના વિષાક્ત કણો રક્ત વાહિનીઓની દિવાળોમાંથી પસાર થાય છે અને રક્તના પ્રવાહને પ્રભાવિત કરે છે. તેઓ થ્રાંબોસિસનું કારણ બની શકે છે. તેથી આપે તેનાથી બચવાની આવશ્યકતા છે. તે આપના શરીરને નુકસાન પહોંચાડવા ખાતર પુરતું છે.

હાઈ બીપી થઈ શકે છે

હાઈ બીપી થઈ શકે છે

આપને જણાવી દઇએ કે જો આપ વધુ પ્રદૂષણમાં રહ્યા, તો આપને હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. આ આપના શરીરનુ સંતુલન સંપૂર્ણપણે બગાડી શકે છે. પ્રદૂષણના વિષાક્ત પદાર્થો આપના લોહીના વ્યાસને ઓછુ કરી દે છે કે જેના કારણે આ સમસ્યા થાય છે. તેનાથી બચવું જરૂરી છે.

સ્ટ્રોકનો ખતરો

સ્ટ્રોકનો ખતરો

આપને જણાવી દઇએ કે આપને ઝેરી અને દૂષિત વાયુના સંપર્કમાં આવવાથી સ્ટ્રોક પણ થઈ શકે છે. આ આપના માટે બહુ ખતરનાક છે. આનાથી બચવા માટે આપે પ્રદૂષણથી બચવું પડશે. આપે આવા વાતાવરણમાં આવવાથી બચવું છે.

હૃદયની સમસ્યા

હૃદયની સમસ્યા

આપને જણાવી દઇએ કે જ્યારે આપ ઝેરી હવાના સંપર્કમાં આવો છો, ત્યારે આપ ઘણી સમસ્યાઓનાં સંપર્કમાં આવી જાઓ છો. હવામાં વિષાક્ત પદાર્થો ભળેલા હોવાથી હૃદયની ક્રિયા પ્રણાલી પ્રભાવિત થઈ શકે છે અને હૃદયનું રિધમ બગડી શકે છે. તેથી આપે તેનાથી બચવું છે અને સ્વસ્થ રહેવું છે.

સગર્ભાને સમસ્યા

સગર્ભાને સમસ્યા

આપને જણાવી દઇએ કે ઝેરી હવાનાં સંપર્કમાં આવવું કોઇક સગર્ભા મહિલા માટે યોગ્ય નથી હોતું. તેનાથી તેને અનેક જાતની સમસ્યાઓ થઈ શકે છે. આપને જણાવી દઇે કે તેનાથી ગર્ભપાતનો પણ ખતરો ઊભો થઈ શકે છે.

ભ્રૂણને મુશ્કેલી

ભ્રૂણને મુશ્કેલી

વાયુ પ્રદૂષણથી આપને અને આપના પેટમાં પાંગરતા બાળકને પણ ખતરો થઈ શકે છે. આપને જણાવી દઇે કે તેનાથી તેની તબીયત ખરાબ થઈ શકે છે. ડિલીવરી બાદ તે શારીરિક અને માનસિક રીતે પણ બીમાર હોઈ શકે છે.

સગર્ભાને ખતરો

સગર્ભાને ખતરો

વાયુ પ્રદૂષણ સંપૂર્ણપણે આપના માટે ખતરનાક છે. આ સગર્ભા મહિલાઓ માટે વધુ ધ્યાન આપવાની વાત છે. આપે તેનાથી બચીને રહેવું જોઇએ. આપને ઝેરી હવાથી ગર્ભપાત સુદ્ધા થઈ શકે છે.

પ્રી-મૅચ્યોર ડિલીવરી

પ્રી-મૅચ્યોર ડિલીવરી

આપને આ વાત હચમચાવી મૂકશે કે ઝેરી હવાથી આપનું બાળક સમય કરતા પહેલા પણ જન્મી શકે છે કે જે આપના અને આપના બાળક માટે અત્યંત ખતરનાક છે. તેનાથી બચો અને સ્વસ્થ રહો.

શ્વાસની સમસ્યા

શ્વાસની સમસ્યા

આજ-કાલ જે સૌથી સામાન્ય સમસ્યા છે, તે એ છે કે આપનું શ્વાસ ફૂલાઈ જાય છે. હકીકતમાં આ સમસ્યા મોટાભાગે વાયુ પ્રદૂષણનાં કારણે જ થાય છે. ઝેરી વાયુ આપના ફેફસામાં જઈ ઇન્ફેક્શન પેદા કરે છે કે જે આપના માટે અસ્થમાનું કારણ બને છે. તેનાથી બચવાની આપે જરૂર છે.

English summary
Let you know that the environment around you is very important for your life. Recently there have been revelations scattered in a research. Let us know that it has been found that due to pollution, your age can be reduced by as little as 6 years.
Story first published: Friday, November 10, 2017, 9:49 [IST]
X
Desktop Bottom Promotion